Today News Live Updates: વુમન્સ પ્રીમિયર લીગ : ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશિપ કરશે

Today Latest news updates, 27 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 27 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news update, today breaking news

દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Feb 27, 2023 22:15 IST

    વુમન્સ પ્રીમિયર લીગ :ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશિપ કરશે

    ઓસ્ટ્રેલિયાની ઓપનર ખેલાડી બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે પોતાની મહિલા ટીમને કેપ્ટન બનાવી છે. ટી-20 મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 74 રનની ઇનિંગ્સ રમી હતી અને મેન ઓફ ધ મેચ બની હતી. ગુજરાત જાયન્ટ્સે ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાને વાઇસ કેપ્ટન બનાવી છે.



  • Feb 27, 2023 22:08 IST

    એક્ઝિટ પોલ 2023 : ત્રિપુરા, નાગાલેન્ડમાં ફરી બીજેપીની સરકાર, મેઘાલયમાં રસપ્રદ મુકાબલો

    https://gujarati.indianexpress.com/national-news/exit-polls-predicts-big-majority-for-bjp-in-tripura-and-nagaland-close-fight-in-meghalaya/63395/



  • Advertisment
  • Feb 27, 2023 21:19 IST

    વૈદિક હોળીથી પરંપરાની સાથે પર્યાવરણનું જતન, લાકડાના બદલે ગોબર સ્ટીકથી હોળી પ્રગટાવવાની ઝુંબેશ

    https://gujarati.indianexpress.com/gujarat/holi-festival-cow-dung-stick-vaidik-holi-save-environment/63376/



  • Feb 27, 2023 20:35 IST

    અતીક અહમદ : રાજુ પાલ સાથે કેવી રીતે શરૂ થઇ હતી દુશ્મની? આવી છે રાજનીતિક સફર

    https://gujarati.indianexpress.com/national-news/who-is-former-mp-atiq-ahmed-accused-of-raju-pal-murder/63360/



  • Feb 27, 2023 19:11 IST

    મેઘાલયમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 74.32% મતદાન, નાગાલેન્ડમાં 81.94%

    મેઘાલયમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 74.32 ટકા મતદાન. જ્યારે નાગાલેન્ડમાં 5 વાગ્યા સુધીમાં 81.94 ટકા મતદાન થયું છે.



  • Feb 27, 2023 18:59 IST

    બાજરીને પ્રોત્સાહન આપવા માટે ભારતની વૈશ્વિક પહેલ MIIRA શું છે? શું છે તેનો હેતુ? દરેકે જાણવાની જરૂર

    https://gujarati.indianexpress.com/business/what-is-miira-india-global-initiative-to-promote-millets-what-is-its-purpose-everyone-needs-to-know/63339/



  • Feb 27, 2023 18:33 IST

    મહારાષ્ટ્ર પોલિટિક્સ : ઉદ્ધવ ઠાકરે જૂથ પર નરમ પડી રહ્યું છે ભાજપ? શું હોઇ શકે છે કારણ

    https://gujarati.indianexpress.com/national-news/maharashtra-politics-battle-shiv-sena-why-bjp-is-now-lowering-heat-on-uddhav-thackeray/63236/



  • Feb 27, 2023 18:03 IST

    ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ અરબાજ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

    Umesh Pal Murder Case: રાજૂ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સરકારી ગનરની ધોળા દિવસે હત્યા કરનાર એક હિસ્ટ્રીશીટરને પોલીસે સોમવારે ઠાર કર્યો છે. પ્રયાગરાજ પોલીસે દાવો કર્યો છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ અરબાજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.



  • Feb 27, 2023 17:54 IST

    Manish Sisodia CBI : મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBIની કસ્ટડીમાં, લિકર એક્સાઇઝ કેસમાં થઇ હતી ધરપકડ

    https://gujarati.indianexpress.com/national-news/manish-sisodia-arrest-cbi-custody-aap-party-delhi-liquor-excise-case/63321/



  • Feb 27, 2023 17:30 IST

    મનીષ સિસોદિયાના 4 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર

    દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉજ એવેન્યૂ કોર્ટે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે તે 4 માર્ચ સુધી રિમાન્ડ પર રહેશે. સીબીઆઈ કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેને કોર્ટે સ્વીકાર કર્યો છે.



  • Feb 27, 2023 16:57 IST

    મેઘાલયમાં 3 વાગ્યા સુધીમાં 63 ટકા, નાગાલેન્ડમાં 73 ટકા મતદાન

    મેઘાલયમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 63.91 ટકા મતદાન થયું છે. જ્યારે નાગાલેન્ડમાં 3 વાગ્યા સુધીમાં 72.99 ટકા મતદાન થયું છે.

