/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/live-news.jpg)
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Apr 10, 2023 17:52 IST
માયાવતીએ અતીક અહમદની પત્નીની ટિકિટ કાપી, કહ્યું - તેમના પરિવારના કોઇ સભ્યને ઉમેદવાર નહીં બનાવીએ
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રાજ્યમાં નગર નિગમ ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ દરમિયાન તેમણે ગેંગસ્ટર અતીક અહમદની પત્નીની ટિકિટ કાપવાની પણ જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું કે બીએસપી અતિકની પત્ની કે તેમના પરિવારના કોઇ સભ્યને ઉમેદવાર બનાવશે નહીં.
- Apr 10, 2023 17:26 IST
અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, NSA અંતર્ગત થશે કાર્યવાહી
https://gujarati.indianexpress.com/national-news/amritpal-singhs-aide-papalpreet-singh-detained-under-nsa/88700/
- Apr 10, 2023 16:43 IST
રિંકુ સિંહ : ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા પિતાનો પુત્ર રાતો રાત બન્યો સ્ટાર, આવો કર્યો છે સંઘર્ષ
https://gujarati.indianexpress.com/sports/ipl-2023-how-grounded-rinku-singh-overcame-hurdles-to-become-an-ipl-star/88554/
- Apr 10, 2023 16:24 IST
મુકેશ અંબાણી હવે આઇસ્ક્રીમ માર્કેટમાં એન્ટ્રી કરશે, તાજેતરમાં જ સોફ્ટ ડ્રિંક કેમ્પા કોલા રિલોન્ચ કરી હતી
https://gujarati.indianexpress.com/business/mukesh-ambani-reliance-industries-enter-in-ice-cream-market-after-campa-cola/
- Apr 10, 2023 15:28 IST
success story : કોર્ટમાં જ કરવામાં આવી હતી આરોપી પિતાની હત્યા, UPPSC પાસ કરીને DSP બની પુત્રી
https://gujarati.indianexpress.com/career/uppsc-ayushi-singh-yogendra-sing-bhura-uttar-pradesh-success-story/88434/
- Apr 10, 2023 14:56 IST
કર્ણાટક ચૂંટણી 2023 : નંદિનીને હરાવવા માટે અમૂલ અસમર્થ, કર્ણાટક સરકારનું ખેડૂતોને ₹ 1200 કરોડનું ઇન્સેન્ટીવ
https://gujarati.indianexpress.com/national-news/amul-vs-nandini-issue-in-karnataka-assembaly-election-kmf-milk-market/88354/
- Apr 10, 2023 14:55 IST
કર્ણાટક ચૂંટણીઃ બીજેપીની પહેલી યાદીમાં અનેક ધારાસભ્યોના પત્તા કપાશે? કોંગ્રેસી પક્ષપલુઓને મળી શકે છે જગ્યા
https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-bjp-candidate-list-congess-leaders/88426/
- Apr 10, 2023 14:55 IST
હેલ્થ ટિપ્સ :શું તમે અપચો જેવી સમસ્યાથી પરેશાન છો? તો અહીં તમારા માટે એક સરળ આયુર્વેદિક ઉપાય છે
https://gujarati.indianexpress.com/lifestyle/fennel-seeds-diet-heathy-digestion-bloating-nutrition-food-tips-awareness-ayurvedic-life-style/88352/
- Apr 10, 2023 14:17 IST
શરદ પવાર : શું કોઈની શૈક્ષણિક ડિગ્રી રાજકીય મુદ્દો બનવો જોઈએ?
