Today News Live Updates: મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ રચ્યો ઇતિહાસ, ટી-20માં 100 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બની

Today Latest news updates, 15 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 15 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news, breaking news, latest news updates

આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Feb 15, 2023 23:36 IST

    Assam Jyotirlinga row: ‘અસમમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ છે’ જાહેરાત પર ભારે વિવાદ, ભાજપ મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ચોરી રહ્યું છે – કોંગ્રેસનો આક્ષેપ

    https://gujarati.indianexpress.com/national-news/assam-government-sixth-jyotirlinga-bhimashankar-row-maharashtra-congress/58758/



  • Feb 15, 2023 21:48 IST

    તાજપોશી પર બ્રિટનના મહારાણી કૈમિલાના તાજમાં નહીં હોય કોહિનૂર હીરો, જાણો કેમ

    https://gujarati.indianexpress.com/world/kohinoor-diamond-will-not-be-in-britains-queen-camillas-crown-on-coronation/58755/



  • Advertisment
  • Feb 15, 2023 21:24 IST

    બંગાળીઓની ચિંતા, આદિવાસીઓની આશાઓ અને ત્રિકોણીય લડાઈ: સમજો ત્રિપુરા ચૂંટણીનું રાજકીય ગણિત

    https://gujarati.indianexpress.com/national-news/tripura-polls-2023-bengali-tribal-hopes-triangular-fight-political-mathematics-tripura-elections/58707/



  • Feb 15, 2023 20:46 IST

    મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ રચ્યો ઇતિહાસ, ટી-20માં 100 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બની

    ભારતની મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ ઝડપીને ઇતિહાસ રચી દીધો છે. તેણે 89મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે મહિલા ક્રિકેટ જ નહીં પુરુષ ક્રિકેટમાં પણ કોઇ ભારતીય બોલર ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાં હજુ સુધી 100 વિકેટ ઝડપી શક્યા નથી. આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 3 વિકેટ ઝડપી આ સિદ્ધિ મેળવી છે.



  • Feb 15, 2023 19:57 IST

    Weather Update: પહાડો પર હિમ વર્ષા થવાનો અંદાજ, શું મેદાની વિસ્તારોમાં વધશે ઠંડી?

    https://gujarati.indianexpress.com/national-news/weather-forecast-snowfall-prediction-in-jammu-kashmir-ladakh/58735/



  • Feb 15, 2023 19:15 IST

    જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાને લઇને અપડેટ

    પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પણ પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.

    — Hasmukh Patel (@Hasmukhpatelips) February 15, 2023



  • Feb 15, 2023 18:59 IST

    El nino monsoon : ભારતમાં દુષ્કાળ પડવાની ચેતવણી, ‘અલ-નીનો’ એટલે શું અને વરસાદ વચ્ચે શું સંબંધ છે? જાણો

    https://gujarati.indianexpress.com/national-news/el-nino-india-monsoon-rains-drought-weather-news/58723/



  • Feb 15, 2023 18:07 IST

    આઈસીસી રેન્કિંગ : ભારતીય કિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની

    https://gujarati.indianexpress.com/sports/icc-rankings-team-india-became-number-1-team-in-all-formats-1st-time-in-indian-cricket-history/58718/



  • Feb 15, 2023 17:38 IST

    રાધનપુર-વારાહી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

    પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટાયર ફાટવાથી જીપ ટ્રકમાં ઘૂસી જતાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



  • Feb 15, 2023 17:03 IST

    ચેતેશ્વર પૂજારા પર પિતા અરવિંદ, કહ્યું- આજના જમાનામાં તેના જેવો પુત્ર મળવાથી હું ધન્ય છું

    https://gujarati.indianexpress.com/sports/father-arvind-on-cheteshwar-pujara-in-this-day-and-age-i-am-blessed-to-have-a-son-like-him/58701/



  • Feb 15, 2023 16:38 IST

    Banks MCLR hike: SBI, BoB અને IOBએ ફરી MCLR વધાર્યા, ચેક કરો લોનના નવા વ્યાજદર

    https://gujarati.indianexpress.com/business/banks-mclr-hike-rbi-repo-rate-hike-loan-interest-rate/58684/



  • Feb 15, 2023 15:43 IST

    ભારતીય કિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની ટીમ ઇન્ડિયા

    રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય કિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયા આઈસીસી રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં(ટેસ્ટ, વન-ડે અને ટી-20) નંબર વન પર પહોંચી ગઇ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે. જ્યારે ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની હોય. આઈસીસીએ બુધવારે રેન્કિંગ અપડેટ કરી છે.



