/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/live-news-Updates.jpg)
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Feb 17, 2023 23:25 IST
Shiv Sena : શિવસેના અને ચિહ્નનો વિવાદ – બાલાસાહેબ ઠાકરે એ સ્થાપેલી ‘શિવસેના’ની કમાન હવે એક એકનાથ શિંદેના હાથમાં
https://gujarati.indianexpress.com/national-news/shiv-sena-symbols-uddhav-thackeray-eknath-shinde-election-commission-maharashtra/59666/
- Feb 17, 2023 22:37 IST
પાકિસ્તાન: કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં આતંકવાદીઓ ઘુસ્યા, અંધાધૂંધ ફાયરિંગ
https://gujarati.indianexpress.com/world/terrorist-attack-on-karachi-police-headquarters-pakistan-firing-from-both-sides/59663/
- Feb 17, 2023 21:48 IST
Feroze Gandhi: ‘ફિરોઝ ઘાંડી’ કેવી રીતે ‘ફિરોઝ ગાંધી’ બન્યા? ઇન્દિરા ગાંધી સાથેનું લગ્નજીવન અને નાની વયે મૃત્યુ
https://gujarati.indianexpress.com/national-news/feroze-gandhi-indira-gandhi-relation-rahul-gandhi-surname/59645/
- Feb 17, 2023 20:31 IST
Shiv Sena: ઉદ્ધવ ઠાકરે જૂથને ફટકો, એકનાથ શિંદે જૂથનું નામ રહેશે શિવસેના, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
https://gujarati.indianexpress.com/national-news/election-commission-recognises-eknath-shinde-faction-as-real-shiv-sena/59636/
- Feb 17, 2023 18:29 IST
દિલ્હી મેયર ચૂંટણી: નોમિનેટેડ કોર્પોરેટર નહીં કરી શકે વોટ, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી AAPને મળી રાહત
Delhi Mayor Election: દિલ્હી મેયર ચૂંટણીને લઇને સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને મોટી રાહત આપી છે. બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે મેયરની ચૂંટણીમાં નોમિનેટેડ કોર્પોરેટર વોટ કરી શકશે નહીં.
- Feb 17, 2023 18:05 IST
Gold Silver rate: સોનું ₹ 2700 સસ્તું થયું, ચાંદી બે મહિનાના તળિયે – જાણો સોના-ચાંદીના આજના ભાવ
https://gujarati.indianexpress.com/business/gold-silver-rate-gold-silver-price-down-check-today-rate/59611/
- Feb 17, 2023 17:40 IST
IPL Schedule : આઇપીએલ 2023નો કાર્યક્રમ જાહેર, મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યાની ટીમ વચ્ચે પ્રથમ મેચ, 31 માર્ચથી શરુ થશે ટૂર્નામેન્ટ
https://gujarati.indianexpress.com/sports/ipl-schedule-2023-announced-gujarat-titans-vs-chennai-super-kings-opening-match-on-31-march/59605/
- Feb 17, 2023 17:12 IST
IND vs AUS 2nd Test Day 1, ભારત વિ. ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ : મોહમ્મદ શમી, જાડેજા અને અશ્વિન ઝળક્યા, ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ
https://gujarati.indianexpress.com/sports/india-vs-australia-live-score-updates-2nd-test-day-1-arun-jaitley-stadium/59476/
- Feb 17, 2023 16:41 IST
Chhattisgarh Judge Exam Results : ન્યાયાધીશના 3 પદ માટે 314 વકીલોએ પરીક્ષા આપી, પણ બધા જ નાપાસ, વાંચો રસપ્રદ ઘટના
https://gujarati.indianexpress.com/news/chhattisgarh-high-court-district-judge-entry-level-exam-results/59557/
- Feb 17, 2023 16:24 IST
Adani Hindenburg Row: ‘પીએમ નરેન્દ્ર મોદીને હટાવવા માટે કામ કરી રહી છે વિદેશી તાકાત’, બીજેપીએ જોર્જ સોરોસ પર કર્યો વળતો પ્રહાર
https://gujarati.indianexpress.com/national-news/smriti-irani-hits-back-at-billionaire-george-soros-for-his-remark-on-adani-row/59460/
- Feb 17, 2023 16:01 IST
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 250 વિકેટ પુરી કરી, ભારતનો આઠમો બોલર બન્યો
રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ ઝડપનાર ભારતનો આઠમો બોલર બન્યો છે. તેણે 62મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
- Feb 17, 2023 14:25 IST
ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ટેસ્ટ મેચ દરમિયાન એક ચાહક મેદાનમાં કૂદી પડ્યો
નવી દિલ્હીમાં શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો એક પ્રશંસક મેદાન પર કૂદી પડ્યો. એક્સપ્રેસ ફોટો પ્રવીણ ખન્ના
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/fan-in-indian-cricket-team.jpg)
- Feb 17, 2023 14:06 IST
Adani Hindenburg Row: 'ભારત પર હુમલો સહન નહીં કરે', ભાજપે પીએમ મોદી પર ટિપ્પણી કરવા બદલ જ્યોર્જ પર વળતો પ્રહાર કર્યો
ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે અબજોપતિ જ્યોર્જ સોરોસ પર હુમલો કર્યો. સોરોસે આગાહી કરી હતી કે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની કટોકટીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નબળા પડી જશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારતીયોને એક થવા અને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલ કરવાનો પ્રયાસ કરતી વિદેશી શક્તિઓને જવાબ આપવા આહ્વાન કર્યું હતું. ઈરાનીએ કહ્યું કે સોરોસની ટિપ્પણી ભારત પર હુમલો છે
- Feb 17, 2023 14:00 IST
Supreme Court : શિવસેના વિવાદનો કોઈ ઉકેલ નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું- નબામ રેબિયાના ચુકાદાને મોટી બેંચને મોકલવાની જરૂર નથી
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહારાષ્ટ્રની રાજકીય કટોકટીથી સંબંધિત ગેરલાયકાતની અરજીઓનો સામનો કરવા માટે વિધાનસભાના અધ્યક્ષોની સત્તા પરના 2016 નાબામ રેબિયાના ચુકાદાને સાત જજોની મોટી બેંચને તાત્કાલિક મોકલવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં શિવસેનાને લઈને ચાલી રહેલી રાજકીય લડાઈનો કોઈ અંત નથી.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે નબામ રેબિયાના ચુકાદાને સાત જજોની બેંચને મોકલવો જોઈએ કે કેમ તે મહારાષ્ટ્ર પોલિટી કેસની સુનાવણી સાથે જ નિર્ણય લઈ શકાય છે. તેની સુનાવણી હવે 21 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
- Feb 17, 2023 13:57 IST
રવિપુત્ર શનિ આ લોકોને આપી શકે છે કઠોર દંડ, પ્રકોપથી બચવા માટે કરો આ જ્યોતિષીય ઉપાય
https://gujarati.indianexpress.com/dharma/shani-upay-raviputra-shani-panoti-prakop-ade-sati-astrology/59436/
- Feb 17, 2023 13:10 IST
Chetan Sharma News: ચેતન શર્માએ મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપ્યું, ટીવી સ્ટિંગમાં ભારતીય ક્રિકેટ વિશે ચોંકાવનારા ખુલાસા
https://gujarati.indianexpress.com/sports/bcci-national-selector-chetan-sharma-resigns-after-sting-video-latest-news/59351/
- Feb 17, 2023 12:35 IST
Chetan Sharma Resigns: ચેતન શર્માએ મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપ્યું
એક ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. આમાં તેણે ટીમ અને પસંદગી પ્રક્રિયા વિશે આંતરિક માહિતી શેર કરીને કરારનો ભંગ કર્યો હતો. આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. હાલમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ માટે કોલકાતામાં ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સચિવ જય શાહને મોકલી આપ્યું છે, જેણે તેને સ્વીકારી લીધું છે.
- Feb 17, 2023 12:34 IST
GPCL Recruitment 2023 : ગુજરાત પાવર કોર્પોરેશનમાં ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
https://gujarati.indianexpress.com/career/gujarat-power-corporation-limited-recruitment-2023-jobs-alerts-vacancy-news/59339/
- Feb 17, 2023 11:16 IST
Shezada Reveiw: કાર્તિક આર્યન અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ ‘શહેજાદા’ની ઓપનિંગના દિવસે જ મબલક ટિકિટ વેચાય, ફિલ્મ વિવેચકોની ભવિષ્યવાણી
https://gujarati.indianexpress.com/entertainment/kartik-aaryan-shehzada-review-trailer-release-date-advance-booking-online-latest-news/59311/
- Feb 17, 2023 10:25 IST
Chatbots: ચેટબોટ્સશા માટે ક્યારેક વિચિત્ર વર્તન કરે છે? તેની અંતર્ગત ટેક્નોલોજી કેવી રીતે કાર્ય કરે છે? જાણો અહીં
https://gujarati.indianexpress.com/business/microsoft-bing-chatbot-ai-search-use-artificial-intelligence-business-news-technology-updates/59285/
- Feb 17, 2023 10:12 IST
BBC IT Raid : આશરે 60 કલાક ચાલ્યો ઇન્કમ ટેક્સનો સર્વે, જાણો આઈટીના એક્શન સાથે જોડાયેલી મોટી બાબતો
https://gujarati.indianexpress.com/national-news/bbc-tax-survey-it-survey-reaction-modi-documentary-after-60-hours/59295/
- Feb 17, 2023 10:01 IST
બોલિવૂડના આ ચમકતા ચહેરા હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવશે
https://gujarati.indianexpress.com/entertainment/bollywood-actress-kiara-advani-deepika-padukone-and-jahnvi-kapoor-entrey-in-south-film-industry-instagram-news/59288/
- Feb 17, 2023 09:48 IST
Gujarat News Latest Updates : અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ
અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ, પાંચ દિવસમાં 3.30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી.
