Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Uttarkashi-tunnel.jpg)
ઉત્તરકાશી ટનલ અકસ્માત (photo - ANI)
Uttrakhand uttarkashi tunnel Accident : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 40 લોકોને 3 દિવસ બાદ પણ બચાવી શકાયા નથી. મંગળવારે સવારે એવું માનવામાં આવતું હતું કે સાંજ સુધીમાં 900mm પાઇપ દ્વારા કામદારોને બહાર કાઢવામાં આવશે પરંતુ હવે સમાચાર મળ્યા છે કે ઓગર મશીન કાર્યરત ન હોવાને કારણે આવું થઈ શક્યું નથી. ઓગર મશીન માટે બનાવેલ પ્લેટફોર્મ તોડી પાડવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે દિલ્હીથી બીજી ડ્રિલિંગ મશીન એરલિફ્ટ કરવા પર વિચારણા ચાલી રહી છે.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us