Today News Live Updates: અમેરિકન આર્મીના બે હેલિકોપ્ટર ક્રેશ, 9 સૈનિકોના મોત

Today Latest news updates, 30 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 30 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news update

ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Mar 31, 2023 00:15 IST

    લંડનની કોર્ટે ગેંગસ્ટર જયેશ રાણપરિયાને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો

    https://gujarati.indianexpress.com/gujarat/london-court-orders-extradition-of-gangster-jayesh-ranpariya-alias-jayesh-patel-to-india/80260/



  • Mar 30, 2023 21:47 IST

    અમેરિકન આર્મીના બે હેલિકોપ્ટર ક્રેશ, 9 સૈનિકોના મોત

    અમેરિકાના કેંટકીમાં બુધવારે અમેરિકન આર્મીના બે મેડિકલ ઇવેકુએશન બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. આ દુર્ઘટનામાં 9 સૈનિકોના મોત થયા છે. મળેલી જાણકારી પ્રમાણે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર રુટિન ટ્રેનિંગ પર હતા. ડિવિઝનના ડિપ્ટી કમાંડિંગ આર્મી બ્રિગેડિયર જનરલ જોન લુબાસે કહ્યું કે એ હજુ સુધી એ વાતની પુરી જાણકારી નથી કે બન્ને હેલિકોપ્ટર એકબીજા સાથે ટકરાયા હતા કે નહીં.



  • Advertisment
  • Mar 30, 2023 21:42 IST

    આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમની માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર, રશ્મિકા મંધાના, તમન્ના ભાટિયા કરશે પર્ફોમન્સ

    https://gujarati.indianexpress.com/sports/ipl-2023-opening-ceremony-rashmika-mandanna-tamannaah-bhatia-arijit-singh-perform/80193/



  • Mar 30, 2023 21:05 IST

    ગુજરાતમાં વરસાદ : અમદાવાદ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઘણા સ્થળોએ માવઠું પડ્યું

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-rains-forecast-ahmedabad-banaskantha-mahesana-imd-weather-update/80186/



  • Mar 30, 2023 19:33 IST

    શેર બજાર IPO : LIC સહિત 16 IPOમાં રોકાણકારોને જંગી નુકસાન, માત્ર બે કંપનીમાં જ બમણું રિટર્ન મળ્યું

    https://gujarati.indianexpress.com/business/stock-market-ipo-return-in-fy23-lic-uma-exports-elin-electronic-worst-ipo/80118/



  • Mar 30, 2023 18:55 IST

    આ દેવી-દેવતાઓની સામે ક્યારેય ગોળ વાટનો દીવો ન પ્રગટાવો, માતા લક્ષ્મી ક્યારેય ઘરમાં નહીં રહે, હંમેશા બીમાર રહેશો

    https://gujarati.indianexpress.com/dharma/puja-deepak-bati-niyam-which-gods-and-goddesses-lamp-of-which-ru-vat-should-be-lit/80130/



  • Mar 30, 2023 17:55 IST

    શેર બજાર IPO : LIC સહિત 16 IPOમાં રોકાણકારોને જંગી નુકસાન, માત્ર બે કંપનીમાં જ બમણું રિટર્ન મળ્યું

    https://gujarati.indianexpress.com/business/stock-market-ipo-return-in-fy23-lic-uma-exports-elin-electronic-worst-ipo/80118/



  • Mar 30, 2023 17:17 IST

    ભાવનગરમાં મોટો અકસ્માત : વલ્લભીપુરના મેવાસા પાસે ઘાસ ભરેલું આઈસર પટલી મારતા 6ના મોત, 2 ઘાયલ

    https://gujarati.indianexpress.com/gujarat/vallabhipur-accident-6-people-killed-in-mevasa-village-bhavnagar/80071/



  • Mar 30, 2023 16:26 IST

    મમતા બેનર્જીએ કહ્યું - રામનવમીના પ્રસંગે શોભાયાત્રા કાઢી રહ્યા છે તેમણે મુસ્લિમ વિસ્તારમાં જવાથી બચવું જોઈએ

    રામ નવમીના પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જે પણ લોકો રામનવમીના પ્રસંગે શોભાયાત્રા કાઢી રહ્યા છે તેમણે મુસ્લિમ વિસ્તારમાં જવાથી બચવું જોઈએ. મમતા બેનર્જીએ કહ્યું કે હું કે લોકોને વિનંતી કરું છું કે જે રામનવમીની શોભાયાત્રા કાઢી રહ્યા છે, કૃપા કરીને મુસ્લિમ ક્ષેત્રોથી બચે કારણ કે રમઝાન ચાલી રહ્યો છે.