https://gujarati.indianexpress.com/national-news/sharad-pawar-ncp-remarks-educational-degree-controversy-gautam-adani-national-updates-news/88195/
- Apr 10, 2023 13:54 IST
Gujarat News latest updates : અમદાવાદની VS હોસ્પિટલમાં દુર્ઘટના સર્જાઈ
અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં દુર્ઘટના સર્જાઈ હતી. ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
- Apr 10, 2023 12:25 IST
Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય
https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-10-to-16-april-2023-rashi-bhavisya/
- Apr 10, 2023 12:25 IST
નવાઝુદ્દીન સિદ્ધીકી અને ઉર્વશી રૌતેલાને ગેરમાર્ગે દોરતી જાહેરખબરોને પગલે નોટિસ ફટકારઇ, જાણો સમગ્ર મામલો
https://gujarati.indianexpress.com/entertainment/nawazuddin-siddiqui-and-urvashi-rautela-notice-to-misleading-advertisement-lotus-365/88129/
- Apr 10, 2023 12:16 IST
ફિટનેસ : આ ફૂડ્સ તમારા પ્રિ-વર્કઆઉટ અને પોસ્ટ-વર્કઆઉટ માટે છે યોગ્ય
https://gujarati.indianexpress.com/lifestyle/post-workout-snacks-importance-of-nutrition-in-exercise-meal-timing-protein-intake-health-tips-awareness-ayurvedic-life-style/88127/
- Apr 10, 2023 11:09 IST
કેવી રીતે જૈવવિવિધતાનું નુકસાન માનવના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે?
https://gujarati.indianexpress.com/lifestyle/biodiversity-loss-human-health-jeopardised-explained-health-tips-benefits-awareness-ayurvedic-life-style/88060/
- Apr 10, 2023 10:41 IST
મહારાષ્ટ્રના અકોલામાં દુર્ઘટના, મંદિરનો પતરાનો શેડ પડવાથી 7 લોકોના મોત, 30 વધારે લોકો ઘાયલ
https://gujarati.indianexpress.com/national-news/heavy-rain-tragedy-maharashtra-akola-7-people-died-due-tree-falling/88098/
- Apr 10, 2023 10:22 IST
મહારાષ્ટ્રના અકોલામાં દુર્ઘટના, મંદિરનો પતરાનો શેડ પડવાથી 7 લોકોના મોત, 30 વધારે ઘાયલ
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ ગામમાં રવિવાર સાંજે એક દુર્ઘટના ઘટી હતી. ભારે વરસાદ અને તેજ પવનના કારણે એક મંદિરનો પતરાના સેડ પર લિંમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 વધારે લોકો ઘાયલ થયા હતા.
- Apr 10, 2023 10:06 IST
સુહાના ખાન KRKના શાર્દુલ ઠાકુરની ચમત્કારિક બેટિંગ જોઇને થઇ પ્રભાવિત, તેણે શાર્દુલની જબરજસ્ત પ્રશંસા કરી
https://gujarati.indianexpress.com/entertainment/ipl-2023-shahrukh-khan-daughter-suhana-khan-praised-shardul-thakur-became-fan-news/88066/
- Apr 10, 2023 10:05 IST
જમશેદપુરમાં આગચંપી અને પથ્થરમારા બાદ કલમ 144 લાગુ, ધાર્મિક ઝંડાના અપમાન ભડકી હિંસા
ઝારખંડમાં જમશેદપુરના શાસ્ત્રીનગરમાં ધાર્મિક ઝંડાના અપમાનને લઇને બે જૂથો વચ્ચે થયેલા વિવાદ બાદ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇંટ પથ્થરબાજી અને આગચંપીની ઘટના થઇ છે. ત્યારબાદ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન હિંસક ભીડે ખુબજ ઉત્પાત મચાવ્યો હતો.
