લોકસભા ચૂંટણી 2019 પરિણામ અંગે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 2014 પછી ફરી એકવાર મોદી સરકારની આ મોટી જીત હતી. ભાજપના વડપણ હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) એ 353 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસના વડપણ હેઠળ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) માત્ર 91 બેઠકો જ જીતી શકી હતી.
ભારતની 17મી લોકસભા માટે દેશમાં 11 એપ્રિલથી 19 મે દરમિયાન વિવિધ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 યોજાઇ હતી. વિવિધ તબક્કાના મતદાન બાદ 23 મેના રોજ મત ગણતરી પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ 67 ટકા મતદાન નોંધાયું હતું. પરિણામ પણ એટલા જ ચોંકાવનારા આવ્યા હતા. મોદીના નેતૃત્વમાં ફરી એકવાર દેશમાં ભગવો લહેરાયો હતો. લોકસભા ચૂંટણી 2024 અંગે સામે આવેલા ઓપિનિયન પોલમાં ભાજપની ફરી એકવાર ઐતિહાસિક જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાસન બાદ વર્ષ 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મોદીનો ચહેરો ખાસ બન્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપના સહયોગી ગઠબંધન એનડીએ કુલ 363 બેઠકો પર જીતી હતી. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો હતો. કોંગ્રેસના યુપીએ ગઠબંધનને માત્ર 91 બેઠકો પર જ જીત મળી હતી.
લોકસભા ચૂંટણી 2019 વોટ શેરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીત સાથે 37.76 ટકા જનાદેશ અને એનડીએને કુલ 45 ટકા વોટ શેર મળ્યો હતો. જયારે રાષ્ટ્રીય કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર જીત મેળવી શકી હતી અને સહયોગી યુપીએ ગઠબંધનને માત્ર 91 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019 પરિણામ સંદર્ભે મુખ્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 303 બેઠક, કોંગ્રેસ 52, દ્રવિડ મુનેત્ર કઝગમ 24, ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ 22, વાયએસઆરસીપી 22, શિવ સેના 18 અને જનતા દળ યુનાઇટેડ ને 16 બેઠકો પર જીત મળી હતી.
લોકસભા ચૂંટણી પરિણામ 2019 રાજ્યવાર વિજેતા ઉમેદવાર
આંદામાન અને નિકોબાર ટાપુઓ
મતવિસ્તાર પાર્ટી વિજેતા આંદામાન અને નિકોબાર ટાપુઓ INC કુલદીપ રાય શર્મા
આંધ્ર પ્રદેશ
