/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/live-update.jpg)
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Mar 01, 2023 23:59 IST
વિધાનસભા ચૂંટણી પરિણામ : ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોની બનશે સરકાર? આજે થશે ફેંસલો
https://gujarati.indianexpress.com/national-news/elections-result-2023-tripura-meghalaya-and-nagaland-vidhan-sabha-elections-vote-counting/64379/
- Mar 01, 2023 22:51 IST
અરવિંદ કેજરીવાલ ભગવંત માનને સાથે લઇને અચાનક ઉદ્ધવ ઠાકરેને મળવા કેમ પહોંચ્યા? વાંચો ઇનસાઇડ સ્ટોરી
https://gujarati.indianexpress.com/national-news/arvind-kejriwal-meet-uddhav-thackeray-with-bhagwant-mann-inside-story-fixing-common-targets-from-bjp-to-bmc-polls/64333/
- Mar 01, 2023 21:20 IST
ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્રિહોત્રી ‘GIFA ગોલ્ડન એવોર્ડ’થી સમ્માનિત
https://gujarati.indianexpress.com/entertainment/vivek-agnihotri-the-kashmir-files-gifa-2023-gifa-golden-awards/64346/
- Mar 01, 2023 21:04 IST
અરવિંદ કેજરીવાલ ભગવંત માનને સાથે લઇને અચાનક ઉદ્ધવ ઠાકરેને મળવા કેમ પહોંચ્યા? વાંચો ઇનસાઇડ સ્ટોરી
https://gujarati.indianexpress.com/national-news/arvind-kejriwal-meet-uddhav-thackeray-with-bhagwant-mann-inside-story-fixing-common-targets-from-bjp-to-bmc-polls/64333/
- Mar 01, 2023 19:28 IST
હિમંત બિશ્વ સરમાએ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા સાથે મુલાકાત કરી, સરકાર બનાવવાનો છે ઇરાદો
https://gujarati.indianexpress.com/national-news/assam-cm-himanta-biswa-sarma-meets-meghalaya-cm-congrad-sanga-before-election-results/64307/
- Mar 01, 2023 19:07 IST
બેંક હોલી-ડે : માર્ચમાં બેંકો 12 દિવસ બંધ રહેશે, તમારી બેંકમાં જતા પહેલા તારીખ ચેક કરી લો
https://gujarati.indianexpress.com/business/bank-holiday-march-2023-banks-closed-12-day-in-march-rbi/64254/
- Mar 01, 2023 18:11 IST
ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે 2.27 મિલિયન એકર ફીટ વધારાનું પાણી મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી મળશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
- Mar 01, 2023 18:00 IST
બિલ ગેટ્સ રામનાથ ગોએન્કા મેમોરિયલ લેક્ચરને સંબોધશે, ‘Creating an Equal World: The Power of Innovation’ વિષય પર અભિપ્રાય આપશે
https://gujarati.indianexpress.com/national-news/bill-gates-speech-5th-ramnath-goenka-memorial-lecture-creating-an-equal-world-the-power-of-innovation/64267/
- Mar 01, 2023 17:37 IST
ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયા 109 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને 47 રનની લીડ
https://gujarati.indianexpress.com/sports/ind-vs-aus-3rd-test-day-1-australia-lead-by-47-runs-at-stumps/64263/
- Mar 01, 2023 16:46 IST
યેદિયુરપ્પા આઉટ, કર્ણાટકમાં કેન્દ્રીય ભાજપે નવી વ્યૂહરચના બનાવી, જાતિઓ-સંપ્રદાયો પર સીધો ફોક્સ
https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-yediyurappa-out-central-bjp-new-strategy-direct-to-seers-of-caste-groups/64259/
- Mar 01, 2023 16:29 IST
જીભ સફેદ થવીએ આ વિટામિનની ઉણપની નિશાની હોઈ શકે, જાણો અહીં
https://gujarati.indianexpress.com/lifestyle/how-to-improve-tongue-health-sore-throat-vitamin-deficiency-tips-benefits-awareness-ayurvedic-life-style/64247/
- Mar 01, 2023 15:53 IST
આઈસીસી ટેસ્ટ રેન્કિંગ: અશ્વિન દુનિયાનો નંબર વન બોલર બન્યો, એન્ડરસનને પાછળ રાખ્યો
ભારતનો સ્ટાર સ્પિનર આર અશ્વિન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. અશ્વિને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પાછળ રાખી આ સિદ્ધિ મેળવી છે. અશ્વિનના હાલ 864 પોઇન્ટ છે. જ્યારે એન્ડરસન 859 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.
