/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/live-update.jpg)
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર
Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Dec 26, 2022 21:45 IST
સુશાંત સિંહ રાજપૂતનું થયું હતું મર્ડર? પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર રહેલા વ્યક્તિએ કર્યો મોટો દાવો, જુઓ વીડિયો
https://gujarati.indianexpress.com/entertainment/sushant-singh-rajput-was-murdered-autopsy-staff-makes-shocking-claim/36186/
- Dec 26, 2022 21:04 IST
વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રૂપનું કથિત ₹ 90 હજાર કરોડનું લોન કૌભાંડ, જાણો ચર્ચિત નાદારી કેસની તમામ વિગત
https://gujarati.indianexpress.com/business/venugopal-dhoot-videocon-industries-group-loan-frauds-of-rs-90000-crore-and-insolvency-case-know-all-details-here/36116/
- Dec 26, 2022 19:50 IST
ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ
https://gujarati.indianexpress.com/gujarat/40-kilograms-narcotics-worth-rs-300-crores-seized-from-okha-sea/36174/
- Dec 26, 2022 19:27 IST
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી
Indian Coast Guard (ICG) on the basis of intelligence input by ATS Gujarat has apprehended a Pakistani Boat with 10 crew in Indian waters carrying arms, ammunition and approx. 40 kgs of Narcotics worth Rs. 300 crores: Indian Coast Guard pic.twitter.com/oRCoCvX7fp
— ANI (@ANI) December 26, 2022
- Dec 26, 2022 19:10 IST
Scorpio Yearly Horoscope 2023: વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ 2023, શનિની પનોતી થશે શરૂ, જાણો કેવું રહેશે તમારૂ નવુ વર્ષ
https://gujarati.indianexpress.com/dharma/scorpio-yearly-horoscope-2023-how-will-the-financial-situation-business-career-marriage-life-health-be-this-year/36098/
- Dec 26, 2022 18:58 IST
મમતા બેનરજી : શું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે દીદીનું વલણ નરમ પડી રહ્યું?
https://gujarati.indianexpress.com/national-news/mamata-banerjee-didi-attitude-softening-for-pm-narendra-modi-and-amit-shah/35991/
- Dec 26, 2022 18:01 IST
બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું- હિન્દુ પોતાના ઘરમાં ધારદાર ચાકુ તૈયાર રાખે
https://gujarati.indianexpress.com/national-news/bjp-mp-pragya-singh-thakur-said-hindus-should-keep-sharp-knives-ready-in-their-homes/36097/
- Dec 26, 2022 17:35 IST
ન્યાસા દેવગણ ક્રિસમસ પાર્ટીમાં મિત્રનો હાથ પકડતી નજર આવી, યૂઝર્સે કહ્યું…’નશેડી’
https://gujarati.indianexpress.com/entertainment/nysa-devgan-with-orry-awatramani-christmas-party-ajay-devgn-kajol-daughter-plastic-surgery-troll-social-media/35971/
- Dec 26, 2022 17:08 IST
Indian Cricket Team 2023 Schedule: ભારતીય ક્રિકેટર્સ માટે વ્યસ્ત રહેશે 2023નું વર્ષ, જાણો આખા વર્ષનો કાર્યક્રમ
https://gujarati.indianexpress.com/sports/ipl-schedule-2023-indian-cricket-team-test-odi-and-t20i-fixtures-in-2023/36022/
- Dec 26, 2022 16:18 IST
KL Rahul: શું લગ્ન પછી બદલાશે કેએલ રાહુલનું નસીબ? 2022માં ઇજાથી ઝઝુમતો રહ્યો, કેપ્ટનશિપમાં મળી સફળતા પણ ખેલાડી તરીકે રહ્યો ફ્લોપ
https://gujarati.indianexpress.com/sports/year-ender-2022-kl-rahul-fail-as-batsman-but-shine-in-captaincy-this-year/35902/
- Dec 26, 2022 15:07 IST
2023માં ગુરુના ગોચરથી બનશે ‘હંસ રાજયોગ’, આ ચાર રાશિવાળા લોકો માટે આકસ્મિત ધનલાભ અને ભાગ્યોદયનો પ્રબળ યોગ
https://gujarati.indianexpress.com/dharma/guru-planet-transit-in-mesh-jupiter-guru-gochar-astrology-news/35874/
- Dec 26, 2022 14:26 IST
ONGC MRPL Recruitment 2022 : ઓએનજીસીમાં એન્જિનિયરો માટે નોકરીની સુવર્ણ તક, સંપૂર્ણ માહિતી વાંચો
https://gujarati.indianexpress.com/career/ongc-mrpl-recruitment-2022-online-apply-sarkari-naukri-government-jobs/35826/
- Dec 26, 2022 14:26 IST
નાણામંત્રી નિર્મલા સીતારમનની તબીયત લથડી, AIIMSમાં દાખલ કરાયા
https://gujarati.indianexpress.com/national-news/finance-minister-nirmala-sitharaman-health-deteriorated-admitted-to-aiims/35845/
- Dec 26, 2022 14:13 IST
