/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/live-news.jpg)
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Mar 28, 2023 23:41 IST
ઉદ્ધવ ઠાકરેની આપત્તિ પછી શરદ પવારે કરી રાહુલ ગાંધી સાથે વાત, હવે સાવરકરને વચ્ચે નહીં લાવે કોંગ્રેસ
https://gujarati.indianexpress.com/national-news/savarkar-remarks-sharad-pawar-talks-to-rahul-gandhi-after-sena-objection-congress-agrees-to-tone-down-rhetoric/78443/
- Mar 28, 2023 21:54 IST
બોમ્બે લોયર્સ એસોસિયેશન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, કહ્યું – જગદીપ ધનખડ, કિરેન રિજિજૂએ સંવિધાનનું કર્યું અપમાન
https://gujarati.indianexpress.com/national-news/bombay-lawyers-body-moves-supreme-court-seeking-action-against-kiren-rijiju-and-jagdeep-dhankhar-over-remarks-on-judiciary/78434/
- Mar 28, 2023 21:00 IST
નકલી દવા બનાવતી 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ કેન્સલ, ઉઝબેકિસ્તાન- ગામ્બિયાની ઘટના બાદ સરકાર એક્શનમાં
https://gujarati.indianexpress.com/national-news/pharma-firms-licences-cancelled-for-manufacturing-spurious-drug/78430/
- Mar 28, 2023 20:17 IST
કોંગ્રેસે ગુમાવી તકો : શા માટે ભાજપે રાહુલ ગાંધી પર ઓબીસી વિરોધી આરોપ મૂક્યો
https://gujarati.indianexpress.com/national-news/congresss-missed-opportunities-why-bjp-anti-obc-charge-against-rahul-gandhi/78423/
- Mar 28, 2023 19:53 IST
શું અમૃતપાલે સિંહે બદલી નાખ્યો છે લૂક? પગડી વગર સીસીટીવીમાં થયો કેદ
https://gujarati.indianexpress.com/national-news/amritpal-singh-wearing-mask-and-no-turban-captured-in-cctv-cameras/78274/
- Mar 28, 2023 18:51 IST
શેર બજાર : સેબીએ ડીમેટમાં નોમિનેશન અપડેટ કરવાની ડેડલાઇન લંબાવી, ઘર બેઠાં નોમિની અપડેટ કરવાની સરળ રીતે જાણો
https://gujarati.indianexpress.com/business/sebi-extends-demat-account-holders-nomination-deadline/78309/
- Mar 28, 2023 17:23 IST
EPFOએ વ્યાજદર વધાર્યા, 7 કરોડથી વધુ પીએફ ધારકોને ફાયદો, જાણો હવે કેટલું રિટર્ન મળશે
https://gujarati.indianexpress.com/business/epfo-interest-rate-hike-8-15-percent-employees-provident-fund/78224/
- Mar 28, 2023 17:03 IST
પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇનને ફરી વધી, હવે 30 જૂન 2023 સુધી લિંક કરી શકાશે
પાન કાર્ડને આધારથી લિંક કરવાની ડેડલાઇનને ફરીથી આગળ વધારવામાં આવી છે. આ કામ માટે પહેલા 31 માર્ચ 2023ની તારીખ નિર્ધારિત કરી હતી. જોકે હવે તેને ત્રણ મહિના આગળ વધારવાનો નિર્ણય કરાયો છે. હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ 30 જૂન 2023 સુધી લિંક કરી શકાશે. ઇન્કમટેક્સ વિભાગે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions.
(1/2) pic.twitter.com/EE9VEamJKh— Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023
- Mar 28, 2023 16:37 IST
આઈપીએલ-2023 : ભારતના આ 11 પ્લેયર્સ પર રહેશે બધાની ખાસ નજર, જાણો કેમ
https://gujarati.indianexpress.com/sports/ipl-2023-all-eyes-will-be-these-11-players-from-team-india/78160/
- Mar 28, 2023 14:19 IST
ભાજપની ગુજરાત અને પૂર્વોત્તર જીતથી વિપક્ષો ડરી ગયા : પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું…
https://gujarati.indianexpress.com/national-news/bjp-victory-gujarat-northeast-scared-opposition-pm-modi-told-bjp-mps/77922/
- Mar 28, 2023 14:17 IST
સંસદ સભ્ય પદ અને સરકારી બંગલો ગયા બાદ કપાશે રાહુલ ગાંધીની ગાડીનું ચલાણ
રાહુલ ગાંધીની લોકસભનું સભ્ય પદ ખતમ થયા બાદ તેમને સરકારી ઘર ખાલી કરવા માટે નોટીસ મળી ચૂકી છે. આ પહેલા ભાજપના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ રાહુલ ગાંધીની ગાડી ચલાવતા એક તસવીર શેર કરી હતી અને હવે ચલાણ મોકલવું જોઇએ કારણ કે જે ગાડીને રાહુલ ગાંધી ચલાવી રહ્યા છે તેનું પોલ્યૂશન પહેલા જ ખતમ થઇ ગયું છે.
