/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/today-live-news-update.jpg)
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Jan 02, 2023 21:17 IST
Coldest Place in India : ભારતના આ શહેરમાં -25 ડિગ્રી તાપમાન, દિલ્હી પણ ટોપ 10માં સામેલ
https://gujarati.indianexpress.com/national-news/coldest-place-in-india-padam-ladakh-today-temperature-minus-25-degrees/39277/
- Jan 02, 2023 20:18 IST
Team India Playing XI: ભારત વિ. શ્રીલંકા ટી-20 શ્રેણી : બે ખેલાડી કરશે ડેબ્યૂ? જાણો ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ 11
https://gujarati.indianexpress.com/sports/india-vs-sri-lanka-1st-t20-series-playing-11-ind-vs-sl-t20-match-preview/39236/
- Jan 02, 2023 19:31 IST
https://gujarati.indianexpress.com/national-news/bomb-found-near-punjab-cm-bhagwant-mann-helipad/39248/
- Jan 02, 2023 19:16 IST
પંજાબના સીએમ ભગવંત માનના હેલીપેડ પાસે જીવતો બોમ્બ શેલ મળતા હડકંપ
Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF
— ANI (@ANI) January 2, 2023
- Jan 02, 2023 18:50 IST
Australia Helicopters Collide : ઓસ્ટ્રેલિયામાં 2 હેલિકોપ્ટર વચ્ચે હવામાં જોરદાર ટક્કર, 4 લોકોના મોત
https://gujarati.indianexpress.com/world/helicopters-collide-over-australian-beach-4-passengers-died/39156/
- Jan 02, 2023 18:03 IST
Weight Loss Diet : વધતા વજનથી પરેશાન છો તો કોબીજ ખાઓ, એક્સપર્ટ પાસેથી જાણો શરીર માટે કેટલા ફાયદા
https://gujarati.indianexpress.com/lifestyle/weight-loss-diet-cabbage-will-control-weight-know-its-benefits/39064/
- Jan 02, 2023 17:24 IST
અમદાવાદના શાહપુરમાં આગ: એક જ પરિવારના ત્રણના કરૂણ મોત
https://gujarati.indianexpress.com/gujarat/ahmedabad-shahpur-fire-three-people-from-the-same-family-died/39168/
- Jan 02, 2023 17:05 IST
‘ભારત રત્ન’નો સ્થાપનાદિન : આ સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર બની જાય છે VIP, મળે છે PM- રાષ્ટ્રપતિ જેવી સુવિધાઓ
https://gujarati.indianexpress.com/national-news/bharat-ratna-award-history-and-benefits-know-all-about-india-highest-civilian-award/39081/
- Jan 02, 2023 16:32 IST
BBL 12: આઉટ કે સિક્સર? માઇકલ નેસરે પકડ્યો એવો કેચ, નિર્ણય આપવામાં અમ્પાયર પર ચકરાઇ ગયા, જુઓ Video
https://gujarati.indianexpress.com/sports/big-bash-league-micheal-neser-controversial-catch-against-sydney-sixers-watch-video/39077/
- Jan 02, 2023 14:06 IST
Okinawa Lite Electric Scooter: જાણો ઓછા બજેટમાં આવતી ઓકિનાવા લાઈટ ઈલેકટ્રીક સ્કૂટરની કિંમત, રેન્જ, ફીચર્સ અને સ્પેસિફિકેશન
https://gujarati.indianexpress.com/business/okinawa-lite-electric-scooter-two-wheeler-cheapest-price-range-features/39019/
- Jan 02, 2023 13:35 IST
Lok Sabha Election 2024 : ભાજપ પ્રચંડ જીત બાદ 2024ની તૈયારી કરી રહી, બનાવી રણનીતિ, નવા વર્ષથી કરશે આ કામ
https://gujarati.indianexpress.com/gujarat/lok-sabha-election-2024-gujarat-bjp-preparing-2024-victory-bjp-strategy-work-new-year/39011/
- Jan 02, 2023 12:27 IST
કેમ અગાઉનું વર્ષ એલોન મસ્ક અને ટેસ્લા માટે સંકટના વાદળોથી ઘેરાયેલું રહ્યું ?
https://gujarati.indianexpress.com/world/twitter-tesla-elon-musk-profits-aprifits-stocks/39002/
- Jan 02, 2023 12:22 IST
Gujarat News latest Updates: નવસારી પોલીસની બસને નડ્યો અકસ્માત
Navsari Accident : નવસારી જિલ્લામાં કાર અને લક્ઝરી બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માત બાદ પોલીસ બસને પણ અકસ્માત નડ્યો હતો. બસચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસિબે મોટી જાનહાની ટળી હતી
- Jan 02, 2023 12:16 IST
Demonetisation : નોટબંધી પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, તમામ અરજીઓ ફગાવી, કોર્ટે કહ્યું – કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો
https://gujarati.indianexpress.com/national-news/demonetisation-noteban-supreme-court-verdict-rejects-pleas-court-says-govt-decision-correct/38994/
- Jan 02, 2023 11:56 IST
Gujarat News latest Updates: ઉત્તરાયણ પહલા સુરતમાં પતંગની દોરીથી આધેડનું મોત
સુરતમાં કામરેજ ચારરસ્તા પાસે પતંગની દોરીથી આધેડનું મોત થયું હતું. રસ્તા પરથી પસાર થતા શ્રમજીવીનું ગળુ કપાયું હતું.