મતવિસ્તાર પાર્ટી વિજેતા અનંતપુર YSRCP તલારી રંગૈયા અનાકપલ્લી YSRCP બી.વી. સત્યવતી અમલાપુરમ YSRCP ચિંતા અનુરાધા અરકુ બાપટલા YSRCP ગોદેતી માધવી ચિત્તૂર YSRCP એન રેડડેપ્પા શ્રીકાકુલમ ટીડીપી કેઆર મોહન નાયડુ વિઝિયાનગરમ YSRCP બેલાના ચંદ્ર શેખર વિશાખાપટ્ટનમ YSRCP એમવીવી સત્યનારાયણ કાકીનાડા YSRCP વી ગીતાવિશ્વનાથ રાજમુન્દ્રી YSRCP માર્ગની ભારત નરસાપુરમ YSRCP કેઆર રામા કૃષ્ણ રાજુ એલુરુ YSRCP કોટાગીરી શ્રીધર માછલીપટ્ટનમ YSRCP બી વલ્લભનેની વિજયવાડા ટીડીપી કે શ્રીનિવાસ ગુંટુર ટીડીપી જે ગલ્લા નરસરોપેટ YSRCP એલએસ કૃષ્ણ દેવરાયલ ઓન્ગોલ YSRCP એમએસ રેડ્ડી નંદ્યાલ YSRCP પીબી રેડ્ડી કુર્નૂલ YSRCP સંજીવ કુમાર હિન્દુપુર YSRCP કેજી માધવ કડપા YSRCP વાયએસ રેડ્ડી નેલ્લોર YSRCP એપી રેડ્ડી તિરુપતિ YSRCP બીડી પ્રસાદ રાવ રાજમપેટ YSRCP પીવી મિધુન રેડ્ડી
અરુણાચલ પ્રદેશ
મતવિસ્તાર પાર્ટી વિજેતા અરુણાચલ પૂર્વ ભાજપ તાપીર ગાઓ અરુણાચલ પશ્ચિમ ભાજપ કિરેન રિજિજુ
આસામ
મતવિસ્તાર પાર્ટી વિજેતા કાલિબોર કોંગ્રેસ ગૌરવ ગોગોઈ દિબ્રુગઢ ભાજપ રામેશ્વર તેલી લખીમપુર ભાજપ પ્રદાન બરુઆહ તેજપુર ભાજપ પી.એલ.દાસ જોરહાટ ભાજપ ટોપોન કુમાર ગોગોઈ મંગલદોઈ ભાજપ દિલીપ સૈકિયા કરીમગંજ ભાજપ કે મલ્લાહ સિલ્ચર ભાજપ રાજદીપ રોય નવગોંગ INC પી બોરડોલોઈ સ્વાયત્ત જિલ્લો ભાજપ એચ સિંગ બે બરપેટા INC અબ્દુલ ખાલેક ગૌહાટી ભાજપ રાણી ઓજા ધુબરી AIUDF બી અજમલ કોકરાઝાર IND એન કે સરનિયા
બિહાર
મતવિસ્તાર પાર્ટી વિજેતા નવાડા એલજેપી ચંદન સિંહ ઔરંગાબાદ ભાજપ સુશીલ કુમાર ગયા જેડીયુ વિજય કુમાર જમુઈ એલજેપી ચિરાગ પાસવાન બાંકા જેડીયુ ગિરધારી યાદવ કિશનગંજ INC મોહમ્મદ જાવેદ કટિહાર જેડીયુ દુલાલ ચંદ્ર ગોસ્વામી ભાગલપુર જેડીયુ અજય કુમાર મંડલ પૂર્ણિયા જેડીયુ સંતોષ કુમાર અરરિયા ભાજપ પીકે સિંહ મધેપુરા જેડીયુ ડી ચંદ્ર યાદવ ખાગરીયા એલજેપી ચૌધરી મહેબૂબ ઝાંઝરપુર જેડીયુ રામપ્રિત મંડળ સુપૌલ જેડીયુ દિલેશ્વર કામિયાત બેગુસરાય ભાજપ ગિરિરાજ સિંહ મુંગેર જેડીયૂ લાલન સિંહ દરભંગા ભાજપ ગોપાલ જી ઠાકુર ઉજિયારપુર ભાજપ નિત્યાનંદ રાય સમસ્તીપુર એલજેપી આર પાસવાન સરન ભાજપ રાજીવ પ્રતાપ રૂડી હાજીપુર એલજેપી પીપીકે પારસ સીતામઢી જેડીયુ સુનિલ કુમાર પિન્ટુ મધુબની ભાજપ એકે યાદવ મુઝફ્ફરપુર ભાજપ અજય નિષાદ વૈશાલી એલજેપી વીણા દેવી ગોપાલગંજ જેડી(યુ) આલોક કુમાર ગાંધી સિવાન જેડીયુ કવિતા સિંહ મહારાજગંજ ભાજપ જનાર્દન સિગ્રીવાલ પશ્ચિમ ચંપારણ ભાજપ સંજય જયસ્વાલ પૂર્વી ચંપારણ ભાજપ રાધા મોહન સિંહ શેઓહર ભાજપ રમા દેવી વાલ્મીકિ નગર જેડીયુ બીપી મહતો અરાહ ભાજપ આર.કે.સિંઘ સાસારામ ભાજપ ચેદ્દી પાસવાન કરકટ જેડીયુ મહાબલી સિંહ નાલંદા જેડીયુ કે કુમાર પટના સાહિબ ભાજપ રવિશંકર પ્રસાદ પાટલીપુત્ર ભાજપ આરકે યાદવ બક્સર ભાજપ અશ્વિની કુમાર ચૌબે જહાનાબાદ જેડીયુ સી પ્રસાદ
ચંડીગઢ
મતવિસ્તાર પાર્ટી વિજેતા ચંડીગઢ ભાજપ કિરોન ખેર
છત્તીસગઢ
