/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Amit-Shah-in-Hyderabad-.jpg)
એક ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ (તસવીર - બીજેપી ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 28 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 28 એપ્રિલ, 2024 રવિવાર છે. દેશભરમા લોકસભા ચૂંટણી 2024નો માહોલ છે. હવ ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. ગુજરાતમાં ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ છે. દેશભરમાં ગરમી વધી રહી છે. હવામાન વિભાગ દ્વારા અમુક સ્થળોએ હીટવેવની ચેતવણી આપી છે.
અમિત શાહે કહ્યું - અનામત પર કોંગ્રેસ અને વિપક્ષ દેશને ગુમરાહ કરી રહ્યા છે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અનામતને લઈને દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે. તુષ્ટિકરણ માટે કોંગ્રેસે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં લઘુમતીઓને અનામત આપીને અને જામિયા અને એએમયુ જેવી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીને વંચિત રાખીને અનામત ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ મોદીજીની ગેરંટી છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોંગ્રેસ અનામતને હાથ પણ લગાડી શકશે નહીં.
અરબ સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સ અને 14 પાકિસ્તાની ઝડપાયા
એટીએસ અને નાર્કોટિક્સ બ્યૂરોએ ગુજરાતના અરબ સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ ડ્રગ્સના જથ્થાનું મુલ્ય 600 કરોડ રૂપિયા જેટલું હોવાનુ કહેવાય છે. સુરક્ષા એજન્સીએ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની પણ ઝડપ્યા છે. નોંધનિય છે કે, અગાઉ પણ ઘણી વખત ગુજરાતના દરિયા કિનારેથી મોટા જથ્થામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી અરવિંદર સિંહ લવલીનું રાજીનામું
કોંગ્રેસને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું છે. પોતાના રાજીનામા પત્રમાં અરવિંદર સિંહ લવલીએ લખ્યું છે - "દિલ્હી કોંગ્રેસ પ્રદેશ તે પાર્ટીની સાથે ગઠબંધનની વિરુદ્ધ હતી, જે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ખોટું, પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવાના એક માત્ર આધાર પર બની હતી. તેમ છતાં પાર્ટીએ દિલ્હીમાં આપ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો…"
अरविंदर सिंह लवली ने दिल्ली कांग्रेस अध्यक्ष पद से इस्तीफा दिया।
अरविंदर सिंह लवली ने लिखा, "दिल्ली कांग्रेस इकाई उस पार्टी के साथ गठबंधन के खिलाफ थी, जो कांग्रेस पार्टी के खिलाफ झूठे, मनगढ़ंत और दुर्भावनापूर्ण भ्रष्टाचार के आरोप लगाने के एकमात्र आधार पर बनी थी। इसके बावजूद,… https://t.co/TPySufZdXtpic.twitter.com/bEfkZx5aiX— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરપકડ
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ SIT એ મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી છે. સાહિલ ખાનની છત્તીસગઠથી ધરપકડ કરવામાં આવી છે અને હવે મુંબઇ લાવવામાં આવી રહ્યો છે એવું મુંબઇ પોલીસના સુત્રોએ જણાવ્યું છે.
- Apr 28, 2024 22:10 IST
લોકસભા ચૂંટણી: બસપાએ ઉત્તર પ્રદેશની અમેઠી સીટ રવિ પ્રકાશ મૌર્યને ઉમેદવાર બનાવ્યા
બહુજન સમાજ પાર્ટી (બસપા) એ શનિવારે ઉત્તર પ્રદેશની વધુ ત્રણ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી યાદી મુજબ રવિ પ્રકાશ મૌર્યને અમેઠીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મૌર્ય અમેઠી-સુલતાનપુરના બસપાના પ્રાદેશિક સંયોજક પણ છે. આ સિવાય સંત કબીર નગરથી સૈયદ દાનિશ અને આઝમગઢથી સબિહા અંસારીને બસપાની ટિકિટ આપવામાં આવી છે.
