Today News Live Updates, 14 october 2023 : ઇઝરાયેલની વાયુ સેનાનો દાવો - હમાસના એર ફોર્સ ચીફ અબુ મુરાદનું મોત

14 october 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

14 october 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Israel Hamas war | Israel | Hamas | war

ઇઝરાયેલ હમાસ યુદ્ધ (સોશિયલ મીડિયા)

14 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ભારત પાકિસ્તાનની મેચ રમાનારી છે.

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • ભારત વિ. પાકિસ્તાન : હાર્દિક પંડ્યાએ આવી યુક્તિથી ઇમામ ઉલ હકની વિકેટ ઝડપી, પાકિસ્તાની ચાહકોએ કહ્યું- આ છેતરપિંડી છે

India vs Pakistan : ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. હાર્દિકે ઈમામ ઉલ હકને 36 રને પેવેલિયન મોકલી દીધો હતો (વધુ વાંચો)

  • ઇઝરાયેલની વાયુ સેનાનો દાવો - હમાસના એર ફોર્સ ચીફ અબુ મુરાદનું મોત

ઇઝરાયેલની વાયુ સેનાએ કહ્યું કે તેણે રાત્રે કરેલા હવાઇ હુમલામાં હમાસના વાયુ સેનાના પ્રમુખ મુરાદ અબુ મુરાદનું મોત થયું છે. હુમલામાં તે મુખ્યાલયને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જ્યાંથી હમાસ ગાઝા પટ્ટીમાં પોતાની હવાઇપટ્ટીમાં હવાઇ ગતિવિધિ મેનેજ કરે છે.

Advertisment
  • weather Update : દેશના આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ, ભારત પાકિસ્તાન મેચમાં પર રહેશે વરસાદી ખતરો?

છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં પલટો આવ્યો છે. ઑક્ટોબરનો અડધો મહિનો વીતી ગયો છે પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હજુ પણ લોકોને ગરમીથી રાહત મળી નથી.  વધુ વાંચો

  • Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

Kashtabhanjan dada, sarangpur live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. વધુ વાંચો

  • JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી,અરજી કરવાની આજે છેલ્લો દિવસ

Jamnagar Municipal coproration recruitment, JMC bharti 2023, today last day for apply: જામનગર મહાનગરપાલિકામાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 14 ઓક્ટોબર 2023 આજે પૂર્ણ થઈ જશે. વધુ વાંચો

  • World cup 2023, IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ચાહકોનું ધ્યાન રાખો, આરામથી એન્ટ્રી લેવી છે તો આ ભૂલ ના જ કરતા

વર્લ્ડ કપની આ હાઈવોલ્ટેજ મેચ દરમિયાન અમદાવાદ પોલીસને ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે માત્ર સુરક્ષા વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને મોટી ભીડને સંભાળવી પડશે. વધુ વાંચો

  • વર્લ્ડ કપ 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ક્રિકેટર્સે કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો

India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મેચો રમાઇ છે અને બધી જ મેચોમાં ભારતનો વિજય થયો છે. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી વધુ વાંચો

  • ભારત વિ. પાકિસ્તાન : જ્યારે સચિન તેંડુલકરની એક ઇનિંગ્સે પાકિસ્તાનના બે દિગ્ગજ ક્રિકેટરોની કારકિર્દી પર ખતમ કરી નાખી હતી

Ind Vs Pak : વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને છે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ટકરાશે વધુ વાંચો

  • વર્લ્ડ કપ 2023 : ભારત વિ. પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલા માટે અમદાવાદ તૈયાર, શુભમન ગિલ રમશે કે નહીં? રોહિત શર્માએ શું કહ્યું

World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે બપોરે 2.00 કલાકે મેચ શરૂ થશે. બંને ટીમો 2023ના વર્લ્ડકપમાં અત્યાર સુધી એકેય મેચ હારી નથી એટલે કે એકનો વિનિંગ ઓર્ડર તૂટશે તે નક્કી છે વધુ વાંચો

  • World cup 2023, IND vs PAK: લાગણીઓ અને દબાણને કાબૂમાં રાખનાર જ વિજેતા બનશે,વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચ માટે અમદાવાદ તૈયાર

ભારત-પાકિસ્તાન મેચ બંને ટીમોના વર્લ્ડ કપ અભિયાનને પાટા પરથી ઉતારી શકે છે અને તેમની ગતિ પણ સેટ કરી શકે છે. જીત-હારનો માર્જિન નક્કી કરશે કે ટીમો કેટલી આગળ જશે. વધુ વાંચો

World Cup 2023 ક્રિકેટ ગુજરાત વિશ્વ દેશ