મતવિસ્તાર પાર્ટી વિજેતા બસ્તર INC દિપક બૈજ રાજનાંદગાંવ ભાજપ સંતોષ પાંડે મહાસમુન્દ ભાજપ ચુન્ની લાલ સાહુ કાંકેર ભાજપ મોહન માંડવી બિલાસપુર ભાજપ અરુણ સાઓ દુર્ગ ભાજપ વિજય બઘેલ સુરગુજા ભાજપ આર.એસ. સરુતા રાયગઢ ભાજપ ગોમતી સાઈ જાંજગીર ચંપા ભાજપ ગુહરમ અજગલે કોરબા INC જે ચરણદાસ રાયપુર ભાજપ એસ.કે.સોની
દાદર અને નગર હવેલી
મતવિસ્તાર પાર્ટી વિજેતા દાદર અને નગર હવેલી IND ડી.કે.સંજીભાઈ
દમણ અને દીવ
મતવિસ્તાર પાર્ટી વિજેતા દમણ અને દીવ ભાજપ એલ બાબુભાઈ
દિલ્હી
મતવિસ્તાર પાર્ટી વિજેતા ચાંદની ચોક ભાજપ હર્ષ વર્ધન પૂર્વ દિલ્હી ભાજપ ગૌતમ ગંભીર નવી દિલ્હી ભાજપ મીનાક્ષી લેખી ઉત્તર પૂર્વ દિલ્હી ભાજપ મનોજ તિવારી પશ્ચિમ દિલ્હી ભાજપ પરવેશ સાહિબ સિંહ દક્ષિણ દિલ્હી ભાજપ રમેશ બિધુરી ઉત્તર પશ્ચિમ દિલ્હી ભાજપ હંસ રાજ હંસ
ગોવા
મતવિસ્તાર પાર્ટી વિજેતા ઉત્તર ગોવા ભાજપ એસવાય નાઈક દક્ષિણ ગોવા INC કોસ્મે ફ્રાન્સિસ્કો
ગુજરાત
મતવિસ્તાર પાર્ટી વિજેતા અમદાવાદ પૂર્વ ભાજપ પટેલ હસમુખભાઈ સોમાભાઈ અમદાવાદ પશ્ચિમ ભાજપ કિરીટ પી આણંદ ભાજપ પટેલ મિતેષ બનાસકાંઠા ભાજપ પી.એસ.પટેલ બારડોલી ભાજપ પી વસાવા ભરૂચ ભાજપ એમ વસાવા ભાવનગર ભાજપ બી ધીરુભાઈ છોટા ઉદેપુર ભાજપ આર ગીતાબેન દાહોદ ભાજપ જે ભાબોર ગાંધી નગર ભાજપ અમિત શાહ જામનગર ભાજપ પૂનમબેન હેમંતભાઈ જુનાગઢ ભાજપ સી રાજેશભાઈ કચ્છ ભાજપ સીવી લખમશી ખેડા ભાજપ સી દેવુસિંહ મહેસાણા ભાજપ શારદાબેન પટેલ નવસારી ભાજપ સી.આર.પાટીલ પંચમહાલ ભાજપ આર રાઠોડ પાટણ ભાજપ ડી.બી.શંકરજી પોરબંદર ભાજપ આર લવજીભાઈ રાજકોટ ભાજપ કે મોહનભાઈ સાબરકાંઠા ભાજપ આર દિપસિંહ સુરત ભાજપ ડીવી જર્દોશ સુરેન્દ્ર નગર ભાજપ એમ મહેન્દ્રભાઈ વડોદરા ભાજપ આર ભટ્ટ વલસાડ ભાજપ કે.સી.પટેલ
હરિયાણા
મતવિસ્તાર પાર્ટી વિજેતા અંબાલા ભાજપ આરએલ કટારીયા કુરુક્ષેત્ર ભાજપ નાયબ સિંહ ગુડગાંવ ભાજપ રોઆ ઈન્દ્રજીત સિંહ ફરીદાબાદ ભાજપ ક્રિશન પાલ સિરસા ભાજપ સુનીતા દુગ્ગલ હિસાર ભાજપ બ્રિજેન્દ્ર સિંહ કરનાલ ભાજપ સંજય ભાટિયા સોનીપત ભાજપ આરસી કૌશિક ભિવાની ભાજપ ડી સિંઘ મહેન્દ્રગઢ ભાજપ ડી સિંઘ રોહતક ભાજપ એકે શર્મા
હિમાચલ પ્રદેશ
મતવિસ્તાર પાર્ટી વિજેતા શિમલા ભાજપ એસ કે કશ્યપ કાંગડા ભાજપ કિશન કપૂર મંડી ભાજપ આરએસ શર્મા હમીરપુર ભાજપ અનુરાગ ઠાકુર
જમ્મુ અને કાશ્મીર
મતવિસ્તાર પાર્ટી વિજેતા બારામુલ્લા જેકેએનસી એમ કે લોન જમ્મુ ભાજપ જુગલ કિશોર શ્રીનગર જેકેએનસી ફારુક અબ્દુલ્લા ઉધમપુર ભાજપ જીતેન્દ્ર સિંહ અનંતનાગ જેકેએનસી હસનૈન મસૂદી લદ્દાખ ભાજપ જેટી નમગ્યાલ
ઝારખંડ
મતવિસ્તાર પાર્ટી વિજેતા પલામુ ભાજપ વીડી રામ ચત્રા ભાજપ એસ.કે.સિંઘ લોહરદગા ભાજપ સુદર્શન ભગત હજારીબાગ ભાજપ જયંત સિન્હા કોડરમા ભાજપ અન્નપૂર્ણા દેવી રાંચી ભાજપ સંજય શેઠ ખુંટી ભાજપ અર્જુન મુંડા જમશેદપુર ભાજપ બીબી મહતો સિંઘભુમ INC ગીતા કોરા ગિરિડીહ AJSU સીપી ચૌધરી ધનબાદ ભાજપ પીએન સિંઘ દુમકા ભાજપ સુનિલ સોરેન ગોડ્ડા ભાજપ નિશિકાંત દુબે રાજમહેલ જેએમએમ વીકે હંસદક