- Apr 28, 2024 18:01 IST
અમિત શાહે કહ્યું - અનામત પર કોંગ્રેસ અને વિપક્ષ દેશને ગુમરાહ કરી રહ્યા છે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અનામતને લઈને દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે. તુષ્ટિકરણ માટે કોંગ્રેસે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં લઘુમતીઓને અનામત આપીને અને જામિયા અને એએમયુ જેવી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીને વંચિત રાખીને અનામત ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ મોદીજીની ગેરંટી છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોંગ્રેસ અનામતને હાથ પણ લગાડી શકશે નહીં.
- Apr 28, 2024 17:42 IST
અમિત શાહે કહ્યું - હજુ સુધી બે રાજકુમારોનુ ખાતું પણ ખુલ્યું નથી
ઉત્તર પ્રદેશ: મૈનપુરીમાં જાહેર રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને વડા પ્રધાન મોદી પહેલાથી જ સદી ફટકારી ચૂક્યા છે અને હજુ સુધી બે 'રાજકુમારો'નુ ખાતું પણ ખુલ્યું નથી.
#WATH उत्तर प्रदेश: मैनपुरी में एक सार्वजनिक रैली को संबोधित करते हुए केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "चुनाव के दो चरण पूरे हो चुके हैं और प्रधानमंत्री मोदी पहले ही शतक बना चुके हैं और दो 'शहजादों' का अभी तक खाता भी नहीं खुला है।" pic.twitter.com/TkR7USJPgR
— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
- Apr 28, 2024 15:33 IST
અરબ સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સ અને 14 પાકિસ્તાની ઝડપાયા
એટીએસ અને નાર્કોટિક્સ બ્યૂરોએ ગુજરાતના અરબ સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ ડ્રગ્સના જથ્થાનું મુલ્ય 600 કરોડ રૂપિયા જેટલું હોવાનુ કહેવાય છે. સુરક્ષા એજન્સીએ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની પણ ઝડપ્યા છે. નોંધનિય છે કે, અગાઉ પણ ઘણી વખત ગુજરાતના દરિયા કિનારેથી મોટા જથ્થામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.
- Apr 28, 2024 13:48 IST
તાનાશાહી સરકાર વિપક્ષને પ્રચાર કરતા રોકે છે - આપ નેતા આતિશી
આપ પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું - તાનાશાહી સરકારમાં વિપક્ષને પ્રચાર કરતા રોકવામાં આવે છે. આજે આવું જ થયું. ભાજપના એક એક હથિયાર ચૂંટણી પચે આ પત્ર મારફતે આપ પાર્ટીના કેમ્પેન સોંગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચને ભાજપ દ્વારા રોજેરોજ થતા આચારસંહિતાના ઉલ્લંઘન દેખાતુ નથી પરંતુ આપ નેતા શ્વાસ લે તો પણ નોટિસ મોકલે છે.
#WATCH दिल्ली: AAP नेता और दिल्ली सरकार में मंत्री आतिशी ने कहा, "... तानाशाही सरकारों में विपक्षी पार्टियों को प्रचार करने से रोका जाता है। आज यही हुआ है, भाजपा के एक और हथियार, चुनाव आयोग ने इस पत्र के माध्यम से आम आदमी पार्टी के कैंपेन सॉन्ग पर रोक लगा दी है... चुनाव आयोग को… pic.twitter.com/FzBY3ZblZg
— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
- Apr 28, 2024 11:19 IST
રાજસ્થાનના પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયાનું હાર્ટ એટેકથી મોત
રાજસ્થાનના પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સમારામ ગરાસિયા એક લગ્ન પ્રસંગમાં હતા તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. રાતોરાત ધારાસભ્યને રાજસ્થાનથી ગુજરાતની પાલનપુરની હોસ્પિટલમાં રિફેર કરવામાં આવ્યા હતા.