  • Mar 30, 2023 16:01 IST

    આઈપીએલ 2023 શરૂ થતા પહેલા માઇકલ વોને કરી વિજેતાની ભવિષ્યવાણી, આ ટીમ પર લગાવ્યો દાવ

    https://gujarati.indianexpress.com/sports/ipl-2023-michael-vaughan-prediction-rajasthan-royals-win-ipl-2023-trophy/79917/



  • Mar 30, 2023 14:40 IST

    ઈન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના: મંદિરમાં વાવની છત પડી, 2 ડઝનથી વધુ લોકો ફસાયા

    https://gujarati.indianexpress.com/national-news/indore-ramnavami-tragedy-step-well-collapses-temple-beleshwar-mahadev-jhulezulelal-temple-people-trapped/79787/



  • Mar 30, 2023 14:00 IST

    આ છે દેશની 100 સૌથી શક્તિશાળી હસ્તીઓ, જાણો સંપૂર્ણ યાદી

    https://gujarati.indianexpress.com/national-news/ie100-the-most-powerful-indians-2023-list-prime-minister-narendra-modi-amit-shah/79586/



  • Mar 30, 2023 12:30 IST

    એપ્રિલમાં બની રહ્યા છે ‘વિનાશકારી યોગ’, આ રાશિઓ માટે મુશ્કેલીઓ ભર્યો મહિનો

    https://gujarati.indianexpress.com/dharma/grah-gochar-april-guru-rashi-vinashkari-yog-astrology/79602/



  • Mar 30, 2023 12:15 IST

    IPL Ahmedabad : આઈપીએલ મેચ માટે અમદાવાદની મેટ્રો સેવા લંબાવવામાં આવી, કયો માર્ગ બંધ રહેશે? કેવી છે પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા?

    https://gujarati.indianexpress.com/gujarat/ipl-ahmedabad-metro-service-which-route-closed-how-parking-police-security/79584/



  • Mar 30, 2023 11:43 IST

    પતિની ક્રૂર કરતૂતઃ દિલ્હીમાં પત્નીએ ભોજન ન બનાવવા અને આળસથી કંટાળીને 28 વર્ષીય યુવકએ બીમાર પત્નીની કરી હત્યા

    https://gujarati.indianexpress.com/national-news/delhi-crime-housewife-killed-woman-assaulted-harassment-police-delhi-news-city-national-updates/79526/



  • Mar 30, 2023 10:48 IST

    દેશમાં 24 કલાકમાં 3000થી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા, ગુજરાતમાં નવા 401 કેસ

    કોરોના વાયરસના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3016 કેસ નોંધાયા છે. આ કેસો છેલ્લા છ મહિનામાં નોંધાયેલા સૌથી વધારે કેસો છે. ગુજરાતમાં બુધવારે 401 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 141 કેસ નોંધાયા હતા.



  • Mar 30, 2023 10:45 IST

    કેદારનાથના પગદંડી પર ફરીથી બરફની ચાદર છવાઈ

    કેદારનાથ ધામમાં છેલ્લા કેટલાક દિવસથી મોસમ ખરાબ હોવાના કારણે રહી રહીને બરફવર્ષા થઇ રહી છે. યાત્રાની તૈયારીઓમાં વિગ્ન આવી રહી છે કારણ કે પગદંડી પર તાજી બરફ વર્ષા થવાથી બરફની ચાદર છવાઈ છે.



  • Mar 30, 2023 10:40 IST

    હેટ સ્પીચ પર ચિંતિત સુપ્રીમ કોર્ટે કહ્યું ‘રાજ્ય નપુંસક અને શક્તિહીન થઇ ગયું છે, ધર્મને રાજનીતિથી અલગ રાખવું જરૂરી’

    https://gujarati.indianexpress.com/national-news/concerned-about-hate-speech-the-supreme-court-state-has-become-impotent-and-powerless/79479/



  • Mar 30, 2023 10:02 IST

    હેલ્થ અપડેટ : ગરમ પીણાં જેમ કે ચા-કોફી અને અન્નનળીના કેન્સર વચ્ચે શું છે સંબંધ

    https://gujarati.indianexpress.com/lifestyle/hot-beverages-esophageal-cancer-risk-hot-tea-health-tips-benefits-awareness-updates-ayurvedic-life-style/79467/



  • Mar 30, 2023 09:10 IST

    મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વધશે ટોલ, એક એપ્રિલથી ટેક્સમાં 18 ટકા વધારો

    મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 1 એપ્રિલ 2023થી વાહનોના ટોલ ટેક્સમાં 18 ટકાનો વધારો કરાયો છે. એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે ટોલમાં વર્ષમાં છ ટકાનો વધારો થતો હોય છે. પરંતુ આ વખતે ત્રણ વર્ષ બાદ એક સાથે 18 ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે.



