Today News Live Updates: વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો કાર્યક્રમ જાહેર, 4 માર્ચથી ટૂર્નામેન્ટની શરૂઆત

Today Latest news updates, 14 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 14 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news, latest news update

દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Feb 14, 2023 22:32 IST

    અમેરિકા અને ફ્રાન્સ પાસેથી 470 વિમાન ખરીદશે એર ઇન્ડિયા, પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોની ઉપસ્થિતિમાં એરબસ સાથે કરાર

    https://gujarati.indianexpress.com/national-news/air-india-buy-470-planes-from-airbus-boeing-as-part-of-mega-deal/58328/



  • Feb 14, 2023 21:13 IST

    Groundnut oil price : સિંગતેલમાં ભડકો, 15 કિલોના ડબાનો ભાવ ₹ 100 વધીને ₹3000ને પાર

    https://gujarati.indianexpress.com/business/groundnut-oil-price-jumps-rs-100-to-cross-3000-rupee-in-ahmedabad-edible-oil-price/58324/



  • Advertisment
  • Feb 14, 2023 21:00 IST

    ક્રિકેટને અલવિદા કહેવા માંગતો હતો મોહમ્મદ શમી, રવિ શાસ્ત્રીના સમજાવવા પર બદલ્યો હતો નિર્ણય, પૂર્વ કોચનો ખુલાસો

    https://gujarati.indianexpress.com/sports/former-bowling-coach-bharat-arun-reveals-mohammed-shami-came-to-me-and-said-i-want-to-quit-cricket/58321/



  • Feb 14, 2023 19:58 IST

    વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો કાર્યક્રમ જાહેર, 4 માર્ચથી ટૂર્નામેન્ટની શરૂઆત

    વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 4 માર્ચે ટૂર્નામેન્ટની શરૂઆત થશે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં 5 ટીમો કુલ 22 મેચો રમશે. બધી મેચો મુંબઈના 2 સ્ટેડિયમ ડીવાય પાટીલ અને બ્રેબોરમાં રમાશે. 26 માર્ચે ફાઇનલ મેચ રમાશે.



  • Feb 14, 2023 18:45 IST

    Valentine’s Day : વેલેન્ટાઇન ડે: સંત વેલેન્ટાઇન કોણ હતા, ઉજવણી પાછળની કહાની શું છે?

    https://gujarati.indianexpress.com/lifestyle/valentines-day-who-was-saint-valentine-what-is-the-story-behind-the-celebrations/58308/



  • Feb 14, 2023 17:24 IST

    દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, યુવતીની હત્યા કરી લાશને ફ્રિઝમાં સંતાડી

    દિલ્હીમાં ફરી એક વખત શ્રદ્ધા મર્ડર જેવી ઘટના સામે આવી છે. જેમાં યુવતીની હત્યા કરીને લાશને ફ્રીઝમાં સંતાડીને રાખવામાં આવી હતી. લાશ પોલીસને મળી આવી છે. ઘટના દિલ્હીના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.



  • Feb 14, 2023 16:42 IST

    દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને ગણાવ્યો મોદી સરકારની નિષ્ફળતા, નરોત્તમ મિશ્રાએ કહ્યું- સેનાનું મનોબળ તોડવું કોંગ્રેસની આદત

    https://gujarati.indianexpress.com/national-news/on-pulwama-attack-anniversary-digvijay-singh-attack-on-modi-government-over-pulwama/58283/



  • Feb 14, 2023 16:20 IST

    બીબીસીની માલિકી કોની છે અને તે કેવી રીતે કામ કરે છે?

    https://gujarati.indianexpress.com/national-news/who-owns-the-bbc-and-how-does-it-work/58271/



  • Feb 14, 2023 15:58 IST

    ક્રિકેટ ઇતિહાસનો સૌથી શાનદાર કેચ, સચિન તેંડુલકર પણ થઇ ગયા ચકિત, જુઓ વીડિયો

    https://gujarati.indianexpress.com/sports/most-unbelievable-catch-in-cricket-history-watch-viral-video/58228/