- Mar 28, 2023 14:09 IST
જામિયા હિંસા કેસમાં શરજીલ ઇમામને મોટો ફટકો, દિલ્હી હાઇકોર્ટે 9 આરોપીઓ વિરુદ્ધ મુક્ત થવાના આદેશ રદ્દ કર્યા
દિલ્હીમાં જામિયા નગરમાં થયેલી હિંસા મામલે હાઇકોર્ટે શરજીલ ઇમામ સહિત 9 લોકો વિરુદ્ધ આરોપ નક્કી થયા છે. દિલ્હી હાઇકોર્ટે નિચલી અદાલતના આદેશને પલટી દીધો છે. હાઇકોર્ટે આરોપીઓ સામે હિંસા અને અન્ય આરોપ નક્કી કરીને આદેશ આપ્યો છે. બે આરોપીઓને કોર્ટે આરોપ મુક્ત કરી દીધા છે. આ મામલામાં કુલ 11 આરોપીઓ હતા જેમાંથી 9 સામે આરોપ નક્કી થયા છે જ્યારે તપાસ એજન્સીએ સ્ટૂડટ્સ એક્ટિવિસ્ટ શરજીલ ઇમામ, સફૂરા જરગર, આસિફ ઇકબાલ તન્હા અને આઠ અન્ય લોકોને આરોપ મુક્ત કરીને નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. આ વચ્ચે આસિફ તન્હાને બીનિરાદા પૂર્વની હત્યાનો પ્રયત્નની કલમ અંતર્ગત આરોપ મુક્ત કર્યો હતો પરંતુ આઇપીસીની કલ 308, 323, 341 અને 435 અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા.
- Mar 28, 2023 14:03 IST
ઉદ્ધવ ઠાકરેને દિલ્હી હાઇકોર્ટથી મોટો ફટકો, માનહાનિ કેસમાં શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલેની અરજી પર સમન પાઠવ્યા
દિલ્હી હાઇકોર્ટ તરફથી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. આ મામલામાં એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલેની અરજી પર ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને સંજય રાઉસને સમન પાઠવ્યા છે. શેવાલેએ તેમની સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી 17 એપ્રીલે થશે.
- Mar 28, 2023 13:57 IST
PPFમાં રોકાણ કરનાર લોકો માટે સારા સમાચાર, સરકારે આપી આ જાણકારી
લોકો સારું રિટર્ન મેળવવા માટે રોકાણ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી એવી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં રોકાણ કરવાથી તમે સારું રિટર્ન મેળવી શકો છો. કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી પબ્લિક પ્રોવિડન્ડ ફંડ યોજના એક એવી યોજના છે જેમાં લોકોને સારું રિટર્ન મળે છે. પીપીએફમાં એક વર્ષમાં એક વ્યક્તિ દોઢ લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જેના પર 7.1 ટકા વ્યાજ મળે છે.
પરંતુ જો તમે પીપીએફમાં રોકા કરતો છો તો મહિનાની પાંચ તારીખે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો પાંચ તારીખ સુધી પૈસા જમાન કરાવી દો છો તો પાચ તારીખથી લઇને અંતિમ તારીખ વચ્ચે જે પણ બેલેન્સ થાય છે. તેના ઉપર મહિના જોડીને વ્યાજ મળે છે. જો પાંચ તારીખ બાદ પૈસા જમા કરો છો તો મને આગામી મહિનાથી વ્યાજ મળે છે.
- Mar 28, 2023 12:45 IST
Umesh Pa case : ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહમદ દોષિત જાહેર
ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં માફિયા ડોન અતીક અહમદને દોષીત જાહેર કર્યો છે. 17 વર્ષ જૂના આ કેસમાં મંગળવારે ચૂકાદો આપ્યો છે. આ મામલે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી હતા. કાલે અતીક અહમદ અને તેમના ભાઈ અસરફને પ્રયાગરાજની નૈની જેલ લાવવામાં આવ્યા હતા.