  • Mar 30, 2023 08:55 IST

    પરિણીતી ચોપરાના ચહેરા પર રાઘવ ચઢ્ઢાનું નામ સાંભળતા કંઇક આવા હતા હાવભાવ, લગ્નના સવાલ વિશે આપી પ્રતિક્રિયા

    https://gujarati.indianexpress.com/entertainment/parineeti-chopara-and-raghav-chadha-wedding-dating-releationship-news/79454/



  • Mar 30, 2023 08:52 IST

    હેલ્થ ટિપ્સ : ગભરાટનો હુમલો અને ચિંતાના હુમલા વચ્ચે શું છે તફાવત? જાણો અહીં

    https://gujarati.indianexpress.com/lifestyle/anxiety-and-panic-attack-what-is-it-difference-health-tips-awareness-ayurvedic-life-style/79435/



  • Mar 30, 2023 07:42 IST

    Gujarat News latest updates : ડાંગના સાપુતારાના વાતાવરણમાં પલટો

    હવામાન વિભાગે 30 અને 31 તારીખની માવઠાની આપી છે આગાહી

    સાપુતારામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયો છે

    ગાઢ ધુમ્મસ ને પગલે ઝીરો વિઝિબીલિટી

    ધુમ્મસને કારણે વાહન ચલાકોને હાલાકી



  • Mar 30, 2023 07:40 IST

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી : ભાજપ ફરી સરકાર બનાવશે? જાતિ સમીકરણ કેવા છે? હાર-જીતમાં બે સમુદાયની ભૂમિકા મહત્વપૂર્ણ

    https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-elections-2023-bjp-congress-caste-equation-lingayat/79388/



  • Mar 30, 2023 07:39 IST

    આઈપીએલ- 2023માં ડેબ્યૂ કરશે અર્જૂન તેંડુલકર? સચિનના પુત્રને લઇને રોહિત શર્મા અને માર્ક બાઉચરે કરી આવી વાત

    https://gujarati.indianexpress.com/sports/ipl-2023-arjun-tendulkar-will-make-his-debut-for-mumbai-indians/79404/



  • Mar 30, 2023 07:39 IST

    લોકસભા ચૂંટણી 2024 : મમતા બેનર્જીએ વિપક્ષી દળોને કરી અપીલ, કહ્યું – લડાઇ સામાન્ય નાગરિકો અને ભાજપ વચ્ચે

    https://gujarati.indianexpress.com/national-news/mamata-banerjee-appeals-all-opposition-parties-to-contest-lok-sabha-elections-2024-together-to-defeat-bjp/79407/



  • Mar 30, 2023 07:38 IST

    લોકસભા ચૂંટણી 2024 : મમતા બેનર્જીએ વિપક્ષી દળોને કરી અપીલ, કહ્યું – લડાઇ સામાન્ય નાગરિકો અને ભાજપ વચ્ચે

    https://gujarati.indianexpress.com/national-news/mamata-banerjee-appeals-all-opposition-parties-to-contest-lok-sabha-elections-2024-together-to-defeat-bjp/79407/



  • Mar 30, 2023 07:38 IST

    karnataka elections : ભાજપની નજર 38 વર્ષ જૂના ઇતિહાસ પર, 1985 બાદ સતત બે વખત કોઈને નથી મળી જીત

    https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-2023-bjp-eyes-on-38-years-old-history/79416/



  • Mar 30, 2023 07:38 IST

    આજનો ઇતિહાસ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ

    https://gujarati.indianexpress.com/career/today-history-30-march-rajasthan-sthapna-diwas-siril-radcliffe-sikh-guru-har-harkishan-singh/79399/



  • Mar 30, 2023 07:37 IST

    Today Horoscope, આજનું રાશિફળ : ધન રાશિના જાતકો વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-30-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/79354/



  • Mar 30, 2023 07:37 IST

    Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-30-march-2023-thursday/79422/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