/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/live-update.jpg)
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Mar 04, 2023 14:37 IST
ત્રિપુરામાં ભાજપનો વિજય પરંતુ વોટ શેર, સરેરાશ જીત માર્જીનમાં ચોતરફી ઘટાડો
https://gujarati.indianexpress.com/national-news/bjp-victory-in-tripura-but-vote-share-meghalay-nagaland-polls/65591/
- Mar 04, 2023 13:13 IST
મોદી સરકારના બે મંત્રીઓ નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર જનસંપર્ક ક્રાંતિને ફ્લેગ ઓફ કરવા આવ્યા હતા
દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને છત્તીસગઢ માટે રવાના કરવામાં આવી હતી. સરકારનું જન ઔષધિ બ્રાન્ડિંગ પણ આ ટ્રેનમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ટ્રેનને લીલી ઝંડી આપવા પહોંચ્યા હતા. તે જ સમયે એક મુસાફરે બંને મંત્રીઓ પાસે બીજી માંગ કરી. પેસેન્જરે કહ્યું કે હવે અમે આ રૂટ પર વંદે ભારત ટ્રેન જોવા માંગીએ છીએ.
- Mar 04, 2023 13:08 IST
જો સમય પર સર્જરી ન થઈ હોત તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને થઇ હોત કેન્સર, ડોક્ટરે આપી જાણકારી
https://gujarati.indianexpress.com/world/american-president-joe-biden-would-have-had-cancer/65555/
- Mar 04, 2023 12:07 IST
BSF ભરતી 2023: બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં કોન્સ્ટેબલની 1284 જગ્યાઓ માટે ભરતી, ₹ 69,100 સુધીનો પગાર
https://gujarati.indianexpress.com/career/bsf-recruitment-2023-notification-job-vacancy-sarkari-naukri-government-jobs/65514/
- Mar 04, 2023 10:51 IST
એક્સપ્રેસ ઇન્વેસ્ટિગેશન – ભાગ ત્રણ: રેડ ફ્લેગ, ભારતનું ગ્રીન સર્ટિફિકેશન અંધકારમય
https://gujarati.indianexpress.com/national-news/deforestation-forest-certification-in-india-forest-cover-express-investigation-climate-change-global-warming/65463/
- Mar 04, 2023 09:57 IST
મધ્યપ્રદેશ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી
#WATCH मध्य प्रदेश: क्रिकेटर विराट कोहली और अभिनेत्री अनुष्का शर्मा ने उज्जैन के महाकालेश्वर मंदिर में पूजा की। pic.twitter.com/8B3JK45CvT
— ANI_HindiNews (@AHindinews) March 4, 2023
- Mar 04, 2023 09:19 IST
બંધ રૂમમાં અકાલ તખ્તને મળ્યા અમૃતપાલ, દોઢ કલાક ચાલી મીટિંગ
અજનાલા સંઘર્ષ બાદ ચર્ચામાં આવેલા વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે શુક્રવારે અમૃતસરમાં અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ સાથે મુલાકાત કરી હતી. બંને લગભગ દોઢ કલાક સુધી બંધ રૂમમાં મળ્યા હતા.
અકાલ તખ્ત સચિવાલયમાં બેઠક બાદ અમૃતપાલે કહ્યું, “અકાલ તખ્તના જથેદાર સાથેની મારી મુલાકાતને સનસનાટીભરી ન બનાવવી જોઈએ. આ બેઠક સાંપ્રદાયિક મુદ્દાઓ અને શીખ યુવાનો વિશે હતી. પંજાબની વર્તમાન બાબતો પર આવી બેઠકો નિયમિતપણે યોજવી જોઈએ.