  • Feb 14, 2023 14:31 IST

    રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્લેનને વારાણસીમાં ઉતરવાની મંજૂરી ન મળી, પ્રયાગરાજ પ્રવાસ રદ્દ થવાથી કોંગ્રેસ રોષમાં

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે મોડી રાત્રે કેરળના વાયનાડથી પ્રયાગરાજની મુલાકાત રદ કરવી પડી હતી. રાહુલ ગાંધીના ચાર્ટર્ડ પ્લેને કેરળના વાયનાડથી ઉત્તર પ્રદેશના વારાણસી માટે ઉડાન ભરી હતી. તેને વારાણસીથી પ્રયાગરાજ જવાનું હતું. રાહુલ ગાંધીના વિમાનને વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ (બાબતપુર એરપોર્ટ) પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કોંગ્રેસે ભાજપ પર રાહુલ ગાંધીની લોકપ્રિયતાના ડરથી તેમનો પ્રવાસ રદ કરવાનો આરોપ લગાવ્યો છે.



  • Feb 14, 2023 13:38 IST

    Income Tax Raid On BBC: દિલ્હી-મુંબઈમાં BBCની ઓફિસ પર આવકવેરાના દરોડા

    મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023), આવકવેરા વિભાગની ટીમે દિલ્હી અને મુંબઈમાં BBCની BKC ઑફિસ પર દરોડા પાડ્યા. આવકવેરા વિભાગની ટીમ ઓફિસની અંદર કોમ્પ્યુટરનો ડેટા ચેક કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, BBC કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે, BBC ઑફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે.

    કર્મચારીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની માહિતી લંડન હેડક્વાર્ટરને આપવામાં આવી છે. એવી શંકા છે કે આ દરોડા બીબીસીના નાણાકીય વ્યવહારો અને ટેક્સના નિયમનને લઈને કરવામાં આવ્યા છે.



  • Feb 14, 2023 12:26 IST

    ફાસ્ટ રનિંગ કે લાંબા સમય સુધી રનિંગ: કયું સારું છે તે અહીં જાણો

    https://gujarati.indianexpress.com/lifestyle/running-faster-or-for-longer-benefits-slower-pace-is-better-for-heart-health-health-tips-awareness-ayurvedic-life-style/57924/



  • Feb 14, 2023 12:26 IST

    Malaika Arora: મલાઇકા અરોરાએ વ્હાઇટ ગાઉટમાં હોટ પોઝ આપી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

    https://gujarati.indianexpress.com/photos/entertainment/malaika-arora-photos-relationship-arjun-kapoor-latest-news-instagram/



  • Feb 14, 2023 12:23 IST

    Surya dev Gochar : 12 કલાક બાદ સૂર્ય દેવ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિના લોકોની ચમકશે કિસ્મત

    https://gujarati.indianexpress.com/dharma/sun-will-enter-aquarius-sun-gocha-surya-gochar-astrology/58060/



  • Feb 14, 2023 11:22 IST

    જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે

    https://gujarati.indianexpress.com/national-news/jammu-and-kashmir-lithium-reserves-will-change-the-face-of-india/57971/



  • Feb 14, 2023 11:21 IST

    ગુજરાતે PESA કાયદા હેઠળ ગામોને ગ્રામસભા તરીકે સૂચિત જ કર્યા નથી: NCST પેનલ

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-pesa-act-ncst-panel-has-not-notified-villages-as-gram-sabhas-under/57954/



  • Feb 14, 2023 11:21 IST

    India China Border: ‘ડ્રેગન’નો લદ્દાખ સુધી રેલ વિસ્તારવાનો પ્લાન, ભારત પણ સતર્ક, જાણો કેવી છે તૈયારી?