- Apr 10, 2023 10:02 IST
સુહાના ખાન KRKના શાર્દુલ ઠાકુરની ચમત્કારિક બેટિંગ જોઇને થઇ પ્રભાવિત, તેણે શાર્દુલની જબરજસ્ત પ્રશંસા કરી
https://gujarati.indianexpress.com/entertainment/ipl-2023-shahrukh-khan-daughter-suhana-khan-praised-shardul-thakur-became-fan-news/88066/
- Apr 10, 2023 09:31 IST
કર્ણાટક ચૂંટણી 2023ઃ નંદિની અને અમૂલ વચ્ચે લડાઈ, વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ માટે ચિંતા વધી
https://gujarati.indianexpress.com/national-news/amul-milk-nandini-karnataka-election-updates-gujarat-assembly-federation-national-updates-news/88054/
- Apr 10, 2023 08:49 IST
હેલ્થ અપડેટ: આ ખોરાક, પેટનું ફૂલવું અને પેટની અન્ય સમસ્યામાં છુટકારો મેળવવામાં છે મદદગાર
https://gujarati.indianexpress.com/lifestyle/digestion-bloating-stomach-gas-sibo-health-small-intestines-bad-bacteria-health-tips-awareness-ayurvedic-life-style/88044/
- Apr 10, 2023 08:18 IST
આ રાજ્યોમાં ફરી લગાવવામાં આવશે કોવિડ-19 અંગેના પ્રતિબંધો, વધતા કેસ અને તૈયારીઓ પર નજર રાખતા માંડવિયા, આજથી બે દિવસ મોક ડ્રિલ
https://gujarati.indianexpress.com/national-news/covid-19-mock-drills-india-health-minister-mansukh-mandaviya-latest-updates/88045/
- Apr 10, 2023 07:53 IST
Gujarat News updates: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે મંગળવારથી ત્રણ દિવસની માવઠાની આગાહી કરવામાં આવી છે. જોકે, આજે સોમવારે કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે.
- Apr 10, 2023 07:50 IST
Gujarat News updates: કચ્છમાં યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ
કચ્છના રાપરમાં ગીતા રબારીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં લોક ગીતોની રમઝટ બોલાતા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
- Apr 10, 2023 07:49 IST
Gujarat News updates: પોરબંદરમાં આજથી 3 દિવસ પાણી કાપ
પોરબંદરમાં આજથી ત્રણ દિવસ માટે પાણી કાપ રહેશે. નર્મદા પાઇપલાઇન એનસી-38 ધોરાજી પાસે લીકેજનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી 10થી 12 એપ્રિલ સુધી પોરબંદરમાં પાણી કાપ રહેશે.
- Apr 10, 2023 07:45 IST
Gujarat News updates: અમદાવાદમાં જુગારધામ ઝડપાયું
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બંધ બંગાલામાંથી જુગારધામ પકડાયું હતું. પોલીસ રેડ દરમિયાન 4.56 લાખના મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- Apr 10, 2023 07:43 IST
ઉનામાં રામનવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની ધરપકડ
https://gujarati.indianexpress.com/gujarat/right-wing-activist-kajal-hindustani-arrested-days-after-communal-clash-in-gujarats-una/87726/
- Apr 10, 2023 07:43 IST
‘પ્રોજેક્ટ ટાઈગર’ ના 50 વર્ષ: આ પ્રોગ્રામે ભારતીય વાઘને કેવી રીતે બચાવ્યા, જાણો
https://gujarati.indianexpress.com/national-news/project-tiger-fifty-years-how-the-programme-saved-indian-tigers/87938/
- Apr 10, 2023 07:42 IST
આઈપીએલ 2023 : સનરાઇઝર્સ હૈદરાબાદે આ સિઝનમાં પ્રથમ જીત મેળવી, પંજાબ કિંગ્સનો 8 વિકેટે પરાજય
https://gujarati.indianexpress.com/sports/ipl-2023-sunrisers-hyderabad-vs-punjab-kings-srh-vs-pbks-live-score-updates/87954/
- Apr 10, 2023 07:42 IST
આજનો ઇતિહાસ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…
https://gujarati.indianexpress.com/career/today-history-10-april-jal-sansadhan-diwas-arya-samaj-morarji-desai-know-today-important-events/88019/
- Apr 10, 2023 07:42 IST
Today Horoscope, આજનું રાશિફળ : સપ્તાહની શરુઆતનો દિવસ તમારા માટે કેવો રહેશે, વાંચો તમારું રાશિ ભવિષ્ય
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-10-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/88032/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us