Gujarati News 18 December 2024 : ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ જાન્યુઆરી 2025થી લાગુ થશે, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 December 2024 : રાજ્ય સરકારે કહ્યું કે અધિકારીઓ અને કર્મચારીઓને સમાન નાગરિક સંહિતાના ઉપયોગ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બનશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
pushkar singh dhami, Uttarakhand

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 December 2024, આજના તાજા સમાચાર: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોટી જાહેરાત કરી છે કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી આ કાયદો લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે કહ્યું કે અધિકારીઓ અને કર્મચારીઓને સમાન નાગરિક સંહિતાના ઉપયોગ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બનશે.

Advertisment

'વન નેશન વન ઇલેક્શન' માટેની JPCમાં રાજ્યસભાના 10 અને લોકસભાના 21 સભ્યોનો સમાવેશ થશે

‘વન નેશન વન ઇલેક્શન’ માટેની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં રાજ્યસભાના 10 અને લોકસભાના 21 સભ્યોનો સમાવેશ થશે. પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, સંબિત પાત્રા, અનિલ બલુની, અનુરાગ સિંહ ઠાકુરને જેપીસી સભ્યો તરીકે નામ આપવામાં આવ્યા હતા.

અજીત ડોભાલ પહોંચ્યા ચીન

ચીન-ભારત સરહદ મુદ્દે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠક બેઇજિંગમાં યોજાઈ હતી. ચીનના વિશેષ પ્રતિનિધિ , સીપીસી સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને વિદેશી બાબતોના કાર્યાલયના નિયામક વાંગ યીએ ભારતના વિશેષ પ્રતિનિધિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ સાથે ચીન-ભારત સરહદ મુદ્દા અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક અને રચનાત્મક વાતચીત કરી હતી.

Advertisment

સેન્સેક્સ નિફ્ટી નરમ, ભારત પર ટેરિફ લાદવાને ટ્રમ્પની ધમકી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે નરમ હતા. સેન્સેક્સ પાછલા બંધ 80684 સામે ફ્લેટ બુધવારે 80666 ખુલ્યો હતો. મારૂતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, લાર્સન, પાવરગ્રીડ, ટાટા મોટર્સ જેવા શેર 1 થી સવા બે ટકા ડાઉન હતા. ટ્રેડિગ સેશની શરૂઆતમાં સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 80500 લેવલ નીચે જતો રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24336 સામે આજે 24297 ખુલ્યો હતો. બેંક નિફ્ટી 150 પોઇન્ટ ડાઉન જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 130 પોઇન્ટ મજબૂત હતો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેના વિશે રોકાણકારો ચિતિત છે.

નલિયામાં તાપમાન ગગડ્યું, 6.5 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  • Dec 18, 2024 23:25 IST

    today live news : દિલ્હી ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત કરી

    — ANI_HindiNews (@AHindinews) December 18, 2024

  • Dec 18, 2024 21:51 IST

    today live news : 'વન નેશન વન ઇલેક્શન' માટેની JPCમાં રાજ્યસભાના 10 અને લોકસભાના 21 સભ્યોનો સમાવેશ થશે

    'વન નેશન વન ઇલેક્શન' માટેની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં રાજ્યસભાના 10 અને લોકસભાના 21 સભ્યોનો સમાવેશ થશે. પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, સંબિત પાત્રા, અનિલ બલુની, અનુરાગ સિંહ ઠાકુરને જેપીસી સભ્યો તરીકે નામ આપવામાં આવ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) December 18, 2024

  • Dec 18, 2024 20:58 IST

    today live news : ચીન-ભારત સરહદ મુદ્દે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠક બેઇજિંગમાં યોજાઈ

    ચીન-ભારત સરહદ મુદ્દે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠક બેઇજિંગમાં યોજાઈ હતી. ચીનના વિશેષ પ્રતિનિધિ , સીપીસી સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને વિદેશી બાબતોના કાર્યાલયના નિયામક વાંગ યીએ ભારતના વિશેષ પ્રતિનિધિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ સાથે ચીન-ભારત સરહદ મુદ્દા અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક અને રચનાત્મક વાતચીત કરી. : વિદેશ મંત્રાલય, ચીન

