Gujarati News Live 10 November 2024: દિલ્હીમાં કોંગ્રેસને ફટકો, 5 વખતના ધારાસભ્ય નેતા ચૌધરી મતીન અહમદ આપમાં જોડાયા

India Gujarat Today Latest News Live in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 November 2024: નોઇડા એક્સપ્રેસ હાઇવે પર કાર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના મોત થયા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
mateen ahmed chaudhary join aap party | mateen ahmed chaudhary | arvind kejriwal | AAp Party

Mateen Ahmed Chaudhary Join AAP Party: કોંગ્રેસ નેતા મતિન અહમદ ચૌધર આપ પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલ સાથે મતિન અહમદ ચૌધરી. (Photo: @AamAadmiParty)

Gujarat Latest News Live in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 10 November 2024, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના ગ્રેટ નોઇડા એક્સપ્રેસ હાઇવે પર કાર ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે, જેમા 3 મહિલા અને 2 પુરુષ છે. રોડ સાઇડ પર ઉભેલા એક ટ્રક સાથ કાર ધકાડભેર અથડાતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. ટ્રક સાથે કાર એટલી સ્પીડમાં અથડાઇ કે ડ્રાઇવર સાથે કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા.

Advertisment

ભાજપનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર, ખેડૂતનું દેવું માફ અને 25 લાખ નોકરી આપવાનું વચન

દેશના ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે તેને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ સંકલ્પ પત્રમાં ભાજપે ખેડૂતોનું દેવું માફ, લડકી બહિન યોજનાની સહાય મર્યાદા વધારીને 2000 રૂપિયા અને વૃદ્ધ પેશન પેન્શન મર્યાદા 1500 થી વધારી 2100 રૂપિયા કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત યુવાનને 25 લાખ નોકરી, સ્વામી વિવેકાનંદ ફિટનેસ અને આરોગ્ય કાર્ડ આપવાની ઘોષણા કરી છે. મહારાષ્ટ્રને પ્રથમ 1 ટ્રિલિયન ઇનોમોમી બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

કોંગ્રેસનો મહારાષ્ટ્ર ચૂંટણી ઢંઢેરો, બેરોજગારને 4000 સ્ટાઈપેન્ડ, 25 લાખની સ્વાસ્થ્ય યોજના અને મફત દવાનું વચન

Advertisment

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાને કોંગ્રેસે મહારાષ્ટ્રનામા નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, યુવા બેરોજગારને માસિક 4000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અશોક ગેહલોતે રાજસ્થાનમાં શરૂ કરેલી 25 લાખની અમારી આરોગ્ય વીમા યોજના મહારાષ્ટ્રમાં પણ તેનો અમલ કરવામાં આવશે. અમે મફત દવા આપવાનું પણ વચન આપે છે. અમે જાતિ ગણતરી કરવાનું નક્કી કર્યું છે.

  • Nov 10, 2024 14:59 IST

    કોંગ્રેસ નેતા ચૌધરી મતીન અહમદ આપ પાર્ટીમાં જોડાયા

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 5 વખત ધારાસભ્ય બનનાર ચૌધરી મતીન અહમદ આપ પાર્ટીમા જોડાયા છે. આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં ચૌધરી મતીન અહમદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

    https://twitter.com/AamAadmiParty/status/1855539167499104600

  • Nov 10, 2024 14:10 IST

    કોંગ્રેસનો મહારાષ્ટ્ર ચૂંટણી ઢંઢેરો, બેરોજગારને 4000 સ્ટાઈપેન્ડ, 25 લાખની સ્વાસ્થ્ય યોજના અને મફત દવાનું વચન

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાને કોંગ્રેસે મહારાષ્ટ્રનામા નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, યુવા બેરોજગારને માસિક 4000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અશોક ગેહલોતે રાજસ્થાનમાં શરૂ કરેલી 25 લાખની અમારી આરોગ્ય વીમા યોજના મહારાષ્ટ્રમાં પણ તેનો અમલ કરવામાં આવશે. અમે મફત દવા આપવાનું પણ વચન આપે છે. અમે જાતિ ગણતરી કરવાનું નક્કી કર્યું છે.

    https://twitter.com/AHindinews/status/1855520877976444947

  • Nov 10, 2024 14:03 IST

    ભાજપનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢંઢેરો જાહેર, ખેડૂતનું દેવું માફ અને 25 લાખ નોકરી આપવાનું વચન

    દેશના ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે તેને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ સંકલ્પ પત્રમાં ભાજપે ખેડૂતોનું દેવું માફ, લડકી બહિન યોજનાની સહાય મર્યાદા વધારીને 2000 રૂપિયા અને વૃદ્ધ પેશન પેન્શન મર્યાદા 1500 થી વધારી 2100 રૂપિયા કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત યુવાનને 25 લાખ નોકરી, સ્વામી વિવેકાનંદ ફિટનેસ અને આરોગ્ય કાર્ડ આપવાની ઘોષણા કરી છે. મહારાષ્ટ્રને પ્રથમ 1 ટ્રિલિયન ઇનોમોમી બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

    https://twitter.com/AmitShah/status/1855484753178505680

  • Nov 10, 2024 12:17 IST

    નોઇડા એક્સપ્રેસ હાઇવે પર કાર ટ્રક સાથે અથડાતા 5 લોકોના મોત

    ઉત્તર પ્રદેશના ગ્રેટ નોઇડા એક્સપ્રેસ હાઇવે પર કાર ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે, જેમા 3 મહિલા અને 2 પુરુષ છે. રોડ સાઇડ પર ઉભેલા એક ટ્રક સાથ કાર ધકાડભેર અથડાતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. ટ્રક સાથે કાર એટલી સ્પીડમાં અથડાઇ કે ડ્રાઇવર સાથે કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા.

    https://twitter.com/ians_india/status/1855467376348909997

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ india ગુજરાત વિશ્વ દેશ