/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/live-update.jpg)
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Feb 05, 2023 11:56 IST
Pervez Musharraf Death: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબી માંદગી બાદ દુબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન. પાકિસ્તાનના જિયો ન્યૂઝે આ અંગે માહિતી આપી છે. જિયો ન્યૂઝ અનુસાર જનરલ મુશર્રફે લાંબી બીમારી બાદ રવિવારે દુબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
- Feb 05, 2023 10:48 IST
એલોન મસ્કની મોટી જાહેરાત, સ્પેસએક્સ માર્ચમાં સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ લોન્ચ કરશે
સ્પેસએક્સના ચીફ એલોન મસ્કએ જાહેરાત કરી છે કે જો બધું બરાબર રહ્યું તો તેમની કંપની માર્ચ મહિનામાં પહેલીવાર સ્ટારશિપ રોકેટ સિસ્ટમને અવકાશમાં મોકલી શકે છે. SpaceXએ ગયા વર્ષે સ્પેસ રોકેટની નવી પેઢી પર કામ શરૂ કર્યું હતું. તેનો હેતુ નાસાના અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવાનો છે.
- Feb 05, 2023 10:39 IST
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન માટે આ કારણથી સૂર્યગઢ પેલેસને કર્યો પસંદ
https://gujarati.indianexpress.com/entertainment/sidharth-malhotra-and-kiara-advani-wedding-date-place-jaisalmer-suryagadh-palace-photos/53324/
- Feb 05, 2023 09:47 IST
હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-5, સંઘર્ષના બીજ : બે અમદાવાદી અને તેમનું ‘ખાસ શસ્ત્ર’
https://gujarati.indianexpress.com/national-news/hindustan-saurya-gatha-sangarsh-bij-kargil-war-5-two-ahmedabadis-and-their-special-weapon/53321/
- Feb 05, 2023 09:13 IST
પાકિસ્તાનમાં સેના અને ન્યાયતંત્રની ટીકા કરનારને થશે 5 વર્ષની સજા, શાહબાઝ સરકારે રજૂ કર્યું બિલ
પાકિસ્તાન સરકાર ખોટા નિવેદનો કરનારા અથવા દેશની શક્તિશાળી સેના અને ન્યાયતંત્રની મજાક ઉડાવનારાઓ પર કાબૂ મેળવવાની તૈયારી કરી રહી છે. સરકારે એક બિલ રજૂ કરીને પ્રસ્તાવ મૂક્યો છે કે જે લોકો સેના અને કોર્ટને બદનામ કરવાનો પ્રયાસ કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવું કરવા પર 5 વર્ષથી લઈને 10 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવાની બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે.
- Feb 05, 2023 08:46 IST
Yoga darshan : ‘ત્રિકોણાસન’થી હાથ-ખભાની માંસપેશીઓ મજબૂત બને છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ
https://gujarati.indianexpress.com/lifestyle/yoga-darshan-trikonasana-yoga-steps-and-benefits-know-yoga-exercise/53301/
- Feb 05, 2023 08:13 IST
Gujarat News latest Update: મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત
અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
- Feb 05, 2023 08:10 IST
ઓડિશા: નયાગઢ જિલ્લાના સુનાલાટી ખાતે ગેસ પાઇપલાઇન નાખતી વખતે વિસ્ફોટ થયો
ઓડિશા: નયાગઢ જિલ્લાના સુનાલાટી ખાતે ગેસ પાઇપલાઇન નાખતી વખતે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 2 મજૂરોના મોત થયા હતા અને 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ओडिशा: नयागढ़ जिले के सुनालती में गैस पाइपलाइन बिछाते समय विस्फोट हुआ। विस्फोट में 2 मजदूरों की मृत्यु और 3 गंभीर रूप से घायल हुए।
एक मजदूर ने बताया, "हम पाइप को खोल रहे थे जिससे पाइप में दबाव कम हो सके लेकिन मिट्टी के फसने की वजह से पाइप में धमाका हो गया।" pic.twitter.com/uB5wIW3EPW— ANI_HindiNews (@AHindinews) February 4, 2023
- Feb 05, 2023 08:08 IST
ગુજરાતઃ સુરતમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કેન્સર વોરિયર્સ માટે રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું
गुजरात: सूरत में कैंसर के बारे में जागरूकता फैलाने के लिए कैंसर योद्धाओं के लिए रैंप वॉक का आयोजन किया गया। (04.02)
कैंसर योद्धा पूनम ने बताया, "मुझे 38 साल में कैंसर हुआ था। जब मुझे पता लगा तब मुझे बहुत बड़ा सदमा लगा लेकिन जब इलाज शुरू हुआ तो मैं खुद को मोटिवेट की।" pic.twitter.com/tPaJjo6A5i— ANI_HindiNews (@AHindinews) February 4, 2023
- Feb 05, 2023 08:07 IST
હિમાચલ પ્રદેશ: લાહૌલ-સ્પીતિમાં બરફ સાફ કરવાનું કામ કરવામાં આવ્યું
#WATCH हिमाचल प्रदेश: लाहौल-स्पीति में बर्फ हटाने का काम किया गया। (वीडियो मियार घाटी का है) (04.02) pic.twitter.com/5KpN9ZwbLc
— ANI_HindiNews (@AHindinews) February 4, 2023
- Feb 05, 2023 08:06 IST
પૂર્વોત્તર રેલવે દ્વારા હાફ મેરેથોનનું આયોજન
આસામ: પૂર્વોત્તરમાં રમતગમતની પ્રવૃત્તિઓને મજબૂત કરવા માટે, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે દ્વારા પ્રથમ નોર્થઇસ્ટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
असम: पूर्वोत्तर में खेल गतिविधियों को सशक्त बनाने के लिए पूर्वोत्तर सीमांत रेलवे द्वारा पहली पूर्वोत्तर हाफ मैराथन का आयोजन किया गया। pic.twitter.com/frahvvHu2k
— ANI_HindiNews (@AHindinews) February 5, 2023
- Feb 05, 2023 08:00 IST
Gujarat Jantri Rate: ગુજરાતમાં 12 બાદ વર્ષ જંત્રીમાં બમણો વધારો, સોમવારથી લાગુ થશે નવા જંત્રી દર
https://gujarati.indianexpress.com/career/today-history-5-february-yoga-guru-maharishi-mahesh-yogi-death-know-important-events/53297/
- Feb 05, 2023 08:00 IST
Today history 5 February : આજનો ઇતિહાસ 5 ફેબ્રુઆરી યોગ ગુરુ મહર્ષિ મહેશ યોગીની પુણ્યતિથિ
https://gujarati.indianexpress.com/career/today-history-5-february-yoga-guru-maharishi-mahesh-yogi-death-know-important-events/53297/
- Feb 05, 2023 07:59 IST
Today Horoscope, આજનું રાશિફળ : મીન રાશિના જાતકો નાણાકીય બાબતોમાં સાવધાની રાખો
https://gujarati.indianexpress.com/dharma/aaj-nu-rashifal-rashi-bhavishya-today-horoscope-zodiacs-signs-5-february-2023-zodiac-signs-rashi/53168/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us