  • Dec 18, 2024 18:15 IST

    today live news : મુંબઈના દરિયાકાંઠે એક બોટ ડૂબી

    મુંબઈના તટ લગભગ 60 લોકોને લઈને જતી એક બોટ મુંબઈના દરિયાકાંઠે ડૂબી ગઈ છે. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ સુભદ્રા કુમાર ચૌહાણ પર સવાર છે. ICG જહાજો દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન એક મૃતદેહ પણ મળી આવ્યો છે. વધુ વિગતો મેળવવામાં આવી રહી છે: ભારતીય કોસ્ટ ગાર્ડ અધિકારી

  • Dec 18, 2024 17:11 IST

    today live news : ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ જાન્યુઆરી 2025થી લાગુ થશે, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી

    ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોટી જાહેરાત કરી છે કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી આ કાયદો લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે કહ્યું કે અધિકારીઓ અને કર્મચારીઓને સમાન નાગરિક સંહિતાના ઉપયોગ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બનશે.

  • Dec 18, 2024 16:29 IST

    today live news : ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર રાહુલ ગાંધીએ કહ્યું - આ બંધારણની વિરુદ્ધ છે

    લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર કહ્યું કે આ બંધારણની વિરુદ્ધ છે. તેઓ પહેલાથી જ કહી રહ્યા હતા કે તેઓ બંધારણ બદલશે.

    — ANI_HindiNews (@AHindinews) December 18, 2024

  • Dec 18, 2024 10:10 IST

    today live news : કેન્સરની રસી તૈયાર છે! રશિયાએ કર્યો મોટો દાવો

    રશિયાનું કહેવું છે કે તે આ રસી તેના તમામ નાગરિકોને મફતમાં આપશે. રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ રસી વિશે માહિતી આપી હતી. રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેણે કેન્સર સામે રસી વિકસાવી છે જે 2025 ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે.

  • Dec 18, 2024 09:48 IST

    today live news : સેન્સેક્સ નિફ્ટી નરમ, ભારત પર ટેરિફ લાદવાને ટ્રમ્પની ધમકી

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે નરમ હતા. સેન્સેક્સ પાછલા બંધ 80684 સામે ફ્લેટ બુધવારે 80666 ખુલ્યો હતો. મારૂતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, લાર્સન, પાવરગ્રીડ, ટાટા મોટર્સ જેવા શેર 1 થી સવા બે ટકા ડાઉન હતા. ટ્રેડિગ સેશની શરૂઆતમાં સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 80500 લેવલ નીચે જતો રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24336 સામે આજે 24297 ખુલ્યો હતો. બેંક નિફ્ટી 150 પોઇન્ટ ડાઉન જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 130 પોઇન્ટ મજબૂત હતો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેના વિશે રોકાણકારો ચિતિત છે.

  • Dec 18, 2024 09:45 IST

    today live news : નલિયામાં તાપમાન ગગડ્યું, 6.5 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

    ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  • Dec 18, 2024 09:45 IST

    today live news : અજીત ડોભાલ પહોંચ્યા ચીન, LAC વિવાદના કાયમી ઉકેલ પર આજે થશે વાતચીત

    ભારત-ચીન સંબંધોને સુધારવાની દિશામાં પગલાં લેતા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બુધવારે બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત માટે બેઇજિંગ પહોંચ્યા. ચીનના વિદેશ મંત્રી વાંગ યી વિશેષ પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં બેઇજિંગનું પ્રતિનિધિત્વ કરશે.

    જ્યારે વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને મીડિયાને કહ્યું, "ચીન બંને નેતાઓ વચ્ચેની સર્વસંમતિને પરિપૂર્ણ કરવા, વાતચીત દ્વારા પરસ્પર વિશ્વાસ વધારવા, અમારી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવા અને અમારા દ્વિપક્ષીય સંબંધોને સમર્થન આપવા માટે તૈયાર છે." સંબંધોને ફરી મજબૂત અને સ્થિર વૃદ્ધિ તરફ લઈ જવા માટે ભારત સાથે કામ કરો.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