કર્ણાટક
મતવિસ્તાર પાર્ટી વિજેતા હસન જેડીએસ પ્રવલ રેવન્ના દક્ષિણ કન્નડ ભાજપ એન કે કાતીલ ઉડુપી ચિકમગલુર ભાજપ એસ કરંદલાજે ચિત્રદુર્ગા ભાજપ એ નારાયણસ્વામી તુમકુર ભાજપ જીએસ બસવરાજ માંડ્યા IND સુમલતા અંબરીશ બેંગલોર ઉત્તર ભાજપ ડીવી સદાનંદ ગૌડા બેંગ્લોર સેન્ટ્રલ ભાજપ પીસી મોહન બેંગલોર દક્ષિણ ભાજપ તેજસ્વી સૂર્યા ચિક્કબલ્લાપુર ભાજપ બીએન બી ગૌડા કોલાર ભાજપ એસ મુનિસ્વામી મૈસુર ભાજપ પ્રતાપ સિંહ ચામરાજનગર ભાજપ વી.એસ.પ્રસાદ બેંગ્લોર ગ્રામીણ INC ડીકે સુરેશ બીજાપુર ભાજપ જે ચાંડપ્પા બિદર ભાજપ બી ખુબા બેલારી ભાજપ વાય દેવેન્દ્રપ્પા બેલગામ ભાજપ આંગડી ચન્નાબાસપ્પા બાગલકોટ ભાજપ જી ચંદનગૌડા ગુલબર્ગા ભાજપ ઉમેશ જાધવ રાયચુર ભાજપ આરએ નાઈક કોપલ ભાજપ કરાડી અમરપ્પા હાવેરી ભાજપ ઉદાસી એસ.સી ધારવાડ ભાજપ પ્રહલાદ જોષી ઉત્તરા કન્નડ ભાજપ અનંત કુમાર હેગડે દાવણગેરે ભાજપ જીએમ સિદ્ધેશ્વર શિમોગા ભાજપ રાઘવેન્દ્ર દ્વારા ચિક્કોડી ભાજપ અણ્ણાસાહેબ
કેરળ
મતવિસ્તાર પાર્ટી વિજેતા અટિન્ગલ INC અદૂર પ્રકાશ અલપ્પુઝા CPI(M) એએમ આરીફ અલાથુર INC રેમ્યા હરિદાસ કાસરગોડ INC રાજમોહન ઉન્નિતન કન્નુર INC કે સુધાકરન વડકારા INC કે મુરલીધરન વાયનાડ INC રાહુલ ગાંધી કોઝિકોડ INC એમકે રાઘવન મલપ્પુરમ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પીકે કુન્હાલીકુટ્ટી પોનાની ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ઇટી મોહમ્મદ બશીર પલક્કડ INC વીકે શ્રીકંદન થ્રિસુર INC ટીએન પ્રથાપા ચાલકુડી INC બેની બેહનન એર્નાકુલમ INC હિબી એડન ઇડુક્કી INC ડીન કુરિયાકોસે કોટ્ટાયમ કેરળ કોંગ્રેસ (M) થોમસ ચાઝીકાદન માવેલીક્કારા INC કોડીકુંનીલ સુરેશ પથનમથિટ્ટા INC એન્ટો એન્ટોની કોલ્લમ ક્રાંતિકારી સમાજવાદી પક્ષ એનકે પ્રેમચંદ્રન તિરુવનંતપુરમ INC શશિ થરૂર
લક્ષદ્વીપ
મતવિસ્તાર પાર્ટી વિજેતા લક્ષદ્વીપ INC હમદુલ્લાહ સઈદ
મધ્યપ્રદેશ
મતવિસ્તાર પાર્ટી વિજેતા બાલાઘાટ ભાજપ ડીએસ બિસેન છિંદવાડા INC નકુલ નાથ સિધી ભાજપ રીતિ પાઠક શાહડોલ ભાજપ હિમાદ્રી સિંહ જબલપુર ભાજપ રાકેશ સિંહ મંડલા ભાજપ એફએસ કુલાસતે બેતુલ ભાજપ ડીડી Uikey ખજુરાહો ભાજપ વીડી શર્મા સતના ભાજપ ગણેશ સિંહ ટીકમગઢ ભાજપ વિરેન્દ્ર કુમાર દામોહ ભાજપ પી.એસ.પટેલ રીવા ભાજપ જનાર્દન મિશ્રા હોશંગાબાદ ભાજપ યુપી સિંહ ભોપાલ ભાજપ પ્રજ્ઞા સિંહ ઠાકુર ભીંડ ભાજપ સંધ્યા રે મોરેના ભાજપ એનએસ તોમર ગ્વાલિયર ભાજપ વીએન શેજવાકર વિદિશા ભાજપ આર ભાર્ગવ રાજગઢ ભાજપ રોડમલ નગર ગુણ ભાજપ કેપી યાદવ સાગર ભાજપ આર સિંઘ ખરગોન ભાજપ જી ઉમરાવ ખંડવા ભાજપ એન સિંઘ મંદસોર ભાજપ સુધીર ગુપ્તા રતલામ INC કે ભુરીયા દેવાસ ભાજપ એમ.એસ.સોલંકી ઉજ્જૈન ભાજપ અનિલ ફિરોજીયા ધર ભાજપ સી દરબાર ઈન્દોર ભાજપ શંકર લાલવાણી