    — ANI (@ANI) February 27, 2023



  • Feb 27, 2023 16:44 IST

    અનુષ્કા, પરિવાર અને બાળપણના કોચ સિવાય ફક્ત એમએસ ધોનીએ મારી મદદ કરી, RCBના પોડકાસ્ટ પર વિરાટ કોહલીનો ખુલાસો

    https://gujarati.indianexpress.com/sports/rcb-podcast-season-2-virat-kohli-revealed-ms-dhoni-helped/63085/



  • Feb 27, 2023 15:34 IST

    વિરોધ પ્રદર્શન કરી રહેલા આપ કાર્યકર્તા ડિટેન, મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરાયા, 10 પોઇન્ટમાં સમજો અત્યાર સુધી શું થયું?

    https://gujarati.indianexpress.com/national-news/delhi-dy-chief-minister-manish-sisodia-arrested-cbi-court-10-points/63114/



  • Feb 27, 2023 14:48 IST

    ONGC અમદાવાદમાં 56 જગ્યાઓ ઉપર થશે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

    https://gujarati.indianexpress.com/career/ongc-recruitment-2023-jobs-in-ahmedabad-vacancies-updates/63037/



  • Feb 27, 2023 14:47 IST

    ONGC અમદાવાદમાં 56 જગ્યાઓ ઉપર થશે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

    https://gujarati.indianexpress.com/career/ongc-recruitment-2023-jobs-in-ahmedabad-vacancies-updates/63037/



  • Feb 27, 2023 14:02 IST

    પક્ષી સર્વે ધરોઈ 2023: બિન-સંશોધિત વેટલેન્ડ પર ગણતરી થઇ પૂર્ણ

    https://gujarati.indianexpress.com/gujarat/two-day-bird-survey-dharoi-2023-wetland-gujarat-rajasthan-madhya-pradesh-forest-officer-environment-updates/62922/



  • Feb 27, 2023 13:58 IST

    મેઘાલયમાં બપોરે 1 વાગ્યા સુધી 44.73% મતદાન, નાગાલેન્ડમાં 57.06% મતદાન

    મેઘાલયમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 44.73 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં બપોરે 1 વાગ્યા સુધી 57.06 ટકા મતદાન નોંધાયું છે.



  • Feb 27, 2023 13:44 IST

    11 વાગ્યા સુધી મેઘાલયમાં 27 ટકા અને નાગાલેન્ડમાં 36 ટકા મતદાન

    મેઘાલય અને નાગાલેન્ડમાં ભારે મતદાન જોવા મળી રહ્યું છે. મેઘાલયમાં સવારે 11 વાગ્યા સુધી 26.70 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં સવારે 11 વાગ્યા સુધી 35.76 ટકા મતદાન નોંધાયું છે.



  • Feb 27, 2023 13:32 IST

    હોળાષ્ટક 2023 : ક્યારે શરુ થશે હોળાષ્ટક? આ દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ અને ધનલાભ થવાની માન્યતા

    https://gujarati.indianexpress.com/dharma/holashtak-holika-dahan-holi-2023-panchang-upay-pooja-vidhi/63002/



  • Feb 27, 2023 13:32 IST

    શું રશિયા-યુક્રેન યુદ્ધથી પર્યાવરણીય સ્તરે ગંભીર અસર થઇ રહી છે? કેટલું થયું નુકસાન?

    https://gujarati.indianexpress.com/world/ukraine-russia-war-first-anniversary-one-year-environment-costs-climate-change-updates/62945/



  • Feb 27, 2023 11:38 IST

    પાકિસ્તાન આર્થિક કટોકટી : પાકિસ્તાનમાં હેલ્થ સેક્ટર ઠપ, જીવન જરૂરી દવાઓનો સ્ટોક ખતમ, લોકો ત્રાહિમામ

    https://gujarati.indianexpress.com/world/pakistan-economic-crisis-health-sector-stalled-in-pakistan-end-of-stock-life-essential-drugs/62949/



  • Feb 27, 2023 11:21 IST

    Elections Live Updates: નાગાલેન્ડમાં 9 વાગ્યા સુધી 17.17 ટકા મતદાન થયું

    નાગાલેન્ડમાં સવારે 17.17 સુધી મતદાન થયું.નાગાલેન્ડમાં 9 વાગ્યા સુધી 17.17 ટકા મતદાન થયું

    https://twitter.com/ANI/status/1630062600640688128?