- Mar 28, 2023 12:40 IST
50 વર્ષ બાદ આ ચાર રાશિના લોકોની ગોચર કુંડળીમાં બન્યો દુર્લભ નીચભંગ રાજયોગ, ચમકી શકે છે કિસ્મત, અપાર ધનલાભ યોગ
https://gujarati.indianexpress.com/dharma/nichbhang-raja-yoga-happened-in-the-gochar-kundli-of-these-four-zodiac-signs/77983/
- Mar 28, 2023 12:39 IST
અનુષ્કા શર્માનો ખુલાસો! ડેટિંગ પહેલા જ વિરાટ કોહલીના આ ગુણથી પ્રભાવિત થઇ ગઇ હતી, પછી વિચાર્યું…
https://gujarati.indianexpress.com/entertainment/anushka-sharma-virat-kohli-first-impressed-memory-bollywood-news/77845/
- Mar 28, 2023 12:39 IST
અમિતાભ બચ્ચનએ ઇજા બાદ ચાહકોને ઝોળી સાથે પહેલી ઝલક બતાવી, પ્રશંસકો ખુશ-ખુશાલ
https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-health-news-today-upcoming-movie-project-k-release-date/77913/
- Mar 28, 2023 12:39 IST
ગુજરાત વરસાદ આગાહી: કયા જિલ્લામાં ક્યારે થશે વરસાદ? આ 10 રાજ્યોમાં પણ એલર્ટ
https://gujarati.indianexpress.com/gujarat/gujarat-rain-forecast-gujarat-weather-rain-in-which-district-rain-alert-10-states-in-india/77893/
- Mar 28, 2023 11:17 IST
2 દિવસમાં 35 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ.. રાહુલ ગાંધીથી લઇને અદાણી મુદ્દાને લઇને કોંગ્રેસની આ તૈયારીઓ
લોકસભામાંથી રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ થયા બાદ વિરોધમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન તેજ કરી દીધું છે. કોંગ્રેસ આજે દેશના 35 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સનું નામ ડેમોક્રેસી ડિસક્વોલિફાઇડ રાખામાં આવ્યું છે. કોંગ્રેસ આજે અદાણીનો મામલો ઉઠાવી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે થઇ છે કે તે ભ્રષ્ટાચાર પર બોલી રહ્યા હતા.
- Mar 28, 2023 11:07 IST
છવી મિત્તલે સ્પેશિયલ ટેટૂ દ્વારા બ્રેસ્ટ કેન્સર સામેની જીતની કરી ઉજવણી
https://gujarati.indianexpress.com/lifestyle/chhavi-mittal-breast-cancer-journey-surviving-post-cancer-life-health-fitness-routines-pink-ribbon-tattoo-awareness-significance/77853/
- Mar 28, 2023 10:31 IST
મોદી અટક ધરાવતા લોકો કેટલા? કઈ જાતિના લોકો આ સમુદાય સાથે સંકળાયેલા છે?
https://gujarati.indianexpress.com/national-news/modi-surname-gujarat-obc-community-narendra-purnesh-modi-rahul-gandhi-disqualification-defamation-case-national-updates/77807/
- Mar 28, 2023 09:57 IST
સંસદ સભ્ય ગયા બાદ હવે રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવાની નોટિસ
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભામાંથી સંસદ સભ્ય રદ થયા બાદ હવે 22 એપ્રિલ સુધી લુટિયંસ દિલ્હીમાં સ્થિત પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડશે. લોકસભા આવાસ સમિતિએ સોમવારે 27 માર્ચે 2023ના રોજ કથિત રીતે રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરવા માટે નોટિસ રજૂ કરી હતી. રાહુલ ગાંધીને 2004માં લોકસભા સાંસદ ચૂંટાયા બાદ 12, તુગલક લેન બંગલો ફાળવવામાં આવ્યો હતો.
- Mar 28, 2023 09:49 IST
ચૈત્ર નવરાત્રી, સાતમું નોરતુંઃ શત્રુ અને ભયનો નાશ કરે છે માતા કાલરાત્રી, જાણો પુજા વિધિ, મંત્ર, કથા અને આરતી
https://gujarati.indianexpress.com/dharma/chaitra-navratri-day-7-maa-kalratri-puja-vidhi-aarati-katha-bhog/77809/
- Mar 28, 2023 09:08 IST
કડક સુરક્ષા વચ્ચે આજે અતીક અહમદને કોર્ટમાં રજૂ કરાશે, ઉમેશ પાલ અપહરણ કેસમાં આવશે નિર્ણય
https://gujarati.indianexpress.com/national-news/umesh-pal-murder-case-atiq-ahmed-mp-mla-court-uttar-pradesh-news/77788/
- Mar 28, 2023 08:21 IST
દિલ્હીઃ મોલરબંદ વિસ્તારમાં બે માળની બિલ્ડિંગમાં આગ
દિલ્હી: બદરપુરના મોલરબંદ વિસ્તારમાં 2 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેના કારણે બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી.
