પોલીસ અધિકારીનો બલમ પિચકારી ગીત પર જબરદસ્ત ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

Alwar SP Anand Kumar Dance On Balam Pichkari Songs Video Viral : હોળી ધૂળેટી નિમિત્તે પોલીસ અધિકારીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજસ્થાનના અલવરના એસપી આનંદ કુમારના બલચ પિચકારી ગીત પર ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.

Alwar SP Anand Kumar Dance On Balam Pichkari Songs Video Viral : હોળી ધૂળેટી નિમિત્તે પોલીસ અધિકારીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજસ્થાનના અલવરના એસપી આનંદ કુમારના બલચ પિચકારી ગીત પર ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
alwar sp anand kumar | alwar sp anand kumar dance | alwar sp anand kumar dance video viral

રાજસ્થાનના અલવરના એસપી આનંદ કુમારનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે. (Photo- @arvindchotia)

Alwar SP Anand Kumar Dance On Balam Pichkari Songs Video Viral : હોળી - ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો અને એક પછી એક મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં રાજસ્થાનના અલવરના એસપી આનંદ કુમારનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એસપી આનંદ કુમાર હોળીના કાર્યક્રમમાં જબરદસ્ત ડાંસ કરતા દેખાય છે. આ વીડિયો ધૂળેટીના દિવસનો છે.

Advertisment

અલવર પોલિસી લાઈનમાં હોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં એસપી આનંદ કુમાર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે બલમ પિચકારી ગીત પર જબરદસ્ત ઠુમકા લગાવ્યા છે,

એસપી આનંદ કુમારનો જબરદસ્ત ડાન્સ

એસપી આનંદ કુમારનો ડાન્સનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો તેના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ વીડિયો પર યુઝર્સ કમેન્ટમાં લખે છે, એસપી સાહેબને આ ડાન્સ માટે ટ્રોલ કરવા જોઇએ નહીં, તેમના ડાન્સની પ્રશંસા કરવી જોઇએ.

Advertisment

આ પણ વાંચો | શું કૃતિ સેનન 10 વર્ષ નાના અમીર બિઝનેસમેનને ડેટ કરી રહી છે? મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન

વાયરલ વીડિયોમાં એસપી આનંક કુમાર રણબીર કપૂરની યે જવાની હૈ દિવાની ફિલ્મના ગીત બલમ પિચકારી પર ડાન્સ કરી રહ્યા છે. તેમનો ડાન્સ જોઇ બધા લોકો આશ્ચર્ય ચકિત છે અને પ્રશંસા કરી રહ્યા છે.

Rajasthan holi વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