- Apr 28, 2024 10:38 IST
NRI દ્વારા પીએમ મોદી અને ભાજપના સમર્થનમાં અમદાવાદ થી સુરતમાં રેલી કાઢી
લોકસભા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે તે દરમિયાન એનઆરઆઈ દ્વારા પીએમ મોદી અને ભાજપના સમર્થનમાં અમદાવાદથી સૂરત સુધી રેલી કાઢી છે. આ રેલીનું આયોજન વિદેશ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
#WATCH अहमदाबाद, गुजरात: अनिवासी भारतीयों (NRI) ने प्रधानमंत्री नरेंद्र मोदी और भाजपा के समर्थन में अहमदाबाद से सूरत तक कार रैली निकाली।
रैली का आयोजन भाजपा के विदेश विभाग की ओर से किया गया है। pic.twitter.com/6eVL0TPwlz— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
- Apr 28, 2024 10:26 IST
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી અરવિંદર સિંહ લવલીનું રાજીનામું
કોંગ્રેસને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું છે. પોતાના રાજીનામા પત્રમાં અરવિંદર સિંહ લવલીએ લખ્યું છે - "દિલ્હી કોંગ્રેસ પ્રદેશ તે પાર્ટીની સાથે ગઠબંધનની વિરુદ્ધ હતી, જે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ખોટું, પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવાના એક માત્ર આધાર પર બની હતી. તેમ છતાં પાર્ટીએ દિલ્હીમાં આપ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો..."
अरविंदर सिंह लवली ने दिल्ली कांग्रेस अध्यक्ष पद से इस्तीफा दिया।
अरविंदर सिंह लवली ने लिखा, "दिल्ली कांग्रेस इकाई उस पार्टी के साथ गठबंधन के खिलाफ थी, जो कांग्रेस पार्टी के खिलाफ झूठे, मनगढ़ंत और दुर्भावनापूर्ण भ्रष्टाचार के आरोप लगाने के एकमात्र आधार पर बनी थी। इसके बावजूद,… https://t.co/TPySufZdXtpic.twitter.com/bEfkZx5aiX— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
- Apr 28, 2024 09:43 IST
મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરપકડ
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ SIT એ મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી છે. સાહિલ ખાનની છત્તીસગઠથી ધરપકડ કરવામાં આવી છે અને હવે મુંબઇ લાવવામાં આવી રહ્યો છે એવું મુંબઇ પોલીસના સુત્રોએ જણાવ્યું છે.
मुंबई क्राइम ब्रांच की SIT ने महादेव सट्टेबाजी ऐप मामले में अभिनेता साहिल खान को हिरासत में लिया है। उन्हें छत्तीसगढ़ में हिरासत में लिया गया है और मुंबई लाया जा रहा है: मुंबई पुलिस सूत्र
(फ़ाइल तस्वीर) pic.twitter.com/1KPueyt8Y9— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
- Apr 28, 2024 08:41 IST
દિલ્હીમાં વોકથોન વોક ફોર કેજરીવાલ યોજાઇ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં દિલ્હીના સીઆર પાર્કમાં વોકથોન વોક ફોર કેજરીવાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિલ્હી લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલ 15 એપ્રિલથી ન્યાયિક કસ્ટડીમાં છે.
#WATCH दिल्ली: AAP कार्यकर्ताओं ने दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की गिरफ्तारी के खिलाफ दिल्ली के CR पार्क में 'वॉकथॉन-वॉक फॉर केजरीवाल' कार्यक्रम का आयोजित किया।
दिल्ली शराब नीति मामले में मुख्यमंत्री अरविंद केजरीवाल को 15 अप्रैल तक न्यायिक हिरासत में भेज दिया गया है। pic.twitter.com/26pFE7UIeM— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
- Apr 28, 2024 08:15 IST
પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધશે
પીએમ નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમા ચૂંટણી પ્રચાર કરશે. કર્ણાટકના ઉત્તરીય ક્ષેત્રોમાં આજે પીએમ મોદી ચૂંટણી રેલીને સંબોધન કરશે. ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. હવે ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યું છે.
PM Modi to address four mega rallies in North Karnataka region today
Read @ANI Story | https://t.co/S7J1sLdS1R#PMModi#Karnataka#KarnatakaElectionspic.twitter.com/W1kiIFZJ0R— ANI Digital (@ani_digital) April 28, 2024

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us