- Mar 01, 2023 15:42 IST
જસપ્રીત બુમરાહની સર્જરી થશે, 5 મહિના ક્રિકેટથી રહેશે દૂર? પ્રાર્થના કરો કે વર્લ્ડ કપમાં રમી શકે
https://gujarati.indianexpress.com/sports/jasprit-bumrah-will-undergo-surgery-away-from-cricket-for-5-months/64191/
- Mar 01, 2023 14:30 IST
IND vs AUS LIVE: બીજું સત્ર પણ કંગારુઓના નામે રહ્યું, ભારત માત્ર 38 રન પાછળ,9 વિકેટ પાડવાની બાકી
ઈન્દોર ટેસ્ટના પ્રથમ દિવસનું બીજું સત્ર પણ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલા ભારતને માત્ર 109 રનમાં ઢાંકી દીધું હતું અને બાદમાં ચાના સમય સુધી 22 ઓવરમાં એક વિકેટે 71 રન બનાવ્યા હતા. હવે તે માત્ર 38 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાના દાવને શરૂઆતમાં રવિન્દ્ર જાડેજાએ ધક્કો માર્યો હતો, પરંતુ બાદમાં બે વખત ટીમ ઈન્ડિયાએ ઉસ્માન ખ્વાજા પર ડીઆરએસ ગુમાવ્યો હતો. લબુશેન પણ આઉટ થયો હતો, પરંતુ જાડેજાનો તે બોલ નો-બોલ નીકળ્યો હતો. અશ્વિનના બોલ પર લાબુશેન એલબીડબ્લ્યુ થયો હતો, પરંતુ બે રિવ્યુ ન મળવાને કારણે તે ટીમનો ડીઆરએસ લઈ શક્યો ન હતો.
- Mar 01, 2023 13:37 IST
ગ્રીસ ટ્રેન એક્સીડેન્ટ: બે ટ્રેન વચ્ચે ભયાનક અથડામણ, 32 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ
https://gujarati.indianexpress.com/world/greece-train-accident-athens-thessaloniki-international-updates-world-news/64051/
- Mar 01, 2023 13:36 IST
હોળી પહેલા મોંઘવારીનો ઝટકો, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો
https://gujarati.indianexpress.com/business/lpg-cylinder-price-hike-domestic-lpg-cylinder-rs-50-and-commercial-cylinder-price-hiked-by-rs-350/64072/
- Mar 01, 2023 12:33 IST
Umesh Pal Murder: અતીક અહેમદના લખનઉના ઠેકાણા પર STFનો દરોડો, મર્સિડીઝ અને લેન્ડ ક્રુઝર જપ્ત, હત્યારાઓના ઘરે બુલડોઝર દોડાવાયું
ઉમેશ પાલ હત્યા કેસને લઈને પ્રયાગરાજ પોલીસની એક ટીમે માફિયા અતીક અહેમદના લખનઉ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ આ એપાર્ટમેન્ટમાં રહેતા શૂટરોનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન પોલીસે પાર્કિંગમાં પાર્ક કરેલા અતીકના વૈભવી વાહનોનો કબજો મેળવ્યો હતો. તે જ સમયે, પ્રયાગરાજમાં, ગેંગસ્ટર અતીક અહેમદના નજીકના મિત્ર અને ઉમેશ પાલ હત્યા કેસના આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફાયર કરવામાં આવ્યું હતું.
Uttar Pradesh | Prayagraj police & STF personnel raided the residential premises of gangster Atiq Ahmed Ansari in Universal apartments, Lucknow. Two cars have been seized & flat has been sealed. pic.twitter.com/eDoU2rIBCP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 1, 2023
- Mar 01, 2023 12:20 IST
IND vs AUS LIVE: લંચ બાદ મેચ શરુ
ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે લંચ પછીની રમત શરૂ થઈ ગઈ છે. લંચ પછી મેથ્યુ કુહનેમેન પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. અશ્વિને તેના પ્રથમ બોલ પર સિંગલ લીધો અને અક્ષર પટેલને સ્ટ્રાઇક આપી. અક્ષર પટેલે ચોથા બોલ પર સિંગલ લીધો હતો. ભારતનો સ્કોર 27 ઓવર પછી 7 વિકેટે 86 રન છે. રવિચંદ્રન અશ્વિને 2 અને અક્ષર પટેલના 7 રન છે.
- Mar 01, 2023 12:03 IST
3rd Test Day 1 Live Score Updates : ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે કંગારુઓનો જલવો, લંચ સુધી ભારતની પાડી દીધી 7 વિકેટ
પહેલા દિવસે બપોરના ભોજન સુધી રમત પૂરી થઈ ગઈ. ભારત માટે પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ઘણું ખરાબ રહ્યું એમ કહેવું ખોટું નહીં હોય. ભારતે લંચ સુધી 26 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા. લંચ સમયે અક્ષર પટેલ અણનમ 6 અને રવિચંદ્રન અશ્વિને એક રન બનાવ્યો હતો. ભારતીય ચાહકોને આશા હશે કે બંને ટીમનો સ્કોર 100ને પાર કરી જશે.