    https://gujarati.indianexpress.com/world/india-china-border-expand-rail-via-aksai-chin-strategy-latest-news/57930/



  • Feb 14, 2023 11:21 IST

    Loksabha 2024, ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં કોઈ પડકાર નથી, પીએમ મોદીને દેશનું સંપૂર્ણ સમર્થન : અમિત શાહ

    https://gujarati.indianexpress.com/national-news/amit-shah-interview-loksabha-election-2024-bjp-union-minister/57961/



  • Feb 14, 2023 10:09 IST

    Big Accident : પુણે-નાસિક હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાન ચાલકે 17 મહિલાઓને કચડી, 3ના મોત

    https://gujarati.indianexpress.com/national-news/accident-on-pune-nashik-highway-van-driver-crushed-17-women/57927/



  • Feb 14, 2023 09:49 IST

    National News Latest Updates: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રોડ અકસ્માતમાં બે મહિલા પોલીસકર્મીઓના મોત

    — ANI_HindiNews (@AHindinews) February 14, 2023



  • Feb 14, 2023 09:19 IST

    National News Latest Updates: પુણે-નાસિક હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાન ચાલકે 17 મહિલાઓને કચડી

    મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એક વેને 17 મહિલાઓને કચડી નાખી હતી. જેના કારણે 3 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વાન નીચે કચડાઈ જવાથી 14 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ભયાનક માર્ગ અકસ્માત પુણે-નાસિક હાઈવે પર ખારાપુડી પાસે થયો હતો.



  • Feb 14, 2023 09:14 IST

    Adani-Hindenburg Issue: કેન્દ્ર કમિટિ બનાવવા માટે તૈયાર, SEBIએ કહ્યું આરોપીઓની તપાસ કરી રહ્યું છે

    https://gujarati.indianexpress.com/national-news/adani-hindenburg-row-supreme-court-committee-cji-stocks-sebi/57925/



  • Feb 14, 2023 08:17 IST

    KGF સ્ટાર યશ અને કાંતારા એક્ટર ઋષભ શેટ્ટીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, આ વિષય પર ચર્ચા થઇ

    https://gujarati.indianexpress.com/entertainment/kgf-star-and-kantara-actor-rishabh-shetty-met-pm-modi-news/57877/



  • Feb 14, 2023 08:16 IST

    Today history 14 February : આજનો ઇતિહાસ 14 ફેબ્રુઆરી – આજે ‘વેલેન્ટાઇન ડે’, દુનિયાભરમાં પ્રેમના દિવસની ઉજવણી

    https://gujarati.indianexpress.com/career/today-history-14-february-valentine-day-sushma-swaraj-madhubala-know-today-important-events/57868/



  • Feb 14, 2023 08:16 IST

    શું BJP-NCP સરકારને હતું શરદ પવારનું સમર્થન? દેવેન્દ્ર ફડણવીસનો દાવો – અચાનક બદલી ગઇ તેમની રણનીતિ

    https://gujarati.indianexpress.com/national-news/maharashtra-politics-devendra-fadnavis-claims-about-ajit-pawar-and-sharad-pawar/57861/



  • Feb 14, 2023 08:16 IST

    Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/valentine-day-today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-14-february-2023-tuesday/57874/



  • Feb 14, 2023 08:16 IST

    Today Horoscope, આજનું રાશિફળ : વેલેન્ટાઇન ડ પર તમામ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે?

    https://gujarati.indianexpress.com/dharma/valentine-day-today-horoscope-zodiacs-signs-14-february-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/57852/



  • Feb 14, 2023 08:08 IST

    Valentine Day 2023: વેલેન્ટાઇન ડે પર આ રોમાન્ટિક ગીતો તમારા પ્રિયજનોને ઈમ્પ્રેસ કરવામાં થશે મદદગાર

    https://gujarati.indianexpress.com/lifestyle/valentine-day-2023-romentic-songs-qutoes-wishes-shayri-photo-for-love-gifts/57887/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