નાણામંત્રી સીતારમણ AIIMSમાં દાખલ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, 63 વર્ષના વૃદ્ધને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
- Dec 26, 2022 13:27 IST
Videocon Loan Case: ચંદા કોચર બાદ વીડિયોકોનના માલિકની CBIએ કરી ધરપકડ, જાણો કોણ છે Venugopal Dhoot
https://gujarati.indianexpress.com/business/videocon-loan-case-videocon-owner-arrested-by-cbi-after-chanda-kochhar/35802/
- Dec 26, 2022 13:23 IST
ભારતીય રાંધણકળા વિશ્વમાં પાંચમા ક્રમે, બટર ચિકન, પનીર ટિક્કા જેવી વાનગીઓ સામેલ
https://gujarati.indianexpress.com/lifestyle/best-cuisines-in-the-world-2022-global-food-rankings-indian-cuisine-taste-atlas/35770/
- Dec 26, 2022 12:24 IST
loan fraud case: CBIએ વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે વીડિયોકોન જૂથની કંપનીઓને ICICI બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી લોનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતાના સંબંધમાં વીડિયોકોન જૂથના અધ્યક્ષ વેણુગોપાલ ધૂતની મુંબઈથી ધરપકડ કરી હતી. શુક્રવારે CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની માર્ચ 2012 સુધી બેંક સાથે 1,730 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી.
- Dec 26, 2022 12:22 IST
LOk Sabha 2024: લોકસભા 2024 અંગે રોડ મેપ તૈયાર કરશે આ નવ રાજ્યોની ચૂંટણી
https://gujarati.indianexpress.com/national-news/loksabha-2024-path-assembly-elections-in-2023-aap-bjp-congress-narendra-modi-rahul-gandhi-bharat-jodo-yatra-arvind-kejriwal/35726/
- Dec 26, 2022 12:22 IST
Jee main exam : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાની ફીમાં 70 ટકાનો કર્યો વધારો
https://gujarati.indianexpress.com/career/jee-main-exam-national-examinations-agency-increased-the-engineering-entrance-exam-fee/35773/
- Dec 26, 2022 12:22 IST
ગુજરાતમાં કોલ્ડ વેવ: ઠંડીએ રેકોર્ડ તોડ્યો, નલીયામાં 4.2 – ચૂરૂમાં 0 ડિગ્રી, જુઓ તમારા વિસ્તારમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
https://gujarati.indianexpress.com/business/cold-in-gujarat-weather-forecast-how-much-cold-recorded-gujarat-kutch-naliya-coldest-christmas-churu-rajasthan/35730/
- Dec 26, 2022 12:19 IST
બેલાગવી ખાતે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈકેબિનેટ વિસ્તરણ અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવા હું આજે અમારા પક્ષ પ્રમુખ અમિત શાહ જી અને અન્ય નેતાઓને મળવા દિલ્હી જઈ રહ્યો છુંઃ બેલાગવી ખાતે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ
કેબિનેટ વિસ્તરણ અને વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવા હું આજે અમારા પક્ષ પ્રમુખ અમિત શાહ જી અને અન્ય નેતાઓને મળવા દિલ્હી જઈ રહ્યો છુંઃ બેલાગવી ખાતે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ
I'm going to Delhi today to meet our party President, Amit Shah ji and other leaders to discuss Cabinet expansion and preparation for Assembly elections: Karnataka CM Basavaraj Bommai at Belagavi pic.twitter.com/U17qS7YmYJ
— ANI (@ANI) December 26, 2022
- Dec 26, 2022 11:09 IST
મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દે વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું
નાગપુર, મહારાષ્ટ્ર | મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દે વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, રાજ્ય સરકાર અને કર્ણાટક સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
- Dec 26, 2022 09:35 IST
Health News latest Updates: મગજમાં રહેલું પ્રોટીન સ્કીઝોફ્રેનીયા માટે નવી દવા હોઈ શકે : અભ્યાસ
https://gujarati.indianexpress.com/lifestyle/schizophrenia-protein-drug-be-treated-health-tips/35701/
- Dec 26, 2022 09:12 IST
Career News Latest Updates: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની ફીમાં 70 ટકાનો વધારો કર્યો છે
એનટીએએ આ પરીક્ષાની ફી 2022ની પરીક્ષા કરતા 70 ટકા દારી છે. બીજી તરફ, JEE-Main 2023 માટે જ્યાં દેશમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ વિદેશમાં પણ પરીક્ષા કેન્દ્રો વધારવામાં આવ્યા છે. 24 થી 31 જાન્યુઆરી, 2023 સુધીની આ સાત દિવસીય પરીક્ષા પ્રથમ વખત ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ યોજાશે.