- Jan 02, 2023 11:43 IST
Supreme Court Demonetisation Judgment: નોટબંધી અંગેની તમામ અરજીઓ ફગાવી દેવાઈ, સુપ્રીમ કોર્ટે કહ્યું સરકારનો નિર્ણય સાચો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ સાથે કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્થિક નિર્ણયને ઉલટાવી શકાય નહીં. તે જ સમયે, કોર્ટે કહ્યું કે સરકાર અને આરબીઆઈ વચ્ચે છ મહિના સુધી વાતચીત થઈ.
- Jan 02, 2023 11:35 IST
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સપ્લાય જહાજ ડૂબ્યું, કોસ્ટ ગાર્ડે ચાલક સહિત 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા
https://gujarati.indianexpress.com/gujarat/gujarat-arabian-sea-supply-ship-sinks-indian-coast-guard-rescues-12-crew-members-including-captain/38979/
- Jan 02, 2023 11:00 IST
Covid-19 in India: કોરોનાનું ખતરનાક XBB 1.5 વેરિઅન્ટ ભારતમાં મળી આવ્યો, જાણો તેની સાથે જોડાયેલી મોટી વાતો
https://gujarati.indianexpress.com/national-news/covid-19-in-india-dangerous-xbb-1-5-variant-corona-found-in-india-big-things/38974/
- Jan 02, 2023 10:48 IST
Supreme Court Demonetisation Judgment: આજે નોટબંધી પર 'સર્વોચ્ચ' નિર્ણય
નોટબંધી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. નવેમ્બર 2016માં રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે અરજદારો, કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વિગતવાર દલીલો સાંભળ્યા પછી 7 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.
- Jan 02, 2023 10:16 IST
એસિડિટી અપૂરતી ઊંઘ,ધુમ્રપાન અને અન્ય આ કારણોથી પણ થઇ શકે છે, જાણો એક્સપર્ટ શું કરે છે
https://gujarati.indianexpress.com/lifestyle/acidity-causes-reasons-heartburns-gerd-overproduction-of-acid-health-tips/38966/
- Jan 02, 2023 09:26 IST
Coronavirus: કોરોના વાયરસના બે વર્ષ શાંત રહેલું ગીરનું પર્યટન ફરીથી આવ્યું પાટા પર
https://gujarati.indianexpress.com/gujarat/coronavirus-gir-tourism-gir-wildlife-sanctuary-gir-safari-booking/38960/
- Jan 02, 2023 07:55 IST
Train Derailed: રાજસ્થાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી, અનેક લોકો ઘાયલ
રાજસ્થાનના પાલી જિલ્લામાં બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા આજે સવારે 3.27 વાગ્યે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
- Jan 02, 2023 07:51 IST
Gujarat News latest Updates: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન
Vadodara News latest updates: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન થયાના સમાચાર મળી રહ્યા છે. મંજુલા સુબ્રમણ્યમે વડોદારમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ મંજુલા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.
- Jan 02, 2023 07:49 IST
Gujarat News latest Updates: અમદાવાદમાં માતાએ પુત્રની કરી હત્યા
Ahmedabad Latest News Updates: અમદાવાદ શહેરમાં માતાએ પુત્રની હત્યા કર્યાની ચકચારી ઘટના બની છે. સતત બીમાર રહેતા પુત્રની હત્યા કર્યાની આશંકા સેવાઈ રહી છે.
- Jan 02, 2023 07:42 IST
આજનો ઇતિહાસ : 2 જાન્યુઆરી ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારનો સ્થાપનાદિન
https://gujarati.indianexpress.com/career/today-history-2-january-bharat-ratna-award-padma-vibhushan-award-know-todays-important-events/38902/
- Jan 02, 2023 07:41 IST
Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshanujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-2-januarty-2023-monday/38950/
- Jan 02, 2023 07:41 IST
Today Horoscope : મિથુન રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળ
https://gujarati.indianexpress.com/photos/dharma/today-horoscope-zodiacs-signs-2-january-2023-aaj-ka-dainik-rashi-bhavishya-aaj-nu-rashifal/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us