મહારાષ્ટ્ર
મતવિસ્તાર પાર્ટી વિજેતા ભંડારા-ગોંદિયા ભાજપ સુનીલ બાબુરાવ મેંધે ગઢચિરોલી-ચિમુર ભાજપ અશોક મહાદેવરાવ નેતે ચંદ્રપુર INC બાલુભાઈ વર્ધા ભાજપ આરસી તડસ રામટેક એસ.એસ કૃપાલ બાલાજી તુમાને નાગપુર ભાજપ નીતિન ગડકરી યવતમાલ-વાશિમ એસ.એસ ભાવના ગવાલી અકોલા અમરાવતી IND-કોંગ નવનીત રવિ રાણા નાંદેડ ભાજપ પ્રતાપરાવ પાટીલ ચીખલીકર પરભણી એસ.એસ જાધવ હરિભાઈ બીડ ભાજપ પ્રીતમ ગોપીનાથરાવ મુંડે બુલઢાણા એસ.એસ જાધવ ગણપતરાવ હિંગોલી એસ.એસ હેમંત પાટીલ ઉસ્માનાબાદ એસ.એસ ઓમપ્રકાશ ભૂપાલસિંહ લાતુર ભાજપ એસટી શ્રંગરે સોલાપુર ભાજપ જે.એસ.શિવાચાર્ય ઔરંગાબાદ AIMIM ઈમ્તિયાઝ જલીલ સૈયદ રાયગઢ એનસીપી તટકરે સુનીલ દત્તાત્રય પુણે ભાજપ ગિરીશ ભાલચંદ્ર બાપટ જલગાંવ ભાજપ ઉન્મેષ પાટીલ રાવર ભાજપ ખડસે નિખિલ માધા ભાજપ રણજીતસિંહ હિન્દુરાવ સાંગલી ભાજપ સંજયકાકા પાટીલ જાલના ભાજપ દાનવે દાદારાવ બારામતી એનસીપી સુપ્રિયા સુલે અહમદનગર ભાજપ સુજય રાધાકૃષ્ણ સતારા એનસીપી એસસીપી ભોંસલે રત્નાગીરી એસ.એસ વિનાયક રાઉત સિંધુદુર્ગ એસ.એસ વિનાયક રાઉત હાટકણંગલે એસ.એસ ધૈર્યશીલ માને કોલ્હાપુર એસ.એસ સંજય સદાશિવરાવ માંડલિક ભિવંડી ભાજપ કપિલ મોરેશ્વર પાટીલ કલ્યાણ એસ.એસ શ્રીકાંત એકનાથ શિંદે થાણે એસ.એસ રાજન બાબુરાવ વિચારે મુંબઈ ઉત્તર ભાજપ ગોપાલ શેટ્ટી નંદુરબાર ભાજપ હીના વિજયકુમાર ધુળે ભાજપ ભામરે સુભાષ રામરાવ ડીંડોરી ભાજપ ભારતી પ્રવિણ પવાર મુંબઈ ઉત્તર મધ્ય ભાજપ પૂનમ મહાજન મુંબઈ દક્ષિણ મધ્ય એસ.એસ રાહુલ રમેશ શેવાળે મુંબઈ ઉત્તર પશ્ચિમ એસ.એસ ગજાનન કીર્તિકર મુંબઈ નોર્થ ઈસ્ટ ભાજપ મનોજ કોટક નાસિક એસ.એસ ગોડસે તુકારામ પાલઘર એસ.એસ રાજેન્દ્ર ધેડિયા ગાવિત
મણિપુર
મતવિસ્તાર પાર્ટી વિજેતા બાહ્ય મણિપુર એનપીએફ એલએસ પી ફોઝ આંતરિક મણિપુર ભાજપ આરઆર સિંહ
મેઘાલય
મતવિસ્તાર પાર્ટી વિજેતા શિલોંગ INC વી.એચ.પાલા તુરા એનપીપી અગાથા કે સંગમા
મિઝોરમ
મતવિસ્તાર પાર્ટી વિજેતા મિઝોરમ MNF સી લાલરોસાંગા
નાગાલેન્ડ
મતવિસ્તાર પાર્ટી વિજેતા નાગાલેન્ડ એનડીપીપી ટી યેપથોમી
ઓડિશા
મતવિસ્તાર પાર્ટી વિજેતા કોરાપુટ INC સપ્તગીરી ઉલાકા નબરંગપુર બીજેડી રમેશચંદ્ર માઝી કાલાહાંડી ભાજપ બસંત પાંડા બરહામપુર બીજેડી ચંદ્ર શેખર સાહુ આસ્કા બીજેડી પ્રમિલા બિસોયી બારગઢ ભાજપ સુરેશ પૂજારી બોલાંગીર ભાજપ સંગીતા કુમારી સુંદરગઢ ભાજપ જુઅલ ઓરમ કંધમાલ બીજેડી અચ્યુતાનંદ સામંત ભુવનેશ્વર ભાજપ અપરાજિતા સારંગી કટક બીજેડી ભર્તૃહરિ મહતાબ ઢેંકનાલ બીજેડી મહેશ સાહુ સંબલપુર ભાજપ નિતેશ ગંગા દેબ કિયોંઝર બીજેડી ચંદ્રાણી મુર્મુ પુરી બીજેડી પિનાકી મિશ્રા બાલાસોર ભાજપ પ્રતાપચંદ્ર સારંગી ભદ્રક બીજેડી મંજુલતા મંડળ મયુરભંજ ભાજપ બિશ્વેશ્વર ટુડુ જાજપુર બીજેડી સર્મિષ્ઠા સેઠી કેન્દ્રપરા બીજેડી અનુભવ મોહંતી જગતસિંહપુર બીજેડી રાજશ્રી મલ્લિક