- Mar 28, 2023 08:20 IST
Gujarat News Latest Updates: ગુજરાતમાં ફરી ત્રણ દિવસની માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આવતી કાલથી 3 દિવસમા ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Mar 28, 2023 08:16 IST
Gujarat News Latest Updates: અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમાં બે વાઘણનું આગમન થશે
ઔરંગાબાદથી બે વાઘણ આવશે. આ ઉપરાંત છ કાળિયાર હરણ પણ આવશે. તો બીજી તરફ કાંકરિયા ઝુ માંથી 3 શિયાળ, 2 ઇમુ ઔરંગાબાદ મોકલાશે.
- Mar 28, 2023 08:11 IST
Gujarat News Latest Updates: અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનનું સ્વચ્છતા અભિયાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા અભિયાન અપનાવ્યું છે. અમદાવાદમાં જાહેર રસ્તા પર કચરો ફેંકનારને દંડ કરવામાં આવશે. કોર્પોરેશનની ટીમ શહેરના જાહેર માર્ગો પર ચેકિંગ કરશે.
- Mar 28, 2023 08:05 IST
હેલ્થ ટિપ્સ: શું સામાન્ય શરદી બાળકોને COVID સામે લડવા રોગપ્રતિકારક શક્તિ આપી શકે?
https://gujarati.indianexpress.com/lifestyle/children-and-covid-immunity-t-cells-common-cold-ace2-receptors-in-children-health-tips-awareness-ayurvedic-life-style/77772/
- Mar 28, 2023 08:04 IST
Gujarat News Latest Updates: મહેસાણા જિલ્લાના જોટાણાનું પ્રખ્યાત મરચું મોંઘું થયું
મોસમની માર વચ્ચે મહેસાણાના જોટાણાનું ફેમસ મરચું મોંઘુ થયું છે. મરચામાં 10થી 25 ટકાનો વધારો નોંધાયો છે. 400થી 800 રૂપિયા ભાવ બોલાયો. માવઠાના લીધે મરચાના ઉત્પાદન પર માઠી અસર
- Mar 28, 2023 07:58 IST
Gujarat News Latest Updates: ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આજે પુર્ણ થશે
ધોરણ. 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજે પુર્ણ થશે. આજે ધોરણ 10માં હિન્દી વિષયની પરીક્ષા તો ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બુધવારે પૂર્ણ થશે.
- Mar 28, 2023 07:56 IST
સાંસદ પદ ગયા પછી રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવાની નોટિસ, 2004માં મળ્યો હતો બંગલો
https://gujarati.indianexpress.com/national-news/congress-leader-rahul-gandhi-asked-to-vacate-official-bungalow-within-month/77712/
- Mar 28, 2023 07:55 IST
અમૃતપાલ સિંહ નેપાળમાં સંતાયો? ભારતે પત્ર લખી કહ્યું – અહીંથી કોઇ બીજા દેશમાં ના ભાગી જાય
https://gujarati.indianexpress.com/world/amritpal-singh-likely-in-nepal-india-asks-it-not-to-allow-him-to-flee-to-third-country/77739/
- Mar 28, 2023 07:54 IST
‘પઠાણ’થી વધી શાહરૂખ ખાનની શાન, બોલીવુડ કિંગે ખરીદી 10 કરોડની રોલ્સ રોયસ કાર, વીડિયો વાયરલ
https://gujarati.indianexpress.com/entertainment/shah-rukh-khan-brings-rolls-royce-cullinan-black-badge-pathan-movie-successful/77740/
- Mar 28, 2023 07:54 IST
આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધને પરિવાર તરફથી મંજૂરી, શું કપલ જલ્દી લગ્નના બંઘનમાં બંધાશે?
https://gujarati.indianexpress.com/entertainment/aditya-roy-kapoor-and-ananya-panday-wedding-photots-latest-news/77762/
- Mar 28, 2023 07:53 IST
આજનો ઇતિહાસ 28 માર્ચ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર
https://gujarati.indianexpress.com/career/today-history-28-march-diabetes-alert-day-know-today-important-events/77749/
- Mar 28, 2023 07:53 IST
Today Horoscope, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકો માટે મિલકત સંબંધિત વિવાદો કોઈના હસ્તક્ષેપ દ્વારા ઉકેલી શકાય છે
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-28-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/77704/
- Mar 28, 2023 07:53 IST
Today Live Darshan, ચૈત્ર નવરાત્રી, સાતમું નોરતાના દિવસે ચાચર ચોકવાળી.. ગબ્બર ગોખ વાળી અંબે માતાના કરો લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/chaitra-navratri-day-seven-today-live-darshan-ambajti-tempe-ambe-mata/77757/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us