- Feb 17, 2023 09:46 IST
Gujarat News Latest Updates : ગીર સોમનાથના એલમપુર ગામમાં ઝેરી મધમાખીઓનો હુમલો
ગીર સોમનાથના એલમપુર ગામમાં ઝેરી મધમાખીઓનો હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ઉનાની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
- Feb 17, 2023 08:47 IST
BBC after I-T ‘survey’: “કોઈપણ ડર અને પક્ષપાત વગર રિપોર્ટ કરનાર પત્રકારો સાથે ઊભા રહો”
https://gujarati.indianexpress.com/business/bbc-after-it-survey-journalists-prime-minister-narendra-modi-documentary-row/59277/
- Feb 17, 2023 08:24 IST
Turkey - Syria Earthquake updates: તુર્કી અને સીરિયાના ભૂકંપમાં 41,000થી વધારે લોકોના મોત
એએફપીના અહેવાલો અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે.
- Feb 17, 2023 08:17 IST
નેપાળ દ્વારા બાંધવામાં આવેલા બે ઝૂલતા પુલનું ઉદ્ધાટન કરાયું
ઉત્તરાખંડ: નેપાળ દ્વારા બાંધવામાં આવેલા બે ઝૂલતા પુલનું સંયુક્ત રીતે પિથોરાગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ધારચુલા, નેપાળના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મલ્લા ઘાટ અને ગર્ભધાર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
उत्तराखंड: नेपाल द्वारा निर्मित दो निलंबन पुलों का उद्घाटन संयुक्त रूप से पिथौरागढ़ की जिलाधिकारी और धारचूला, नेपाल के जिलाधिकारी द्वारा मल्ला घाट और गर्भधार में किया गया। pic.twitter.com/YV2p5fkTEO
— ANI_HindiNews (@AHindinews) February 17, 2023
- Feb 17, 2023 08:09 IST
Weight Loss: સવારના નાસ્તામાં 50થી ઓછી કેલરીવાળી આ સ્મૂધીનું કરો સેવન, બોડી ડીટોક્સ કરવમાં મદદગાર
https://gujarati.indianexpress.com/lifestyle/best-weight-loss-cucumber-smoothie-for-breakfast-belly-fat-fast-health-tips-diet-awareness-ayurvedic-life-style/59268/
- Feb 17, 2023 07:28 IST
Mata vaishno devi: માતા વૈષ્ણો દેવીના ભવન પર હવે માત્ર 6 મિનિટમાં પહોંચાશે, સરકારે 250 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
https://gujarati.indianexpress.com/national-news/mata-vaishno-devi-ropeway-project-rs-250-crore-know-details-here/59218/
- Feb 17, 2023 07:27 IST
Income Tax saving tips: ઇન્કમ ટેક્સ સેવિંગની અસરકારક ટીપ્સ, 80Cની લિમિટ પુરી થયા બાદ પણ કરી શકાશે 1 લાખ સુધીની કર બચત
https://gujarati.indianexpress.com/business/income-tax-saving-tips-80c-and-80d-deduction-personal-finance/59243/
- Feb 17, 2023 07:27 IST
નીતિશ કુમારના મિશન-2024ની રાહ પર તેજસ્વી યાદવ, બીજેપીને રોકવા માટે વિપક્ષને એકજુટ કરવામાં લાગ્યા ડિપ્ટી સીએમ
https://gujarati.indianexpress.com/national-news/lok-sabha-elections-tejashwi-yadav-sets-the-tone-as-nitish-kumar-gets-ready-for-2024-mission/59247/
- Feb 17, 2023 07:27 IST
Groundnut oil : સિંગતેલ 3100 રૂપિયા ભણી, ઓછો પાક અને ચીનની ખરીદીના લીધે ગુજરાતીઓ મોંઘું સિંગતેલ ખાવા મજબૂર
https://gujarati.indianexpress.com/business/groundnut-oil-price-rise-in-gujarat-edible-oil-rates/59255/
- Feb 17, 2023 07:27 IST
Today history 17 February : આજનો ઇતિહાસ 17 ફેબ્રુઆરી – શિવાજીએ મુઘલો પાસેથી સિંહગઢનો કિલ્લો જીત્યો, ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિનું નિધન
https://gujarati.indianexpress.com/career/today-history-17-february-chhatrapati-shivaji-sinhagad-fort-jiddu-krishnamurti-know-important-events/59249/
- Feb 17, 2023 07:27 IST
Today Horoscope, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોવ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ નવી યોજના હાથ ધરતી વખતે કાળજીપૂર્વક વિચારો
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-17-february-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/59259/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us