/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/today-live-news-update.jpg)
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Dec 29, 2022 20:50 IST
Akhilesh Yadav : ભાજપ અને કોંગ્રેસ બન્ને એક જ, અમારી પાર્ટીનો સિદ્ધાંત અલગ : અખિલેશ યાદવ
https://gujarati.indianexpress.com/national-news/akhilesh-yadav-on-rahul-gandhi-bharat-jodo-yatra-not-invited-bjp-and-congress-are-same/37678/
- Dec 29, 2022 18:13 IST
Anant Ambani Radhika Merchant engaged : અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજીમાં થઈ સગાઈ, કોણ છે રાધિકા મર્ચન્ટ?
https://gujarati.indianexpress.com/national-news/anant-ambani-radhika-merchant-engaged-srinathji-who-is-radhika-merchant-ambani-family-merchant-family/37624/
- Dec 29, 2022 17:38 IST
Goodbye 2022 : પાકિસ્તાન સામે ટ્રોલ થઇને પણ અર્શદીપ સિંહ બન્યો બેસ્ટ પર્ફોમર, આ વર્ષે આ 5 ભારતીય ક્રિકેટર્સનું પ્રદર્શન રહ્યું શાનદાર
https://gujarati.indianexpress.com/sports/goodbye-2022-team-india-top-5-best-performers-in-2022-virat-kohli-shreyas-pant-suryakumar-arshdeep/37617/
- Dec 29, 2022 16:51 IST
કોવિડ-19 એલર્ટ: ચીન સહિત 5 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત
https://gujarati.indianexpress.com/national-news/covid-19-india-negative-rt-pcr-report-mandatory-for-international-passengers-from-5-nations-including-china/37594/
- Dec 29, 2022 16:15 IST
PM મોદી દેશની સાતમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે, જાણો ટ્રેનના રૂટ અને ટાઇમ ટેબલની તમામ માહિતી
https://gujarati.indianexpress.com/national-news/pm-modi-to-green-signal-7th-vande-bharat-express-on-december-30-know-train-route-and-time-table/37510/
- Dec 29, 2022 15:56 IST
IND vs PAK: કેમ ભારત-પાકિસ્તાન ટેસ્ટની યજમાની કરવા માંગેછે MCG, 15 વર્ષથી બન્ને દેશો વચ્ચે નથી યોજાઇ ટેસ્ટ ક્રિકેટ
https://gujarati.indianexpress.com/sports/melbourne-cricket-ground-wants-to-host-india-vs-pakistan-test-after-t20-world-cup-2022-encounter-success/37473/
- Dec 29, 2022 15:14 IST
Blue Sapphire Stone: આ રાશિઓના જાતકો માટે ભાગ્યશાળી માનવામાં આવે છે નીલમ, જાણો લાભ અને ધારણ કરવાની યોગ્ય વિધિ
https://gujarati.indianexpress.com/dharma/neelam-stone-benefits-sapphire-is-considered-lucky-for-these-zodiac-signs-astrology/37441/
- Dec 29, 2022 14:30 IST
Bangkok-India fight Viral Video : બેંગકોકથી કોલકાત્તા જતા વિમાનમાં ભારતીય મુસાફરો વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ
https://gujarati.indianexpress.com/national-news/bangkok-to-kolkata-flight-fight-on-flight-viral-video-scuffle-onboard-plane/37386/
- Dec 29, 2022 12:47 IST
Kirtidan Gadhvi: કિર્તીદાન ગઢવીના ડાયરામાં જમાવટ, રૂ.50 લાખ રૂપિયાનો થયો વરસાદ, જુઓ વીડિયો
https://gujarati.indianexpress.com/entertainment/kirtidan-gadhvi-latest-dayro-kamo-viral-video-gujarati-artists-list-news/37359/
- Dec 29, 2022 12:30 IST
Gujarat News latest updates: સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, છ લોકો ઝડપાયા
સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુનો મુદ્દામાલ સાથે છ આરોપીઓને પકડી પાડ્યા હતા.
- Dec 29, 2022 12:15 IST
Gujarat News latest updates: સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, છ લોકો ઝડપાયા
સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુનો મુદ્દામાલ સાથે છ આરોપીઓને પકડી પાડ્યા હતા.