પુડુચેરી
મતવિસ્તાર પાર્ટી વિજેતા પુડુચેરી INC વી વૈથિલિંગમ
પંજાબ
મતવિસ્તાર પાર્ટી વિજેતા આનંદપુર સાહિબ INC મનીષ તિવારી અમૃતસર INC ગુરજીત સિંહ ઓજલા ભટિંડા અકાલી હરસિમરત કૌર બાદલ ગુરદાસપુર ભાજપ સની દેઓલ ફતેહગઢ સાહિબ INC અમર સિંહ ખડૂર સાહિબ INC જસબીર સિંહ જલંધર INC સંતોખ સિંહ ચૌધરી હોશિયારપુર ભાજપ સોમ પ્રકાશ લુધિયાણા INC રવનીત સિંહ બિટ્ટુ ફતેહગઢ સાહિબ INC અમર સિંહ ફરીદકોટ INC મોહમ્મદ સાદિક ફિરોઝપુર અકાલી સુખબીર સિંહ બાદલ સંગરુર AAP ભગવંત માન પટિયાલા INC પ્રનીત કૌર
રાજસ્થાન
મતવિસ્તાર પાર્ટી વિજેતા અજમેર ભાજપ ભગીરથ ચૌધરી બાંસવાડા ભાજપ કનકમલ કટારા ચિત્તોડગઢ ભાજપ ચંદ્ર પ્રકાશ જોષી ટોંક-સવાઈ માધોપુર ભાજપ સુખબીર સિંહ જૌનાપુરિયા પાલી ભાજપ પીપી ચૌધરી જોધપુર ભાજપ ગજેન્દ્ર શેખાવત બાડમેર ભાજપ કૈલાશ ચૌધરી જાલોર ભાજપ દેવાજી પટેલ ઉદયપુર ભાજપ અર્જુનલાલ મીણા રાજસમંદ ભાજપ દિયા કુમારી ભીલવાડા ભાજપ સુભાષ બહેરિયા કોટા ભાજપ ઓમ બિરલા ઝાલાવાડ-બારણ ભાજપ દુષ્યંત સિંહ ગંગાનગર ભાજપ નિહાલ ચંદ બિકાનેર ભાજપ અર્જુન રામ મેઘવાલ ચુરુ ભાજપ રાહુલ કાસવાન ઝુંઝુનુ ભાજપ નરેન્દ્ર કુમાર સીકર ભાજપ સુમેદાનંદ સરસ્વતી જયપુર ગ્રામીણ ભાજપ રાજ્યવર્ધન સિંહ જયપુર ભાજપ રામ ચરણ બોહરા અલવર ભાજપ બાલક નાથ ભરતપુર ભાજપ રણજીતા કોલી કરૌલી-ધોલપુર ભાજપ મનોજ રાજોરિયા દૌસા ભાજપ જસકૌર મીના નાગૌર ભાજપ હનુમાન બેનીવાલ
સિક્કિમ
મતવિસ્તાર પાર્ટી વિજેતા સિક્કિમ SKM આઈએચ સુબ્બા
તમિલનાડુ
મતવિસ્તાર પાર્ટી વિજેતા અરક્કોનમ ડીએમકે જગથરક્ષકન એસ અરણી INC વિષ્ણુ પ્રસાદ એમ.કે ચેન્નાઈ સેન્ટ્રલ ડીએમકે દયાનિધિ મારન ચેન્નાઈ ઉત્તર ડીએમકે કે વીરસ્વામી ચેન્નાઈ દક્ષિણ ડીએમકે ટી થંગાપાંડિયન ચિદમ્બરમ ડીએમકે તિરુમાવલવન થોલ કોઈમ્બતુર સીપીએમ નટરાજન પી.આર કુડ્ડલોર ડીએમકે ટીઆરવીએસ રમેશ ધર્મપુરી ડીએમકે સેન્થિલ કુમાર એસ ડીંડીગુલ ડીએમકે વેલુસામી પી ઇરોડ ડીએમકે ગણેશમૂર્તિ એ કલ્લાકુરિચી ડીએમકે ગૌતમ સિગમણી પો કાંચીપુરમ ડીએમકે સેલ્વમ જી કન્યાકુમારી ડીએમકે વસંતકુમાર એચ કરુર INC જોતિમણી એસ કૃષ્ણગિરી INC ચેલ્લાકુમાર મદુરાઈ સીપીએમ વેંકટેશન એસ મયલાદુથુરાઈ ડીએમકે રામલિંગમ એસ નાગપટ્ટિનમ સીપીઆઈ સેલ્વરાજ એમ નમક્કલ ડીએમકે ચિનરાજ એ.કે.પી નીલગીરી ડીએમકે એ રાજા પેરામ્બલુર ડીએમકે પારિવેન્દ્ર ટી.આર પોલાચી ડીએમકે ષણમુગા સુંદરમ કે રામનાથપુરમ આઇયુએમએલ કે નવસકાણી સાલેમ ડીએમકે પાર્થિબન એસ.