Today News Live : બિહારના જમુઇમાં માલગાડીનું ભયંકર એક્સિડેન્ટ, સિમેન્ટ ભરેલા ટ્રેનના 3 ડબ્બા નદીમાં પડ્યા

Today News Live Update In Gujarati : બિહારના જમુઇમાં મોડી રાતેસિમેન્ટ ભરેલી એક માલગાડીનું ભયંકર એક્સિડેન્ટ થયું છે. સિમેન્ટ ભરેલા ટ્રેનના ડબ્બા નદીમાં પડ્યા છે.

Today News Live Update In Gujarati : બિહારના જમુઇમાં મોડી રાતેસિમેન્ટ ભરેલી એક માલગાડીનું ભયંકર એક્સિડેન્ટ થયું છે. સિમેન્ટ ભરેલા ટ્રેનના ડબ્બા નદીમાં પડ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bihar jamui express accident

Bihar Jamui Express Accident : બિહારના જમુઇમાં માલગાડીનું ભયંકર એક્સિડેન્ટ થયું છે. Photograph: (Social Media)

Today News Live Update In Gujarati : બિહારના જમુઇમાં એક માલાગાડીનું ભયંકર એક્સિડેન્ટ થયું છે. શનિવારે મોડી રાતે બિહારના જમુઇમાં શનિવારે રાતે 12 વાગેની આસપાસ સિમેન્ટ ભરેલી માલગાડી દુર્ઘટનાગસ્ત થઇ. માલગાડીના 3 ત્રણ ડબ્બા બથુઆ નદીમાં પડી ગયા. ઘણા જિલ્લામાં ટ્રેન સેવા અવરોધાઇ છે. સીતામઢી જઇ રહેલી દૂર્ઘટનાગ્રસત માલગાડીમં સિમેન્ટ હતી. 

Advertisment
  • Dec 28, 2025 11:53 IST

    બિહારના જમુઇમાં માલગાડીનું ભયંકર એક્સિડેન્ટ, સિમેન્ટ ભરેલા ટ્રેનના 3 ડબ્બા નદીમાં પડ્યા

    બિહારના જમુઇમાં એક માલાગાડીનું ભયંકર એક્સિડેન્ટ થયું છે. શનિવારે મોડી રાતે બિહારના જમુઇમાં શનિવારે રાતે 12 વાગેની આસપાસ સિમેન્ટ ભરેલી માલગાડી દુર્ઘટનાગસ્ત થઇ. માલગાડીના 3 ત્રણ ડબ્બા બથુઆ નદીમાં પડી ગયા. ઘણા જિલ્લામાં ટ્રેન સેવા અવરોધાઇ છે. સીતામઢી જઇ રહેલી દૂર્ઘટનાગ્રસત માલગાડીમં સિમેન્ટ હતી. 



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન અકસ્માત રેલવે દેશ