  • Feb 27, 2023 09:40 IST

    Congress Planery: PM નરેન્દ્ર મોદી નિશાના પર, રાહુલ ગાંધી એકમાત્ર નેતા - શું 2019ના પડછાયામાં કોંગ્રેસનું રાયપુર સંમેલન સમાપ્ત થયું?

    લોકસભા ચૂંટણી 2024ને આડે એક વર્ષ બાકી છે. આ પહેલા રવિવારે મુખ્ય વિપક્ષના કોંગ્રેસ સંમેલનમાં સંકેત આપવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી ફરીથી પાર્ટીનું નેતૃત્વ કરશે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો એ પાર્ટીની મુખ્ય રણનીતિ હશે. તે જ સમયે, હુમલાની લાઇન પીએમ મોદીની ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેની કથિત નિકટતા હશે. આ સાથે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કોંગ્રેસ ફરીથી લોકસભા ચૂંટણી 2019નું કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહી છે.



  • Feb 27, 2023 09:34 IST

    Elections Live Updates: ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને વોટિંગ કરવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, નાગાલેન્ડમાં આજે વોટિંગ ચાલી રહ્યું છે. હું નાગાલેન્ડની બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે જે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેમાં કોઈ અડચણ ન આવે. માત્ર શાંતિ જ નાગાલેન્ડને તેની પ્રગતિ અને વિકાસના મુકામ સુધી લઈ જઈ શકે છે.

    — Amit Shah (@AmitShah) February 27, 2023



  • Feb 27, 2023 09:20 IST

    સ્વીટ્સ ક્રેવિંગ: કંટ્રોલ કરવા માટે આ ડાયટ અને ટિપ્સ અજમાવો

    sshttps://gujarati.indianexpress.com/lifestyle/sugary-food-cravings-sweet-health-tips-benefits-awareness-ayurvedic-life-style/62913/



  • Feb 27, 2023 08:56 IST

    ડાયાબિટીસ ટિપ્સ : ઇન્સ્યુલિન બનાવામાં મદદ કરશે આ યોગ,જાણો અહીં

    https://gujarati.indianexpress.com/lifestyle/yoga-for-diabetes-adho-mukha-svanasana-precautions-pregnancy-benefits-tips-treatment-health-benefits-awareness-ayurvedic-life-style/62906/



  • Feb 27, 2023 08:40 IST

    નાગાલેન્ડ ચૂંટણી 2023: વિપક્ષ સંપૂર્ણ લડત ચલાવવામાં નિષ્ફળ, NDPP-BJP ગઠબંધનને આશા

    https://gujarati.indianexpress.com/national-news/ngaland-assembly-election-poll-2023-live-update-ndpp-bjp-alliance-hopes/62886/



  • Feb 27, 2023 08:40 IST

    મનિષ સિસોદિયાની ધરપકડ : મનિષ સિસોદિયાની CBIએ કેમ ધરપકડ કરી? પોલીસમાં ગરબડીથી લઈને અધિકારીની સાક્ષી સુધી જાણો બધું જ

    https://gujarati.indianexpress.com/national-news/cbi-arrest-manish-sisodia-delhi-dy-chief-minister-police-mess-liquor-police-case/62907/



  • Feb 27, 2023 08:20 IST

    વિધાનસભા ચૂંટણીમાં મતદાન શરૂ થતાં જ મેઘાલયના તુરામાં મતદાન મથક પર મતદારોની લાંબી કતારો

    — ANI (@ANI) February 27, 2023



  • Feb 27, 2023 08:05 IST

    Gujarat News Updates : અમરેલીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકો અનુભવાયો, રહીશોમાં ફફડાટ

    દેશ અને વિશ્વમાં ભૂંકપની હારમાળા વચ્ચે ગુજરાતના અમરેલીમાં પણ ધરા ધ્રૂજી હતી. અમરેલીમાં મોડી રાત્રે 1.42 વાગ્યે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની કેન્દ્રબિન્દુ અમરેલીથી 45 કિલોમીટર દૂર નોંધાયું હતું.



  • Feb 27, 2023 08:01 IST

    Elections Live Updates: નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન શરૂ, બુથો ઉપર લાંબી લાઇનો

    મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે એટલે કે આજે 27 ફેબ્રુઆરીએ મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં 60-60 વિધાનસભા બેઠકો છે. પરંતુ બંને રાજ્યોમાં 59-59 બેઠકો પર જ ચૂંટણી થઈ રહી છે. કારણ કે મેઘાલયની સોહ્યોંગ વિધાનસભા બેઠકની ચૂંટણી ઉમેદવારના મૃત્યુને કારણે રદ કરવામાં આવી છે. જ્યારે નાગાલેન્ડમાં ભાજપે 1 સીટ બિનહરીફ જીતી છે.

