/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/live-news-Updates.jpg)
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Mar 11, 2023 13:35 IST
તિહાડના ‘VVVIP’ વર્ડમાં રહી રહ્યા છે મનીષ સિસોદિયા, સેવાદરો પણ તૈનાત, સુકેશ ચંદ્રશેખરે LGને દખલ કરવા કહ્યું
https://gujarati.indianexpress.com/national-news/manish-sisodia-tihar-jail-vvip-word-arvind-kejriwal-sukesh-chandrasekhar/69533/
- Mar 11, 2023 12:42 IST
મંગળ અને સૂર્ય દેવ કરવા જઈ રહ્યા છે ગોચર, આ રાશિઓનું ખુલી જશે ભાગ્ય, દરેક કાર્યમાં મળશે સફળતા
https://gujarati.indianexpress.com/dharma/mars-and-sun-god-are-going-to-pasture-surya-and-mangal-gochar/69509/
- Mar 11, 2023 12:14 IST
જામનગરમાં કાલે રવિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરમાં 151 બસોનું લોકાર્પણ કરશે, ST ડેપોની હાલત જર્જરિત
https://gujarati.indianexpress.com/gujarat/jamnagar-news-st-bus-inauguration-home-state-minister-harsh-sanghvi/69486/
- Mar 11, 2023 11:55 IST
વિશ્વ ગ્લુકોમા વીક: PGIMER પ્રારંભિક તપાસની જરૂરિયાત પર કરે છે કાર્યક્રમોનું આયોજન
https://gujarati.indianexpress.com/lifestyle/world-galucoma-week-chandigarh-health-news-tips-awareness-ayurvedic-life-style/69437/
- Mar 11, 2023 11:54 IST
H3N2: આ વાયરસ શું છે અને તેને કેવી રીતે ફેલાતો અટકાવી શકાય?
https://gujarati.indianexpress.com/lifestyle/h3n2-virus-deaths-how-to-prevent-from-spreading-health-tips-awareness-ayurvedic-life-style/69468/
- Mar 11, 2023 10:04 IST
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ અબ્લેનીઝને મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિનો અંત લાવવા હાંકલ કરી
ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે પીએમ મોદીના આમંત્રણ પર 8-11 માર્ચ દરમિયાન ભારતની સરકારી મુલાકાત લીધી હતી. PM એ મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિ પર તેમની ઊંડી ચિંતા વ્યક્ત કરી અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી: PM મોદી અને PM Albaneseનું સંયુક્ત નિવેદન
PM मोदी के निमंत्रण पर ऑस्ट्रेलिया के PM अल्बनीज ने 8-11 मार्च तक भारत का राजकीय दौरा किया। PM ने म्यांमार में बिगड़ती स्थिति पर अपनी गहरी चिंता व्यक्त की और हिंसा को तत्काल बंद करने का आह्वान किया: PM मोदी और PM अल्बनीज का संयुक्त बयान
(फाइल तस्वीर) pic.twitter.com/xzy26bD4Ts— ANI_HindiNews (@AHindinews) March 11, 2023
- Mar 11, 2023 09:39 IST
વિશ્વ ગ્લુકોમા વીક: PGIMER પ્રારંભિક તપાસની જરૂરિયાત પર કરે છે કાર્યક્રમોનું આયોજન
https://gujarati.indianexpress.com/lifestyle/world-galucoma-week-chandigarh-health-news-tips-awareness-ayurvedic-life-style/69437/
- Mar 11, 2023 09:39 IST
Pulwama widows row: સચિન પાયલટે જ પોતાની સરકાર ઉપર સાધ્યું નિશાન, બોલ્યા કોઈને અહંકાર આવવો જોઈએ નહીં
https://gujarati.indianexpress.com/national-news/rajasthan-sachin-pilot-kirodi-lal-meena-jaipur-pulwama-widows-row/69453/
- Mar 11, 2023 09:15 IST
ત્રિપુરા હિંસાઃ વામપંથી અને કોંગ્રેસની ટીમનું કહેવું છે કે જય શ્રી રામના નારા લગાવનાર લોકોએ કર્યો હુમલો
https://gujarati.indianexpress.com/national-news/tripura-violence-left-congress-team-attacked-jai-shri-ram/69433/
- Mar 11, 2023 08:17 IST
National News Latest Updates: દેશમાં H3N2 વાયરસનો ખતરો
દેશમાં H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. આજે નીતિ આયોગની બેઠક થશે
- Mar 11, 2023 08:12 IST
Gujarat News Latest Updates: ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને લઈ તૈયારીઓ
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા અંગે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમવાર સ્ટ્રોંગ રૂમની બારીઓને પણ સીલ કરાશે. રાજ્યમા 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અમદાવાદમાં 1.91 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના 12 ઝોનમાં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે.
- Mar 11, 2023 08:07 IST
Gujarat News Latest Updates: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં બે વર્ષના બાળકની હત્યાથી ચકચાર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં માતાએ પ્રેમી સાથે મળીને બે વર્ષના બાળકની હત્યા કરી હતી. માતા અને પ્રેમીએ બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. બાળકના પિતાએ પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી.
- Mar 11, 2023 08:04 IST
Gujarat News Latest Updates: અમદાવાદ જિલ્લાના બાવળા-ધોળકા રોડ ઉપર ફાયરિંગ
અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળા-ધોળકા રોડ ઉપર ફાયરિંગની ઘટના બની હતી. અજાણ્યા લોકોએ વ્યક્તિની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
- Mar 11, 2023 07:53 IST
Oyo રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતાનું 20મા માળેથી નીચે પડતા મોત, રિતેશના 7 માર્ચે જ લગ્ન થયા હતા
https://gujarati.indianexpress.com/national-news/oyo-rooms-founder-ritesh-agarwal-father-death-falling-from-20th-floor/69388/
- Mar 11, 2023 07:53 IST
રાહુલ ગાંધીનું સાંસદપદ રદ કરવા ભાજપના નિશિકાંત દુબેની માંગ, સુબ્રમણ્યમ સ્વામીની 1976ની ઘટનાનું ઉદાહરણ આપ્યું
https://gujarati.indianexpress.com/national-news/rahul-gandhi-lok-sabha-membership-termination-bjp-mp-nishikant-dubey/69395/
- Mar 11, 2023 07:53 IST
ખેડૂતો સરકારને ડુંગળી વેચવા તૈયાર નથી, બે દિવસમાં માત્ર 150 ખેડૂતોએ નાફેડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું
https://gujarati.indianexpress.com/gujarat/onions-farmers-registration-for-procurement-by-government-nafed/69410/
- Mar 11, 2023 07:52 IST
અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટમાંથી પોતાનો એક ભાગ વેચશે! રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
https://gujarati.indianexpress.com/business/gautam-adani-seeks-to-sell-stake-in-ambuja-cement-report/69415/
- Mar 11, 2023 07:52 IST
Today Horoscope, આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવા સંબંધિત યોજના બનશે
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-11-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/69384/
- Mar 11, 2023 07:52 IST
આજનો ઇતિહાસ 11 માર્ચ : સંભાજી મહારાજની પુણ્યતિથિ, ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે
https://gujarati.indianexpress.com/news/today-history-11-march-sambhaji-oatmeal-nut-waffles-world-plumbing-day-know-important-events/69421/
- Mar 11, 2023 07:52 IST
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-11-march-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/69428/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us