Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

oday Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 04, 2023 21:25 IST
Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી : મમતા બેનર્જીનો મુકાબલો કરવા ઉતરશે અમિત શાહ અને જેપી નડ્ડા, આવો છે બીજેપીનો પ્લાન

Bharat Jodo Yatra: રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાહુલ ગાંધીની પ્રશંસા કરી, કહ્યું- બધાએ પદયાત્રા કરીને ભારતનું અધ્યયન કરવું જોઈએ

Winter Drinks: ખૂબ ઠંડી લાગે છે? આ પાંચ પીણાં દ્વારા શરીરને રાખો ગરમ

યોગી સરકારને સુપ્રીમ કોર્ટે આપી રાહત, ચૂંટણીમાં OBC અનામત મામલે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક

Samudrik Shastra: ધનવાન લોકોના પગ પર હોય છે આ 2 નિશાન, બને છે અપાર સંપત્તિના માલિક

નશાના ધૂતમાં એક વ્યક્તિએ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર કર્યો પેશાબ

શું છે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન? ભારતીય ક્રિકેટર્સના ફિટનેસ ચેક કરવા માટે બીસીસીઆઈએ કર્યા છે ફરજિયાત

મોરબી બ્રિજ ધરાશાયી: 8 આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

Gujarat News latest Updates: ગુજરાત આમ આદમી પાર્ટીમાં થયો મોટો ફેરફાર

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની સાથે સાથે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. ઇસુદાન ગઢવીને આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો ગોપાલ ઇટાલીયાને નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના ઉપ-પ્રભારી બનાવ્યા છે.

Gujarat News latest Updates: પિપરમીટની આડમાં ગાંજાની હેરાફેરી

ભરૂચ SOGએ લકઝરી બસમાંથી 1.33 કરોડનો ગાંજો ઝડપી પાડ્યા

Budh Uday, બુધ ઉદય :12 જાન્યુઆરીથી ચમકી શકે છે ત્રણ રાશિઓની કિસ્મત, બુધ દેવની રહેશે કૃપા

શું તમારા બાળકને પણ માટી ખાવની આદત છે? આ ટિપ્સ અપનાવો, આદતમાંથી જલ્દી મળશે છુટકારો

સુપ્રીમ કોર્ટ બિલ્કીસ બાનોની અરજી અને 11 દોષિતોની વહેલી મુક્તિ સામેની અન્ય અરજીઓ પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં 2002ના ગોધરા રમખાણો દરમિયાન તેના પર ગેંગરેપ કરનાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોની સજાની માફીને પડકારતી અન્ય અરજીઓની સાથે બિલકીસ બાનોની અરજી પર સુનાવણી કરશે.

મલાઇકા અરોરા અને અરબાઝ ખાન મોડી રાત્રે સાથે જોવા મળ્યા, પ્રશંસકોએ આપી આવી પ્રતિક્રિયા

Gujarat News latest Updates: સુરત મહાનગરપાલિકાનો કર્મચારી ₹8,000ની લાંચ લેતા ઝડપાયો

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં ફરજ બજાવતો કર્મચારીએ કામ કરવાની લઈને 8000 રૂપિયાની માંગણી કરી હતી અને 8,000 ની લાજ લીધા ecb ના હાથે રંગ્યા ઝડપાઈ જવાની ઘટના સામે આવતા સુરત મહાનગરપાલિકામાં ચર્ચા મચી જવા પામી છે

Gujarat News latest Updates: ગાંધીનગર અક્ષરધામ પાસે દીપડો દેખાતા દહેશત

ગાંધીનગરના અક્ષરધામ પાસે દીપડો દેખાયાની ચર્ચાથી લોકોમાં દહેશત ફેલાઈ છે. થોડા દિવસ પહેલા સચિવાલય પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ વનવિભાગે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.

SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં ધો.12 પાસ માટે 5000 જેટલી જગ્યા પર ભરતી, રૂ.70,000 જેટલો પગાર, આજે છેલ્લી તારીખ

મકર સંક્રાંતિ : ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ: હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું, ‘પરિપત્ર બહાર પાડવા પુરતા નહીં, કડક અમલ જરૂરી’

Gujarat News latest Updates: જૂનાગઢ: ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ

ભારે પવનના કારણે જૂનાગઢમાં આવેલા ગિરનારના રોપ વેની સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરી છે.

weather update : દેશમાં અનેક વિસ્તારોમાં કોલ્ડવેવ, કડકડતી ઠંડીમાં ગુજરાત પણ ઠુંઠવાયું, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Gujarat News latest Updates: બનાસકાંઠામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત

ગુજરાતમાં રખડતા ઢોરોના ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં આખલાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આખલાના અડફેટે આવતા વિદ્યાર્થિની ઘાયલ થઈ હતી.

જૈન સમુદાયનો વિરોધ: ગુજરાત અને ઝારખંડ સાથે ક્યાં- ક્યાં મુદ્દા જોડાયેલા છે? જાણો અહીં

Rajauri Attack: NIAની ટીમે ડાંગરી ગામની મુલાકાત લીધી

3 જાન્યુઆરીએ રાજૌરીમાં બે આતંકવાદી ઘટનાઓમાં 6 લોકોના મોત થયા હતા, પોલીસે હુમલાખોરો વિશે માહિતી આપનારને ₹10 લાખનું ઈનામ જાહેર કર્યું, આ ઘટના બાદ એનઆઈએની ટીમે ડાંગરી ગામની મુલાકાત લીધી હતી.

દિલ્હી અંજલિ અકસ્માત કેસ : પોસ્ટમોર્ટમ રિપોર્ટ વ્યક્ત કરે છે અંજલિના મોતની દર્દનાક કહાની, 40 ઇજાઓ, દુષ્કર્મના નિશાન નહીં

Gujarat News Latest Updates: કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું ગુજરાત

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતો જાય છે ત્યારે બુધવારની વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, રાજ્યમાં ઠંડીનો કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. રાજ્યમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજનો ઇતિહાસ : 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

Today Horoscope : મિથુન રાશિના જાતકોને લાભ થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