- Mar 04, 2023 09:10 IST
સહમત-અસહમત : રશિય-યૂક્રેન યુદ્ધ બાદ જી-20 દેશો વચ્ચે બદલવા લાગ્યા પરસ્પરના સંબંધો
https://gujarati.indianexpress.com/national-news/russia-ukraine-war-the-relations-between-the-g-20-countries-began-to-change/65447/
- Mar 04, 2023 08:10 IST
Gujarat News latest Updates: ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી
ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં વાતાવરણમાં પલટો
ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી
3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી
- Mar 04, 2023 08:08 IST
Gujarat News latest Updates: બનાસકાંઠા જિલ્લામાં આગાહીના પગલે કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો
વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી માહોલ
ધાનેરા, ડીસામાં પણ કમોસમી વરસાદ
હળવા વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત
ખેતરમાં તૈયાર કરેલો પાક બગડવાની ભીતિ
- Mar 04, 2023 08:06 IST
આબુ : અમદાવાદની RAFની 100મી બટાલીયનની મુલાકાત
આબુમાં અમદાવાદની RAFની 100મી બટાલીયનની મુલાકાત
ટીમે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરી
અલગ-અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી
- Mar 04, 2023 08:03 IST
Gujarat News latest Updates: ભરૂચમાં પોલીસની સ્પેશિય ડ્રાઇવમાં સપાટો બોલાયો
ભરૂચમાં ચાલતી દેશી દારુની ભઠ્ઠીઓ ઉપર પોલીસની તવાઇ
સ્પેશિયલ ડ્રાઇવ કરીને ભરૂચ પોલીસે 30 મીની ફેક્ટરીઓ પર સપાટો બોલાવ્યો હતો
આ ડ્રાઇવમાં મીની ફેક્ટરીઓ સહિત મુદ્દામાલને નષ્ટ કરવામાં આવ્યો હતો
દારૂની ભઠ્ઠીઓ ચલાવતા 41 લોકોની અટકાયત કરવામાં આવી હતી
- Mar 04, 2023 07:59 IST
Gujarat News latest Updates: બનાસકાંઠામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી
બનાસકાંઠામાં લૂંટ કરે તે પહેલા જ પોલીસે લૂંટારુઓને દબોચી લીધા
અમીરગઢ ચેકપોસ્ટ પર બે દેશી તમંચા અને 21 કારતૂસ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ લૂંટને અંજામ આપવાના હતા
- Mar 04, 2023 07:57 IST
Gujarat News latest Updates: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસે યુવકે કર્યો આપઘાત
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું
કંટાળેલા યુવકે દુકાનમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું
ચિઠ્ઠીમાં 4 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરી યુવકે ભર્યું પગલું
- Mar 04, 2023 07:53 IST
રિઝર્વ બેંકે Amazon Payને ફટકાર્યો તોતિંગ ₹ 3.06 કરોડનો દંડ
https://gujarati.indianexpress.com/business/rbi-slaps-rs-3-06-crore-penalty-on-amazon-pay/65389/
- Mar 04, 2023 07:52 IST
ફોન ટેપિંગ પર અનુરાગ ઠાકુરે કહ્યું – કેમ ના કરાવ્યો ફોન જમા, એવું તો શું હતું મોબાઇલમાં
https://gujarati.indianexpress.com/national-news/rahul-gandhi-pegasus-anurag-thakur-asks-why-he-has-not-submitted-his-mobile-phone/65387/
- Mar 04, 2023 07:52 IST
શું દીદી મેઘાલયમાં પણ કરશે ‘ખેલા’? બીજેપીના સંગમાને ઘેરવાનો પ્લાન બનાવી રહ્યા છે ટીએમસીના સંગમા
https://gujarati.indianexpress.com/national-news/meghalaya-election-result-tmc-sangma-planning-to-surround-bjp-sangma/65423/
- Mar 04, 2023 07:52 IST
ત્રિપુરામાં ચૂંટણી પરિણામ બાદ 50 જેટલી હિંસક ઘટનાઓ, બે જિલ્લામાં કલમ- 144 લાગુ
https://gujarati.indianexpress.com/national-news/tripura-election-results-violence-incidents-section-144-in-2-districts/65424/
- Mar 04, 2023 07:52 IST
Today Horoscope, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોને વેપારમાં મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-4-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/65309/
- Mar 04, 2023 07:51 IST
આજનો ઇતિહાસ 4 માર્ચ – ભારતમાં ‘નેશનલ સેફ્ટી ડે’ની ઉજવણી, શિકાગો શહેરની સ્થાપના થઇ
https://gujarati.indianexpress.com/career/today-history-4-march-national-safety-day-chicago-city-know-today-important-events/65433/
- Mar 04, 2023 07:51 IST
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-4-march-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/65442/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us