    નાગાલેન્ડમાં 13 લાખ 9 હજાર 651 અને મેઘાલયમાં 21 લાખ 61 હજાર 129 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે નાગાલેન્ડમાં કુલ 13.9 લાખ મતદારોમાંથી 6 લાખ 56 હજાર 35 મહિલાઓ છે. જ્યારે 6 લાખ 53 હજાર 616 પુરૂષ મતદારો છે. એ જ રીતે મેઘાલયમાં 21.61 લાખ મતદારોમાંથી 10 લાખ 92 હજાર 396 મહિલાઓ છે, જ્યારે 10 લાખ 68 હજાર 801 પુરુષો છે.



  • Feb 27, 2023 07:59 IST

    નાગાલેન્ડ ચૂંટણી 2023: વિપક્ષ સંપૂર્ણ લડત ચલાવવામાં નિષ્ફળ, NDPP-BJP ગઠબંધનને આશા

    https://gujarati.indianexpress.com/national-news/ngaland-assembly-election-poll-2023-live-update-ndpp-bjp-alliance-hopes/62886/



  • Feb 27, 2023 07:54 IST

    Gujarat News Updates :ઉનાળાની શરુઆત પહેલા નર્મદાનો વિયર ડેમ છલકાયો

    ઉનાળાની શરુઆત થયા પહેલા જ નર્મદાનો વિયર ડેમ છલકાયો, આહલાદક નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા, નર્મદા નદીમાં પાણીની આવકથી ડેમ ઓવરફ્લો



  • Feb 27, 2023 07:52 IST

    Gujarat News Updates : સુરત પોલીસનું બિહારમાં દિલધડક ઓપરેશન

    સુરત પોલીસ દ્વારા બિહારમાં દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. બિહારથી ફ્લાઇટમાં આવીને એટીએમને ટાર્ગેટ બનાવતા આરોપીની ધરપકડ કરી હતી.



  • Feb 27, 2023 07:38 IST

    દિલ્હીના ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ, લીકર પોલિસી કેસમાં 8 કલાકની પૂછપરછ પછી CBIની એક્શન

    https://gujarati.indianexpress.com/national-news/cbi-arrests-deputy-cm-manish-sisodia-in-delhi-excise-policy-case/62835/



  • Feb 27, 2023 07:37 IST

    પાકિસ્તાનને સંકટથી બચાવી શકે છે પીએમ નરેન્દ્ર મોદી, પૂર્વ રો પ્રમુખ અમરજીત સિંહ દુલતનું મોટું નિવેદન

    https://gujarati.indianexpress.com/national-news/former-raw-chief-amarjit-singh-dulat-said-pm-narendra-modi-can-save-pakistan-from-crisis/62834/



  • Feb 27, 2023 07:37 IST

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી, અમદાવાદમાં 9, સુરત અને ભાવનગરમાં 1-1

    https://gujarati.indianexpress.com/gujarat/cm-bhupendra-patel-approved-11-town-planning-schemes-ahmedabad-surat-and-bhavnagar/62851/



  • Feb 27, 2023 07:37 IST

    Today Horoscope, આજનું રાશિફળ : મકર રાશિના જાતકોને વેપાર ક્ષેત્રને લગતી થોડી યોજનાઓ કામમાં આવી શકે છે

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-27-february-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/62836/



  • Feb 27, 2023 07:37 IST

    રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર હોળી પર મચાવશે ધૂમ: ફિલ્મ ‘તુ જુઠી મેં મક્કાર’ ને એક દિવસ વહેલી રિલીઝ કરાશે

    https://gujarati.indianexpress.com/entertainment/tu-jhoothi-main-makkaar-release-date-shraddha-kapoor-and-ranbir-kapoor-upcoming-movie/62867/



  • Feb 27, 2023 07:36 IST

    આજનો ઇતિહાસ 27 ફેબ્રુઆરી – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન, ગુજરાતમાં ગોધરા કાંડ થયો

    https://gujarati.indianexpress.com/career/today-history-27-february-chandrashekhar-azad-gujarat-riots-godhra-train-burning-know-important-events/62856/



  • Feb 27, 2023 07:36 IST

    Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-27-february-2023-monday/62873/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