  • Feb 15, 2023 14:16 IST

    Guru Uday 2023 : ગુરુ ગ્રહ ઉદય કરીને બનાવશે “કેન્દ્ર ત્રિકોણ રાજયોગ”, આ ત્રણ રાશિના લોકોને ધનલાભની સાથે ભાગ્યોદયનો પ્રબળ યોગ

    https://gujarati.indianexpress.com/dharma/guru-uday-2023-jupiter-gochar-in-meen-transit-in-pisces/58532/



  • Feb 15, 2023 14:04 IST

    Love Again Trailer: પ્રિયંકા ચોપરાનો સૈમ હ્યૂગન સાથે રોમેન્ટિક અંદાજ વચ્ચે ટ્વિસ્ટ, નિક જોનાસની ધમાકેદાર એન્ટ્રી

    https://gujarati.indianexpress.com/entertainment/love-again-trailer-release-date-priyanka-chopra-new-upcoming-movie-latest-news/58506/



  • Feb 15, 2023 14:04 IST

    Coimbatore Blast Case: NIAએ એક સાથે 100 જગ્યાએ પાડ્યા દરોડા, ISIS વીડિયો દ્વારા આતંકીઓની કરી રહ્યું ભરતી

    https://gujarati.indianexpress.com/national-news/nia-raids-100-places-simultaneously-isis-is-recruiting-terrorists-through-videos/58505/



  • Feb 15, 2023 13:30 IST

    Adani Row: RBI અને SEBIએ હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણી ગ્રુપની તપાસ કરવી જોઈએ, કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે માંગણી કરતો પત્ર લખ્યો

    સંસદનું બજેટ મુલતવી રાખ્યા બાદ પણ કોંગ્રેસે અદાણી જૂથ વિવાદની તપાસને લઈને પોતાના હથિયાર છોડ્યા નથી. કૉંગ્રેસના કોમ્યુનિકેશન્સના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે બુધવારે જણાવ્યું હતું કે તેમણે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધાબી પુરી બુચને અદાણી જૂથ વિરુદ્ધ પત્ર લખ્યો છે. આધારિત-હિંડનબર્ગ રિસર્ચ. કરાયેલા આક્ષેપોની તપાસની માંગણી કરી.



  • Feb 15, 2023 12:32 IST

    Gujarat News latest Updates: વિધાનસભામાં ધારાસભ્યોની ટ્રેનિંગ શરૂ

    ગુજરાત વિધાનસભા દ્વારા કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ઉદઘાટન કર્યું હતું. 2 દિવસ જન પ્રતિનિધીઓને અપાશે ટ્રેનિંગ



  • Feb 15, 2023 12:24 IST

    Coimbatore Blast Case: NIAની એક સાથે 100 જગ્યાઓ ઉપર છાપેમારી, ISIS વીડિયો થકી આતંકીઓની કરી ભરતી

    Coimbatore Car Cylinder Blast Case: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક સાથે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. ટીમો સવારથી 100 જેટલા સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ISIS વીડિયો દ્વારા યુવાનોની ભરતી કરી રહ્યું છે. હાલમાં જ NIAને આવા ઘણા વીડિયો વિશે માહિતી મળી હતી જેમાં યુવકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું છે. NIAની ટીમ કોઈમ્બતુર કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસની પણ તપાસ કરી રહી છે. આ અંગે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.



  • Feb 15, 2023 12:01 IST

    AskSrk: શાહરૂખ ખાનએ પત્નિ ગૌરીને પહેલા વેલેન્ટાઇન ડે પર આપી હતી આ સ્પેશિયલ ગિફ્ટ, અભિનેતાનો ખુલાસો

    https://gujarati.indianexpress.com/entertainment/shahrukk-khan-gave-weif-gauri-special-gift-on-1st-valentine-day-news/58473/



  • Feb 15, 2023 12:00 IST

    Nikki Yadav Murder Case : ગર્લફ્રેન્ડની હત્યા, એજ દિવસે લગ્ન, નિક્કી હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા

    https://gujarati.indianexpress.com/crime-news/nikki-yadav-murder-case-sahi-gahlot-crime-news-updates-shraddha-walkar-case/58495/



  • Feb 15, 2023 11:53 IST

    GPCCએ ગુજરાતમાં કોવિડના કારણે અનાથ બાળકોની સંખ્યામાં મેળ ન ખાતા પ્રશ્ન ઉઠાવ્યો

    https://gujarati.indianexpress.com/gujarat/gpcc-raised-the-question-of-the-mismatch-in-the-number-of-children-orphaned-due-to-covid-in-gujarat/58484/



  • Feb 15, 2023 11:10 IST

    દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં બીજા દિવસે પણ આવકવેરા સર્વે ચાલુ: સૂત્રો

    — ANI_HindiNews (@AHindinews) February 15, 2023



  • Feb 15, 2023 11:07 IST

    Transfer Pricing: ટ્રાન્સફર પ્રાઈસિંગ શું છે, BBC પર ઈન્કમ ટેક્સની કાર્યવાહી શા માટે થઈ રહી, દરોડો હજુ ચાલુ, શું મળ્યું?

    https://gujarati.indianexpress.com/national-news/bbc-incom-tax-raid-transfer-pricing-why-is-income-tax-action-on-bbc-raid-still-on-what-found/58465/



  • Feb 15, 2023 09:55 IST

    Tripura Assembly Elections: ચૂંટણી બાદ TIPRA Motha સાથે તાલમેલ કરી શકે છે CPIM

    ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રચાર અટકી જવાની સાથે CPI(M એ મંગળવારે સ્થાનિક પક્ષ ટીપ્રા મોથા સાથે મતદાન પછીની પરિસ્થિતિ અંગે સમાધાન કરવા માટે રસ દર્શાવ્યો હતો. CPI(M) ના રાજ્ય સચિવ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું કે જો જરૂર પડે તો તેમને આદિવાસી પક્ષ સાથે જોડાણ કરવામાં કોઈ સમસ્યા નથી.



