Gujarati News 22 November 2024 LIVE: પીએમ મોદી ગુયાનાથી દિલ્હી માટે રવાના, મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ખેંચતાણ

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 November 2024: પીએમ નરેન્દ્ર મોદી ગુયાનાની પોતાની યાત્રા પુરી કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. આ યાત્રા દરમિયાન તેમણે ભારત- કૈરેબિયાઈ સમુદાય શિખર સમ્મેલનની સહ-અધ્યક્ષતા કરી અને દ્વિપક્ષીય યાત્રા કરી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi, PM Modi

પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 November 2024 LIVE, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદી ગુયાનાની પોતાની યાત્રા પુરી કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. આ યાત્રા દરમિયાન તેમણે ભારત- કૈરેબિયાઈ સમુદાય શિખર સમ્મેલનની સહ-અધ્યક્ષતા કરી અને દ્વિપક્ષીય યાત્રા કરી. વડાપ્રધાન મોદીને નાઈજીરિયાથી પોતાના ત્રણ દેશની યાત્રા શરુ કરી હતી. બ્રાઝીલમાં તેમણે 19મી જી20 શિખર સમ્મેલમાં ભાગ લીધો હતો. છેલ્લે તેઓ ગુયાના પહોંચ્યા હતા. આ 50 વર્ષમાં કોઈ પીએમની દક્ષિણ અમેરિકાના દેશની પહેલી યાત્રા હતી.

Advertisment

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી

મહારાષ્ટ્રમાં પ્રથમ મતોની ગણતરી થાય તે પહેલાં જ, સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહા વિકાસ અઘાડી વચ્ચે આગામી સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે મતભેદો ઉભરી આવ્યા છે, બંને છાવણીના ઘટકોએ મુખ્ય પ્રધાન પદ માટે દાવો કર્યો છે. 288 સભ્યોની વિધાનસભા માટે બુધવારે સાંજે મતદાન સમાપ્ત થયા પછી, શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ દાવો કરવાનું શરૂ કર્યું કે 23 નવેમ્બરે મત ગણતરીમાં જનાદેશ તેમના પક્ષમાં રહેશે.

દિલ્હીમાં પ્રદૂષણ

ઘણા દિવસોની 'ખૂબ જ નબળી' હવાની ગુણવત્તા પછી, રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે AQIમાં થોડો સુધારો થયો હતો અને તે 'વેરી બેડ' કેટેગરીમાં આવ્યો. ધુમ્મસના સ્તરે દિલ્હીના ઘણા વિસ્તારોને આવરી લીધા છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી છે. દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે અનેક પગલાં લઈ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી દિલ્હીમાં AQI 369 નોંધવામાં આવ્યો હતો. જો કે, દિલ્હીના ઘણા વિસ્તારો ગંભીર શ્રેણીમાં છે. આનંદ વિહારે AQI 408, જહાંગીરપુરી (424), વજીરપુર (412) રેકોર્ડ કર્યો.

  • Nov 22, 2024 11:15 IST

    today News Live : માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું

    ગુજરાતના અડીને આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઊંચી ચોટી ધરાવતા ગુરુષિખરમાં માઈનસ ત્રણ ડિગ્રી નોંધાયું હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે. માઉન્ટ આબુમાં હોટલો આગળ પાર્ક કરાયેલા ગાડીઓ બાગબગીચા અને ખુલ્લા મેદાનોની ઘાસ ઉપર બરફની ચારદ છવાયેલી જાત્વા મળી હતી.

  • Nov 22, 2024 11:04 IST

    today News Live : દિલ્હીમાં પ્રદૂષણ

    ઘણા દિવસોની 'ખૂબ જ નબળી' હવાની ગુણવત્તા પછી, રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે AQIમાં થોડો સુધારો થયો હતો અને તે 'વેરી બેડ' કેટેગરીમાં આવ્યો. ધુમ્મસના સ્તરે દિલ્હીના ઘણા વિસ્તારોને આવરી લીધા છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી છે. દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે અનેક પગલાં લઈ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી દિલ્હીમાં AQI 369 નોંધવામાં આવ્યો હતો. જો કે, દિલ્હીના ઘણા વિસ્તારો ગંભીર શ્રેણીમાં છે. આનંદ વિહારે AQI 408, જહાંગીરપુરી (424), વજીરપુર (412) રેકોર્ડ કર્યો.

  • Advertisment
  • Nov 22, 2024 11:03 IST

    today News Live : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી

    મહારાષ્ટ્રમાં પ્રથમ મતોની ગણતરી થાય તે પહેલાં જ, સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહા વિકાસ અઘાડી વચ્ચે આગામી સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે મતભેદો ઉભરી આવ્યા છે, બંને છાવણીના ઘટકોએ મુખ્ય પ્રધાન પદ માટે દાવો કર્યો છે. 288 સભ્યોની વિધાનસભા માટે બુધવારે સાંજે મતદાન સમાપ્ત થયા પછી, શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ દાવો કરવાનું શરૂ કર્યું કે 23 નવેમ્બરે મત ગણતરીમાં જનાદેશ તેમના પક્ષમાં રહેશે.

  • Nov 22, 2024 11:02 IST

    today News Live : પીએમ નરેન્દ્ર મોદી ગુયાનાની પોતાની યાત્રા પુરી પરત ફર્યા

    પીએમ નરેન્દ્ર મોદી ગુયાનાની પોતાની યાત્રા પુરી કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. આ યાત્રા દરમિયાન તેમણે ભારત- કૈરેબિયાઈ સમુદાય શિખર સમ્મેલનની સહ-અધ્યક્ષતા કરી અને દ્વિપક્ષીય યાત્રા કરી. વડાપ્રધાન મોદીને નાઈજીરિયાથી પોતાના ત્રણ દેશની યાત્રા શરુ કરી હતી. બ્રાઝીલમાં તેમણે 19મી જી20 શિખર સમ્મેલમાં ભાગ લીધો હતો. છેલ્લે તેઓ ગુયાના પહોંચ્યા હતા. આ 50 વર્ષમાં કોઈ પીએમની દક્ષિણ અમેરિકાના દેશની પહેલી યાત્રા હતી.

  • Nov 22, 2024 10:28 IST

    સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, અદાણીના શેર 10 ટકા સુધી તૂટ્યા

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77155 સામે આજે ઉંચા ગેપમાં 77349 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજારમાં ઉછાળો આવ્યો. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 800 પોઇન્ટ ઉછળીને ઉપરમાં 77994 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 23349 પાછલા બંધ સામે વધીને આજે 23535 ખુલ્યો હતો. બ્લુચીપ શેરમાં તેજીથી નિફ્ટી 250 પોઇન્ટ ઉછળી 23600 લેવલ ઉપર ટ્રેડ થયો હતો. જો કે વેચવાલીના દબાણથી અદાણી ગ્રૂપ કંપનીઓના શેર ખુલતાની સાથે જ 10 ટકા સુધી તૂટ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