આર શિવગંગા INC કાર્તિ ચિદમ્બરમ શ્રીપેરુમ્બુદુર ડીએમકે બાલુ ટી.આર તેનકાસી ડીએમકે ધનુષ એમ કુમાર તંજાવુર ડીએમકે પલાનીમણિકમ એસ.એસ થેની ADMK રવિન્દ્રનાથ કુમાર પી થૂથુક્કુડી ડીએમકે કનિમોઝી કરુણાનિધિ તિરુચિરાપલ્લી INC તિરુનાવુક્કરસર તિરુનેલવેલી ડીએમકે જ્ઞાનતિરવિયમ એસ તિરુપુર સીપીઆઈ સુબ્બારાયન કે તિરુવન્નામલાઈ ડીએમકે અન્નાદુરાઈ સી.એન વિલુપુરમ ડીએમકે રવિકુમાર ડી વિરુધુનગર INC મણિકમ ટાગોર બી તિરુવલ્લુર INC કે જયકુમાર
તેલંગાણા
મતવિસ્તાર પાર્ટી વિજેતા મહબૂબનગર ટીઆરએસ મન્ને શ્રીનિવાસ રેડ્ડી નાગરકુર્નૂલ ટીઆરએસ પોથુગંતી રામુલુ આદિલાબાદ ભાજપ સોયમ બાપુ રાવ નિઝામાબાદ ભાજપ અરવિંદ ધર્મપુરી ઝહિરાબાદ ટીઆરએસ બી.બી. પાટીલ મેડક ટીઆરએસ કોઠા પ્રભાકર રેડ્ડી હૈદરાબાદ AIMIM અસદુદ્દીન ઓવૈસી ચેલવેલા ટીઆરએસ જી રંજીથ રેડ્ડી નાલગોંડા INC ઉત્તમ કુમાર ભોંગિર INC કોમાટી રેડ્ડી વારંગલ ટીઆરએસ દયાકર પસુનુરી મહબૂબાબાદ ટીઆરએસ કવિતા માલોથુ ખમ્મમ ટીઆરએસ નમા નાગેશ્વર રાવ મલકાજગીરી INC એઆર રેડ્ડી સિકંદરાબાદ ભાજપ કિશન રેડ્ડી પેદ્દાપલ્લે ટીઆરએસ વીએન બોરલાકુંતા કરીમનગર ભાજપ બંડી સંજય કુમાર
ત્રિપુરા
મતવિસ્તાર પાર્ટી વિજેતા ત્રિપુરા પૂર્વ ભાજપ રેબતી ત્રિપુરા ત્રિપુરા પશ્ચિમ ભાજપ પી ભૌમિક
ઉત્તર પ્રદેશ
મતવિસ્તાર પાર્ટી વિજેતા વારાણસી ભાજપ નરેન્દ્ર મોદી અમેઠી ભાજપ સ્મૃતિ ઈરાની મુઝફ્ફરનગર ભાજપ સંજીવ કુમાર બાલ્યાન મેરઠ ભાજપ રાજેન્દ્ર અગ્રવાલ બાગપત ભાજપ સત્ય પાલ સિંહ ગાઝિયાબાદ ભાજપ વીકે સિંહ ગૌતમ બુદ્ધ નગર ભાજપ મહેશ શર્મા બિજનૌર બસપા મલૂક નગર સહારનપુર બસપા હાજી ફઝલુર રહેમાન કૈરાના ભાજપ પ્રદીપ કુમાર બુલંદશહર ભાજપ ભોલા સિંહ અલીગઢ ભાજપ સતીશ કુમાર ગૌતમ હાથરસ ભાજપ રાજવીર દિલેર ફતેહપુર સીકરી ભાજપ રાજકુમાર ચહર નગીના ભાજપ યશવંત સિંહ અમરોહા બસપા કુંવર દાનિશ અલી મથુરા ભાજપ હેમા માલિની આગ્રા ભાજપ એસપી સિંહ બઘેલ આઓનલા ભાજપ ધર્મેન્દ્ર કશ્યપ બરેલી ભાજપ સંતોષ કુમાર ગંગવાર બદાઉન ભાજપ સંઘમિત્રા મૌર્ય ઇટાહ ઇટાહ રાજવીર સિંહ મુરાદાબાદ એસ.પી એસટી હસન રામપુર એસ.પી આઝમ ખાન સંભલ એસ.પી શફીકર રહેમાન બાર્ક ફિરોઝાબાદ ભાજપ ચંદ્ર સેન જડોન મૈનપુરી એસ.પી મુલાયમ સિંહ યાદવ પીલીભીત ભાજપ વરુણ ગાંધી હરદોઈ ભાજપ જય પ્રકાશ મિસરીખ ભાજપ અશોક કુમાર રાવત કન્નૌજ ભાજપ સુબ્રત પાઠક કાનપુર ભાજપ સત્યદેવ પચૌરી અકબરપુર ભાજપ દેવેન્દ્ર સિંહ જાલૌન ભાજપ ભાનુ પ્રતાપ સિંહ વર્મા ઝાંસી ભાજપ અનુરાગ શર્મા હમીરપુર ભાજપ કુંવર પુષ્પેન્દ્ર શાહજહાંપુર ભાજપ અરુણ કુમાર સાગર ખેરી ભાજપ અજય કુમાર ફરુખાબાદ ભાજપ મુકેશ રાજપૂત ઈટાવા ભાજપ રામ શંકર ઉન્નાવ ભાજપ સાક્ષી મહારાજ બંદા ભાજપ આર.