/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/live-news-Updates.jpg)
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Apr 01, 2023 13:39 IST
Express Investigation: ન્યૂયોર્ક કોર્ટના આદેશ બાદ મેટનો દાવો! ભારતને ચોરી કરાયેલી કલાકૃતિઓ પૈકી 15 પ્રાચીન વસ્તુઓ હસ્તાતંરિત કરાશે
https://gujarati.indianexpress.com/national-news/express-investigation-met-15-antiques-transfer-to-india-new-york-supreme-court-orders-seizure/81285/
- Apr 01, 2023 13:38 IST
Maharashtra : AK-47થી ઉડાવી દઇશ, સંજય રાઉતને મળી ધમકી, પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ
https://gujarati.indianexpress.com/national-news/shivsena-mp-sajay-raut-death-threat-lawrence-bishnoi-crime-news-maharashtra-police/81349/
- Apr 01, 2023 12:59 IST
ડોનાલ્ડ ટ્રમ્પના આરોપ : જાણો કેસ વિશે અને તેના સંભવિત પરિણામો શું હશે?
https://gujarati.indianexpress.com/world/america-former-president-donald-trump-indictment-the-case-its-possible-outcomes/81281/
- Apr 01, 2023 11:27 IST
પુષ્પા 2 જોવા માટે હવે દર્શકોએ લાંબી રાહ જોવી પડશે, આ કારણથી 3 મહિના માટે શૂટિંગ અટક્યું
https://gujarati.indianexpress.com/entertainment/pushpa-2-shooting-release-date-allu-arjun-and-rashmika-mandanna-latest-news/81221/
- Apr 01, 2023 11:13 IST
1st April : પહેલી એપ્રિલથી અનેક નિયમોમાં ફેરફાર
આજથી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે, આજથી વાહન ખરીદવા મોંઘા થશે. ફોર વ્હીલર 8થી 10 હજાર રૂપિયા મોંઘા થશે જ્યારે ટુ વ્હીલર 3થી 4 હજાર રૂપિયા મોંઘા થશે, દવાઓ પણ મોંઘી થશે.
- Apr 01, 2023 10:07 IST
chandra grahan 2023: વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આ રાશિઓ માટે બની શકે છે ભારે, ધન હાનીના સંકેતો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
https://gujarati.indianexpress.com/dharma/the-first-lunar-eclipse-of-the-year-can-be-overwhelming-for-these-zodiac-signs/81074/
- Apr 01, 2023 09:23 IST
Amul milk price hike : અમૂલે દૂધના ભાવમાં ₹ 2નો ભાવ વધારો ઝીંક્યો, પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹ 20નો ભાવ વધારો ચૂકવાશે
https://gujarati.indianexpress.com/business/amul-milk-price-hike-in-all-milk-brand-cattle-rearers-pay-a-price-hike/81162/
- Apr 01, 2023 08:47 IST
11મી વંદે ભારત એક્સપ્રેસને આજે લીલી ઝંડી આપશે પીએમ મોદી, ભોપાલથી સેનાના કંબાઇન્ડ કમાન્ડર કોન્ફરન્સ 2023માં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક એપ્રિલે ભોપાલના પ્રવાસ દરમિયાન મધ્ય પ્રદેશની પહેલી અને દેશની 11મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ પહેલા તેઓ સેન્ય કમાન્ડરોના ત્રણ દિવસના સમ્મેલન કમ્બાઇન્ડ કોન્ફરન્સને સંબોધિત કરશે. આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થનારી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભોપાલ પ્રવાસ સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે ખાસ મહત્વ રાખે છે.
- Apr 01, 2023 08:34 IST
LPG price : મોંઘવારીની માર વચ્ચે મોદી સરકારની મોટી રાહત, ગેસ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો
https://gujarati.indianexpress.com/business/modi-government-lpg-gas-cylinder-price-reduce-inflation-time/81157/
- Apr 01, 2023 08:10 IST
ભારતમાં દુનિયાનો પહેલો જીવલેણ પ્લાન્ટ ફંગસનો કેસ નોંધાયો, છોડમાંથી માણસમાં આ બીમારી કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો વિશે જાણો
https://gujarati.indianexpress.com/national-news/india-report-kolkata-plant-fungus-case-infecting-human-in-the-world/81092/
- Apr 01, 2023 08:10 IST
નાસાનું મિશન મંગળ: ચંદ્ર થી મંગળ ગ્રહ પર અવકાશયાત્રી મોકલવાની જવાબદારી ભારતીય મૂળના અમિત ક્ષત્રિયને સોંપાઇ
https://gujarati.indianexpress.com/news/nasa-moon-to-mars-program-office-amit-kshatriya/81102/
- Apr 01, 2023 08:09 IST
Today Horoscope, આજનું રાશિફળ : એપ્રિલ મહિનાનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે? વાંચો તમારું રાશિ ભવિષ્ય
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-1-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/81035/
- Apr 01, 2023 08:09 IST
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-1-april-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/81070/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us