Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
સમાચાર

Viral Video: દુલ્હા દુલ્હને સુહાગરાતનો બેડરૂમ વીડિયો શેર કર્યો, Viral Video જોઇ લોકો ભડક્યા

Bride Groom First Night Bedroom Video Viral: દુલ્હા દુલ્હને સોશિયલ મીડિયા પર સુહાગરાતનો બેડરૂમ વીડિયો શેર હદ પાર કરી દીધી છે. વાયરલ વીડિયો જોઇ લોકો ભડક્યા છે અને જાત જાતને કમેન્ટ કરી રહ્યા છે.

Written byAjay Saroya

Bride Groom First Night Bedroom Video Viral: દુલ્હા દુલ્હને સોશિયલ મીડિયા પર સુહાગરાતનો બેડરૂમ વીડિયો શેર હદ પાર કરી દીધી છે. વાયરલ વીડિયો જોઇ લોકો ભડક્યા છે અને જાત જાતને કમેન્ટ કરી રહ્યા છે.

author-image
Ajay Saroya
15 Oct 2024 13:40 IST
પર અપડેટ કર્યું 15 Oct 2024 13:43 IST

Follow Us

New Update
viral video | Bride Groom First Night Bedroom Video Viral | Bride Groom Bedroom Video Viral

Bride Groom First Night Bedroom Video Viral: દુલ્હા દુલ્હનનો સુહાગરાતનો બેડરૂમ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. (Photo: @arushirahulofficial_)

Bride Groom First Night Bedroom Video Viral On Social Media: સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક એવા વીડિયો પણ સામે આવે છે જે આપણને વિચારવા મજબૂર કરી દે છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર રોજ અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે. લોકોને વાયરલ થવાનો એવો ચસ્કો લાગ્યો છે કે તેઓ ઘણી વખત હદ પાર કરી દે છે. એક દુલ્હા દુલ્હન સુહાદરાતનો બેડરૂમ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર રહ્યો છે. ેસોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થયો છે. વીડિયો જોઇ ઘણા લોકો એ જાત જાતન કમેન્ટ પણ કરી છે.

Advertisment

ઘણા લોકો તેમના લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જો કે આ દુલ્હા દુલ્હને તો હદ વટાવી દીધી છે. જો કે ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી S આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી નથી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર arushirahulofficial_ નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "અમે અમારા લગ્નની રાત કેવી રીતે વિતાવી? લોકોનું કહેવું છે કે ભલે દુલ્હા દુલ્હન લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, પરંતુ વેડિંગ નાઇટનો વીડિયો કોઈ પોસ્ટ નથી કરતું. આ કપલે હદ પાર કરીને પોતાની સુહાગરાતનો બેડરૂમ વીડિયો શેર કર્યો છે.

દુલ્હા દુલ્હનનો બેડરૂમ વીડિયો જોઇ લોકો ભડક્યા

વાયરલ વીડિયોમાં દુલ્હા દુલ્હન લગ્ન બાદ તેમના બેડરૂમમાં દેખાય છે. સુહાગરાતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇ લોકોએ નારાજગી દર્શાવી છે. ઘણા લોકોએ આ વીડિયો પણ શેર કર્યો છે. ઘણા લોકોએ આ કપલની મજાક પણ ઉડાવી છે. વીડિયોમાં કપલ રોમાન્ટિક મૂડમાં દેખાય છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "આશા રાખું છું… અને વાસ્તવિકતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નની સુહાગરાત પર દુલ્હા દુલ્હનને દાગીના ઉતારવામાં મદદ કરી રહ્યા છે. દુલ્હનના વાળ માંથી હેરપિન કાઢે છે. દુલ્હન તેના દુલ્હા પર પ્રેમ વરસાવી રહી છે. બંનેએ આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી છે અને પછી તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Advertisment
https://www.instagram.com/arushirahulofficial_/reel/Cn1ND-mJxjJ/

હનીમૂન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટ્રેન્ડ

હકીકતમાં હનીમૂન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળશે. જો કે આ વીડિયો જોયા બાદ લોકો ખુબ જ ગુસ્સામાં છે. લોકોનો આરોપ છે કે આવા વીડિયો સોશિયલ મીડિયા પર અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે.

વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!