- Mar 01, 2023 11:39 IST
ગુજરાત બોર્ડ પરીક્ષાઃ ધો.10ની પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર, આવી રીતે કરો ડાઉનલોડ
https://gujarati.indianexpress.com/career/gujarat-board-exam-time-table-std-10-hall-ticket-how-to-download/64055/
- Mar 01, 2023 11:19 IST
Gujarat News Latest Updates: સુરતમાં હૃદયદ્રાવક અકસ્માત, ચાલુ ટ્રેક્ટરે ડ્રાઈવર પિતાના ખોળામાંથી 2 વર્ષની દીકરી નીચે પડતા મોત
સુરતમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક પિતાએ પોતાની બે વર્ષની બાળકી ગુમાવી દીધી હતી. સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતી ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે ચગદાઈ ગયો હતો. જેને લઇ બાળકીનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Mar 01, 2023 10:50 IST
IND vs AUS Live Score: લિયોન-કુહનેમને ઇન્દોરમાં મચાવ્યો હડકંપ, ટીમ ઇન્ડિયાએ 12 ઓવરમાં 5 વિકેટ ગુમાવી
14 ઓવર રમાઈ છે. ભારતનો સ્કોર 5 વિકેટે 56 રન છે. વિરાટ કોહલીના 20 બોલમાં 15 રન છે. કેએસ ભરતના 8 બોલમાં 3 રન છે. બંને વચ્ચે 16 બોલમાં 11 રનની ભાગીદારી છે. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 10 રનમાં 2 અને મેથ્યુ કુહનેમેને 13 રન આપીને 3 વિકેટ લીધી હતી.
- Mar 01, 2023 09:37 IST
જોસેપ બોરેલ: ‘અમને ભારતીય (G20) પ્રેસિડેન્સીમાં વિશ્વાસ છે, દેશનો વિશ્વસ્તરે ખૂબ જ પ્રભાવશાળી અવાજ’
https://gujarati.indianexpress.com/world/g20-2023-joseph-borrell-said-we-trust-indian-presidency-latest-news/63998/
- Mar 01, 2023 09:26 IST
હેલ્થ અપડેટ : શું પોલિએસ્ટર અન્ડરવેર પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે?
https://gujarati.indianexpress.com/lifestyle/polyester-fabric-synthetic-fertility-reproductive-problems-breathability-scrotal-heat-stress-natural-organic-cotton-tips-health-benefits-awareness-ayurvedic-life-style/63992/
- Mar 01, 2023 09:14 IST
Gujarat News Latest Updates: બે જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું
ભાજપના મોટા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. બોટાદ અને ભાવનગર જિલ્લાના ભાજપ પ્રમુખોએ રાજીનામું આપ્યું છે. ખાલી પડેલા પદ પર ગણતરીના દિવસોમાં નિમણૂક થશે.
- Mar 01, 2023 08:31 IST
Weather Update: જોરદાર પવન અને ઝરમર વરસાદથી દિલ્હી-NCRમાં હવામાનની પેટર્ન બદલાઈ, UP-હરિયાણામાં પણ વરસાદની ચેતવણી
માર્ચના પહેલા જ દિવસે બુધવારે (1 માર્ચ) દિલ્હી-એનસીઆરમાં હવામાન ફરી એકવાર બદલાઈ ગયું છે. IMD અનુસાર, આગામી 2 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી-NCRની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, પર્વતોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની અપેક્ષા છે.
- Mar 01, 2023 07:38 IST
જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે, પેપર લીક થતા થઇ હતી રદ
https://gujarati.indianexpress.com/career/gujarat-panchayat-junior-clerk-exam-will-be-held-on-april-9/63946/
- Mar 01, 2023 07:38 IST
ગુજરાતમાં 3 માર્ચથી CNGનું વેચાણ અચોક્કસ મુદ્ત સુધી બંધ, જાણો શું છે ડીલર માર્જિનનો મામલો
https://gujarati.indianexpress.com/gujarat/cng-sales-stop-at-petrol-pump-in-gujarat-what-is-dealers-margin-controversy/63953/
- Mar 01, 2023 07:38 IST
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કઇ પાર્ટીની હતી કેવી સ્થિતિ, જાણો
https://gujarati.indianexpress.com/national-news/party-position-in-last-two-assembly-elections-in-tripura-meghalaya-and-nagaland/63959/
- Mar 01, 2023 07:37 IST
Today Horoscope, આજનું રાશિફળ : માર્ચ મહિનાનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે? વાંચો તમારું રાશિ ભવિષ્ય
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-1-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/63939/
- Mar 01, 2023 07:37 IST
આજનો ઇતિહાસ 1 માર્ચ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે
https://gujarati.indianexpress.com/career/today-history-1-march-international-monetary-fund-mary-kom-know-important-events/63963/
- Mar 01, 2023 07:37 IST
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-22-march-2023-on-wednesday/63974/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us