કે.સિંહ પટેલ ફતેહપુર ભાજપ નિરંજન જ્યોતિ ધૌરહરા ભાજપ રેખા વર્મા સીતાપુર ભાજપ રાજેશ વર્મા રાયબરેલી INC સોનિયા ગાંધી કૌશામ્બી ભાજપ વિનોદ કુમાર સોનકર બારાબંકી ભાજપ ઉપેન્દ્ર સિંહ રાવત ફૈઝાબાદ ભાજપ લલ્લુ સિંહ બહરાઈચ ભાજપ અક્ષયબર લાલ કૈસરગંજ ભાજપ બ્રિજભૂષણ શરણ સિંહ ગોંડા ભાજપ કીર્તિ વર્ધન સિંહ મોહનલાલગંજ ભાજપ કૌશલ કિશોર લખનૌ ભાજપ રાજનાથ સિંહ આઝમગઢ એસ.પી અખિલેશ યાદવ અલ્હાબાદ ભાજપ રીટા બહુગુણા જોશી આંબેડકર નગર બસપા રિતેશ પાંડે બસ્તી ભાજપ હરીશ ચંદ્ર ભદોહી ભાજપ રમેશ ચંદ ફુલપુર ભાજપ કેશરી દેવી પટેલ શ્રાવસ્તિ બસપા રામ શિરોમણી ડોમરીયાગંજ ભાજપ જગદંબિકા પાલ સંત કબીર નગર ભાજપ પ્રવીણ કુમાર નિષાદ લાલગંજ બસપા સંગીતા આઝાદ જૌનપુર બસપા શ્યામ સિંહ યાદવ મચ્છલીશહર બસપા ત્રિભુવન રામ સુલતાનપુર ભાજપ મેનકા ગાંધી પ્રતાપગઢ ભાજપ સંગમ લાલ ગુપ્તા બલિયા ભાજપ વિરેન્દ્ર સિંહ બાંસગાંવ ભાજપ કમલેશ પાસવાન મહારાજગંજ ભાજપ પંકજ ચૌધરી ગોરખપુર ભાજપ રવિ કિશન કુશી નગર ભાજપ વિજય કુમાર દુબે દેવરીયા ભાજપ રામાપતિ રામ ત્રિપાઠી ઘોસી બસપા અતુલ કુમાર સિંહ ચંદૌલી ભાજપ મહેન્દ્ર નાથ મિર્ઝાપુર ઈ.સ અનુપ્રિયા પટેલ રોબર્ટસગંજ ઈ.સ પાકૌરી લાલ કોલ સલેમપુર ભાજપ રવિન્દર ગાઝીપુર બસપા અફઝલ અન્સારી
ઉત્તરાખંડ
મતવિસ્તાર પાર્ટી વિજેતા અલમોડા ભાજપ અજય તમટા નૈનીતાલ-ઉધમસિંહ નગર ભાજપ અજય ભટ્ટ હરદ્વાર ભાજપ રમેશ પોખરિયાલ નિશંક ટિહરી ગઢવાલ ભાજપ માલા રાજ્ય ગઢવાલ ભાજપ તીરથ સિંહ રાવત
પશ્ચિમ બંગાળ
મતવિસ્તાર પાર્ટી વિજેતા કૂચબિહાર ભાજપ નિસિથ પ્રામાણિક અલીપુરદ્વાર ભાજપ જોન બાર્લા જલપાઈગુડી ભાજપ જયંત કુમાર દાર્જિલિંગ ભાજપ રાજુ બિસ્તા રાયગંજ ભાજપ દેબશ્રી ચૌધરી બાલુરઘાટ ભાજપ સુકાંત મજમુદાર માલદહા ઉત્તર ભાજપ ખગેન મુર્મુ માલદહા દક્ષિણ INC અબુ હાસેમ જાંગીપુર ટીએમસી ખલીલુર રહેમાન મુર્શિદાબાદ ટીએમસી અબુ તાહેર ખાન બર્ધમાન-દુર્ગાપુર ભાજપ એસએસ આહલુવાલિયા આસનસોલ ભાજપ બાબુલ સુપ્રિયો બહેરામપુર INC અધીર ચૌધરી કૃષ્ણનગર ટીએમસી મહુઆ મોઇત્રા રાણાઘાટ ભાજપ જગન્નાથ સરકાર બર્ધમાન પૂર્વા ટીએમસી સુનિલ કુમાર મંડલ બોલપુર ટીએમસી અસિતકુમાર માલ બીરભુમ ટીએમસી સતાબ્દી રોય આરામબાગ ટીએમસી અપરૂપા પોદ્દાર બાણગાંવ ભાજપ શાંતનુ ઠાકુર બેરકપુર ભાજપ અર્જુન સિંહ હાવડા ટીએમસી પ્રસુન બેનર્જી ઉલુબેરિયા ટીએમસી સજદા અહેમદ તમલુક ટીએમસી અધિકારી દિવ્યેન્દુ કાંથી ટીએમસી અધિકારી સિસિર ઘાટલ ટીએમસી અધિકારી દીપક ઝારગ્રામ ભાજપ કુનાર હેમબ્રમ મેદિનીપુર ભાજપ દિલીપ ઘોષ પુરુલિયા ભાજપ જ્યોતિર્મય સિંહ મહતો શ્રીરામપુર ટીએમસી કલ્યાણ બેનર્જી હુગલી ભાજપ લોકેટ ચેટર્જી બાંકુરા ભાજપ સુભાષ સરકાર બિષ્ણુપુર ભાજપ સૌમિત્રા ખાન