  • Feb 15, 2023 09:47 IST

    મુંબઈ, ઢાકા, લંડન, ન્યૂયોર્ક સમુદ્રના સ્તરમાં વૃદ્ધિથી મહાનગરો પર મંડરાતો ખતરો: રિપોર્ટ

    https://gujarati.indianexpress.com/world/sea-level-rise-wmo-threat-world-meteorological-organization-reports-climate-change-environment-issue-world-news-international-updates/58409/



  • Feb 15, 2023 09:14 IST

    મિસિંગ ડેપ્યુટી સ્પીકર : પદ અને બંધારણ શું કહે છે?

    https://gujarati.indianexpress.com/national-news/deputy-speaker-election-supreme-court-cji-dy-chandrachud-notice-central-government/58412/



  • Feb 15, 2023 08:28 IST

    CBSE Board Exam 2023 : સીબીએસઈની ધો.10 અને ધો.12ની આજથી પરીક્ષા શરુ, 38 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

    https://gujarati.indianexpress.com/career/cbse-class-12th-10th-board-exams-education-news-38-lakh-students/58396/



  • Feb 15, 2023 08:25 IST

    અંકિતા કોંવરે વેકેશન દરમિયાન યોગ સેશનની માણી મજા

    https://gujarati.indianexpress.com/lifestyle/ankita-konwar-yoga-asanas-mermaid-pose-milind-soman-fitness-health-tips-benefits-awareness-ayurvedic-life-style/58392/



  • Feb 15, 2023 08:00 IST

    CBSE Board Exam 2023: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરુ

    સીબીએસઈ 10મું અને 12માં બોર્ડની પરીક્ષાઓ આજે એટલે કે 15 ફેબ્રુઆરીએથી શરુ થઈ રહી છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. સીબીએસઈ તરફથી પરીક્ષાને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.



  • Feb 15, 2023 07:56 IST

    Gujarat News Latest Updates: ગુજરાતમાં ગરમીમાં વધારો થશે

    ગુજરાતમાં શિયાળો અંતિમ તબક્કા પર છે ત્યારે રાજ્યમાં ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થશે.



  • Feb 15, 2023 07:45 IST

    Dream girl 2 teaser આયુષ્માન ખુરાનાએ શાહરૂખ સાથે કર્યુ ફલર્ટ, આ પહેલીવાર નથી જ્યારે…

    https://gujarati.indianexpress.com/entertainment/dream-girl-2-teaser-ayushman-khurana-flirts-with-shahrukh-khan-release-date-instagram-latest-news/58370/



  • Feb 15, 2023 07:44 IST

    Groundnut oil price : સિંગતેલમાં ભડકો, 15 કિલોના ડબાનો ભાવ ₹ 100 વધીને ₹3000ને પાર

    https://gujarati.indianexpress.com/business/groundnut-oil-price-jumps-rs-100-to-cross-3000-rupee-in-ahmedabad-edible-oil-price/58324/



  • Feb 15, 2023 07:44 IST

    અમેરિકા અને ફ્રાન્સ પાસેથી 470 વિમાન ખરીદશે એર ઇન્ડિયા, પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોની ઉપસ્થિતિમાં એરબસ સાથે કરાર

    https://gujarati.indianexpress.com/national-news/air-india-buy-470-planes-from-airbus-boeing-as-part-of-mega-deal/58328/



  • Feb 15, 2023 07:44 IST

    Morbi bridge collapse: મોરબી ઝુલતા પુલ કેસમાં નગરપાલિકાને ભંગ કરવાની અને એકપક્ષી નિર્ણય લેવાની સરકારની ચેતવણી

    https://gujarati.indianexpress.com/gujarat/morbi-bridge-collapse-case-gujarat-government-worning-to-morbi-nagarpalika/58329/



  • Feb 15, 2023 07:44 IST

    Today Horoscope, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકોએ આજના દિવસે સાવધાની રાખવી પડશે

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-15-february-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/58367/



  • Feb 15, 2023 07:43 IST

    Today history 15 February : આજનો ઇતિહાસ 15 ફેબ્રુઆરી – ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ થયો, મીર્ઝા ગુલાબીએ ફાની દુનિયાને અલવિદા કહ્યું

    https://gujarati.indianexpress.com/career/today-history-15-february-galileo-mirza-ghalib-know-today-important-events/58353/



  • Feb 15, 2023 07:43 IST

    today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-15-february-2023-on-wednesday/58383/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