- Dec 26, 2022 08:55 IST
Pedalling to Fitness : કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં સાઇકલનો ઉપયોગ 10 ગણો વધ્યો
https://gujarati.indianexpress.com/gujarat/coronavirus-pedalling-to-fitness-cept-university-covid-pandemic-bicycle-users-has-increased-ahmedabad/35697/
- Dec 26, 2022 08:18 IST
National News latest Updates: પંજાબ સરહદ પર બીએસએફને શંકાસ્પદ ડ્રોન મળ્યું
પંજાબ | BSFના જવાનોને અમૃતસર જિલ્લામાં 25 ડિસેમ્બરે સાંજે લગભગ 7.40 વાગે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતું ઉડતું ડ્રોન મળ્યું. ડ્રોન અમૃતસરના રાજાતાલ ગામ પાસે પડ્યું હતું અને પછીથી કર્મચારીઓ દ્વારા ખેતરોમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું: BSF
Punjab | BSF personnel found a flying drone entering Indian territory at around 7.40pm on December 25, in Amritsar district. The drone fell near Rajatal village, Amritsar & was later recovered from the fields by the personnel: BSF pic.twitter.com/iuvtPDWo9V
— ANI (@ANI) December 26, 2022
- Dec 26, 2022 08:16 IST
National News Latest Updates: રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
દિલ્હી | કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વિજય ઘાટ પર પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી.
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Former PM Lal Bahadur Shastri at Vijay Ghat. pic.twitter.com/YaTreLAftD
— ANI (@ANI) December 26, 2022
- Dec 26, 2022 08:15 IST
સોમવારે ઘરે બેઠાં જ કરો ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભાળાનાથના કરો live દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-26-december-2022-monday/35694/
- Dec 26, 2022 08:10 IST
વર્ષ 2023 લોકો માટે મનોરંજનથી ભરપૂર, બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર કરશે આગમન
https://gujarati.indianexpress.com/entertainment/ott-debut-2023-bollywood-celebrities-new-upcoming-series-latest-news/35687/
- Dec 26, 2022 08:05 IST
Bihar Firing: જમીન વિવાદને લઈને બેતિયામાં ભીષણ ગોળીબાર, પાંચ મહિલાઓને ગોળી વાગી
બિહારના બેતિયા જિલ્લાના એક ગામમાં જમીનના વિવાદમાં બે પક્ષો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. ફાયરિંગમાં પાંચ મહિલાઓને ગોળી વાગી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
- Dec 26, 2022 08:04 IST
Weather Update: નવા વર્ષ પહેલા કડકડતી ઠંડીએ દસ્તક આપી, આ રાજ્યોમાં કોલ્ડવેવ માટે એલર્ટ જારી
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપી છે. દિલ્હી એનસીઆરમાં રવિવારે સવારે તાપમાન 5.3 નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડી લોકોને પરેશાન કરશે. આ સાથે હવામાન વિભાગ (IMD) એ આગામી 3-4 દિવસમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે.
- Dec 26, 2022 07:29 IST
આજનું રાશિફળ : સોમવારે મેષ રાશિના જાતકોએ પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં સાવધાની રાખો, વાંચો દૈનિક રાશિ ભવિષ્ય
https://gujarati.indianexpress.com/photos/dharma/today-horoscope-dainik-rashi-bhavishya-aaj-nu-rashifal-zodiacs-signs-26-december/
- Dec 26, 2022 07:29 IST
આજનો ઇતિહાસ : 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી શરૂઆત થઇ
https://gujarati.indianexpress.com/career/today-history-26-december-veer-bal-diwas-tarak-mehta-birthday/35639/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us