- Dec 29, 2022 12:10 IST
Bank Holidays 2023: અડધો જાન્યુઆરી મહિનો બંધ રહેશે બેન્કો? વાંચો બેન્ક હોલીડેની યાદી
https://gujarati.indianexpress.com/business/bank-holidays-2023-banks-will-be-closed-for-so-many-days-in-january/37347/
- Dec 29, 2022 11:09 IST
NIA Raids: PFI સામે NIAની મોટી કાર્યવાહી, કેરળમાં 56 સ્થળો પર દરોડા
NIA કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે દરોડા પાડી રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર NIA કેરળમાં 56 સ્થળોએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું સંચાલન કરી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ગૃહ મંત્રાલય દ્વારા PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ANI તરફથી મળેલી માહિતી અનુસાર, PFIના કાર્યકરો સાથે સંબંધ ધરાવતા ઘણા શંકાસ્પદ લોકોની ઓફિસમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
- Dec 29, 2022 11:06 IST
Gujarat News latest updates: જામનગરમાં સ્કૂલબસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
જામનગરના જગા ગામમાં સ્કૂલબસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. જેના પગલે 8થી 9 લોકોને ઈજાઓ પહોંચી હતી. સદનસિબે કોઈ જાનહાની થઈ નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
- Dec 29, 2022 09:45 IST
Coronavirus : ચીનામાં વધતા કોવિડ કેસો અંગે હેલ્થ મિન્સ્ટ્રીએ કહ્યું “ભારત માટે આગામી 40 દિવસ મહત્વના”
https://gujarati.indianexpress.com/lifestyle/covid-cases-in-india-news-40-days-crucial-air-suvidha-health-ministry/37282/
- Dec 29, 2022 08:00 IST
Gujarat News latest updates: વલસાડમાં એસીબીએ લાંચિયો સરપંચ પકડ્યો
મળતી માહિતી પ્રમાણે વલસાડમાં એસીબીની ટ્રેપમાં લોભિયો સરપંચ પકડાયો હતો. 10 હજારની લાંચ લેતા સરપંચ એસીબીની ટ્રેપમાં ભેરવાયો હતો. ગામમાં વાહનો પસાર કરવા દેવાની પરવાનગી આપવા દેવા માટે માંગી હતી લાંચ
- Dec 29, 2022 07:43 IST
India News Latest Updates: ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
- ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ
- હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની અસર
- આગામી 5 દિવસ ઠંડી યથાવત રહેશે
- 8.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર
- Dec 29, 2022 07:32 IST
Good bye 2022: બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ છતાં બંપર કમાણી
https://gujarati.indianexpress.com/entertainment/good-bye-2022-richest-bollywood-celebrities-networth-latest-news/37245/
- Dec 29, 2022 07:30 IST
આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ભાગદોડ મચવાથી 7 લોકોના મોત
https://gujarati.indianexpress.com/national-news/7-people-dead-in-stampede-at-chandrababu-naidu-rally-in-andhra-pradesh/37162/
- Dec 29, 2022 07:29 IST
Gujarat News latest updates: ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માત, ત્રણ સાધુઓના મોત
મળતી માહિતી પ્રમાણે ભરૂચના કંબોડીયા-ચાસવડ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 સાધુઓના મોત, 12 ઘાયલ થયા હતા. ઘાયલો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં એકઠાં થયા હતા.
- Dec 29, 2022 07:27 IST
Today Horoscope : ગુરુવારે વૃષભ રાશિના જાતકો પૈસાની બાબતમાં વિવાદમાં ફસાશે, વાંચો આજનું રાશિફળ
https://gujarati.indianexpress.com/photos/dharma/aaj-nu-rashifal-today-horoscope-zodiacs-signs-aaj-ka-dainik-rashi-bhavishya-29-december/
- Dec 29, 2022 07:26 IST
આજનો ઇતિહાસ : 29 ડિસેમ્બર અભિનેતા રાજેશ ખન્ના અને ‘રામાયણ’ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરનો જન્મદિન
https://gujarati.indianexpress.com/career/today-history-29-december-rajesh-khanna-ramanand-sagar-birthday-know-todays-important-events/37216/
- Dec 29, 2022 07:26 IST
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-29-december-2022-thursday/37239/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us