/indian-express-gujarati/media/media_files/2025/12/28/aravalli-hills-2025-12-28-08-02-07.jpg)
Aravalli Hills Controversy: અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અને માઇનિંગની મંજૂરી વિશે વિવાદ ઉભો થયો છે. Photograph: (Express Photo)
Aravalli Hills Controversy : કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતામાળા 100 મીટરની નવી વ્યાખ્યા રજૂ કરી હતી. તેના એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (સીઈસી)એ કોર્ટના એમિકસ ક્યુરીને પત્ર લખીને ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત 3 ડિગ્રી ઢોળાવના ધોરણનું પાલન કરીને પહાડોની ઇકોલોજીનું રક્ષણ અને સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
એટલું જ નહીં, આ ઘટનાના ત્રણ અઠવાડિયા પછી, 7 નવેમ્બર 2025ના રોજ, સીઈસીએ એક રીતે તેની સ્થિતિની પુષ્ટિ કરી અને કોર્ટમાં ભલામણ કરી કે રાજસ્થાનના 164 ખાણકામ લીઝના નવીકરણ અથવા વિસ્તરણ માટે કોર્ટ સમક્ષ મૂકવામાં આવેલી દરખાસ્તને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી મંજૂરી આપવી જોઈએ નહીં અથવા આગળ ધપાવવી જોઈએ નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us