Gujarati News 16 June 2024 Highlight : ચૂંટણી પંચે કહ્યું - ઇવીએમને લઇને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 June 2024 : રાહુલ ગાંધીથી લઈને અખિલેશ યાદવે ઇવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈવીએમને ફોન સાથે કોઈ લેવાદેવા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇવીએમ વિશે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
election commission, Lok Sabha Election 2024

ચૂંટણી પંચે કહ્યું - ઇવીએમને લઇને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 June 2024 Highlight, આજના તાજા સમાચાર: આજે 16 જૂન, 2024 રવિવાર છે. દેશભરમાં ક્યાંક કાળઝાળ ગરમી પડી રહી છે તો કયાંક વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે. ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં વરસાદની આગાહી કરી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં યુક્રેન શાંતિ મંત્રણા ચાલી રહી છે, જેમા ભારત સામેલ થયું છે. અહીં ગુજરાત, દેશ અને દુનિયાના મેળવો લેટેસ્ટ અપડેટ ન્યૂઝ વાંચો

Advertisment

ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદ

રવિવારના રોજ સવારે 6:00 થી રાતના 8:00 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9.5 ઇંચ (233 મીમી) વરસાદ ખાબક્યો છે. આ સિવાય પોરબંદરમાં 66મી વરસાદ (2.5 ઇંચ વરસાદ), દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 55 મીમી વરસાદ (બે ઈંચ ) વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના રાણાવાવમાં 36 મીમી, કચ્છમાં નખત્રાણામાં 30 મીમી, ભાવનગરના ગારીયાધરમાં 28 મીમી, વલસાડના ધરમપુરમાં 15 મીમી વરસાદ વરસ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું - ઇવીએમને લઇને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે

ફરી એકવાર ઈવીએમને લઈને દેશના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. રાહુલ ગાંધીથી લઈને અખિલેશ યાદવે ઇવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈવીએમને ફોન સાથે કોઈ લેવાદેવા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇવીએમ વિશે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી, 6 વ્યક્તિ લાપાત, બચાવ કામગીરી શરૂ

બિહારના પટનામાં ઉમાનાથ ઘાટથી 17 લોકોને લઇ દિયારા જઇ રહેલી હોડી ગંગા નદીમાં પલટી છે. જેમાથી 6 વ્યકિત લાપાત છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

Advertisment

જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રા મુદ્દે અમિત શાહની બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રા તૈયારીની સમીક્ષા માટે દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે.

  • Jun 16, 2024 22:29 IST

    ખંભાળિયામાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો

    રવિવારના રોજ સવારે 6:00 થી રાતના 8:00 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9.5 ઇંચ (233 મીમી) વરસાદ ખાબક્યો છે. આ સિવાય પોરબંદરમાં 66મી વરસાદ (2.5 ઇંચ વરસાદ), દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 55 મીમી વરસાદ (બે ઈંચ ) વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના રાણાવાવમાં 36 મીમી, કચ્છમાં નખત્રાણામાં 30 મીમી, ભાવનગરના ગારીયાધરમાં 28 મીમી, વલસાડના ધરમપુરમાં 15 મીમી વરસાદ વરસ્યો છે.

  • Jun 16, 2024 17:16 IST

    ચૂંટણી પંચે કહ્યું - ઇવીએમને લઇને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે

    ફરી એકવાર ઈવીએમને લઈને દેશના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. રાહુલ ગાંધીથી લઈને અખિલેશ યાદવે ઇવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈવીએમને ફોન સાથે કોઈ લેવાદેવા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇવીએમ વિશે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.

  • Jun 16, 2024 13:30 IST

    બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી, 6 વ્યક્તિ લાપાત

    બિહારના પટનામાં ઉમાનાથ ઘાટથી 17 લોકોને લઇ દિયારા જઇ રહેલી હોડી ગંગા નદીમાં પલટી છે. જેમાથી 6 વ્યકિત લાપાત છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) June 16, 2024

  • Jun 16, 2024 11:39 IST

    જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રા મુદ્દે અમિત શાહની બેઠક

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રા તૈયારીની સમીક્ષા માટે દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે.

    https://x.com/AHindinews/status/1802215422344769712

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