/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/election-commission-press-conference-at-delhi.jpg)
મુખ્ય ચૂંટણી કમિશ્નર -photo - youtube
India General Election 2024 Schedule Live Updates:લોકસભા ચૂંટણી તારીખ : ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીને લઈને બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ શરુ થઈ ગઈ છે. જેમાં ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સાથે નિયમો જાહેર કરશે. ચૂંટણીની તારીખો સાથે આચારસંહિતા અમલમાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાતથી આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/lok-sabha-election-2024-.jpg)
રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી શકે છે
લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચ કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી શકે છે. આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાજ્યોમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને લગતી તમામ માહિતી માટે અહીં વાંચતા રહો.
- Mar 16, 2024 15:55 IST
ત્રીજા તબક્કામાં ગુજરાતમાં થશે લોકસભા ચૂંટણીનું મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં થશે લોકસભા ચૂંટણીનું મતદાન
- Mar 16, 2024 15:53 IST
સાત તબક્કામાં થશે લોકસભા ચૂંટણી 2024નું મતદાન
સાત તબક્કામાં થશે લોકસભા ચૂંટણી 2024નું મતદાનઃ ચૂંટણી પંચ
- Mar 16, 2024 15:49 IST
Lok Sabha Elections LIVE: ચાર રાજ્યોમાં થશે વિધાનસભા ચૂંટણી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-154827.png)
- Mar 16, 2024 15:48 IST
Lok Sabha Elections LIVE: લોકસભા ચૂંટણી સાથે સાથે 26 વિધાનસભા બાય પોલ થશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-154704.png)
- Mar 16, 2024 15:40 IST
Lok Sabha Elections LIVE:ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ચાલું
55 લાખ EVM મશીનનો ઉપયોગ થશે
નવા મતદારોમાં 85 લાખ મહિલા મતદારો
દેશમાં 10.5 મતદાન કેન્દ્રો ઉભા કરાશે
- Mar 16, 2024 15:38 IST
Lok Sabha Elections LIVE: MCC હિંસાને રોકવા માટે ચૂંટણી પંચની કડક ગાઇડલાઇન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-153659.png)
- Mar 16, 2024 15:34 IST
Lok Sabha Elections LIVE: અફવાઓ પર કાબૂ મેળવવા માટે ચૂંટણી પંચ તૈયાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-153336.png)
- Mar 16, 2024 15:33 IST
Lok Sabha Elections LIVE: મતદારની ફરિયાદનો 100 મિનિટમાં જવાબ આપવામાં આવશે - EC
મતદારો ચૂંટણી પંચને ફરિયાદ કરી શકશે. 100 મિનિટની અંદર ફરિયાદનો જવાબ આપવામાં આવશે.
- Mar 16, 2024 15:30 IST
Lok Sabha Elections LIVE: 11 ચૂંટણીમાં 3400 કરોડ જપ્ત કરાયા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-152907.png)
- Mar 16, 2024 15:28 IST
Lok Sabha Elections LIVE: 20 થી 29 વર્ષની વયના લગભગ 20 કરોડ મતદારો - EC
ચૂંટણી પંચે કહ્યું કે 18 થી 19 વર્ષની વયના મતદારોની સંખ્યા 1.8 કરોડ છે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. 20 થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા 19.74 કરોડ છે.
- Mar 16, 2024 15:26 IST
Lok Sabha Elections LIVE: મતદાન વખતે લોખંડી બંદોબસ્ત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-152517.png)
- Mar 16, 2024 15:25 IST
- Mar 16, 2024 15:21 IST
Lok Sabha Elections LIVE: ચૂંટણી પંચના અધિકારી દેશના ખૂણે ખૂણે જશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-152020.png)
- Mar 16, 2024 15:20 IST
Lok Sabha Elections LIVE: 85 વર્ષ ઉપરના મતદાતાના ઘરે જશે ચૂંટણીપંચ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-151849.png)
- Mar 16, 2024 15:18 IST
Lok Sabha Elections LIVE: મતદાન મથક પર પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-151736.png)
- Mar 16, 2024 15:18 IST
Lok Sabha Elections LIVE: ચૂંટણી કમિશ્નરની પ્રેસકોન્ફરન્સ ચાલું : દેશમાં 49.7 કરોડ પુરુષ અને 47.1 કરોડ મહિલા મતદાતા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-16-151129-1.png)
- Mar 16, 2024 15:08 IST
97 કરોડ રજીસ્ટર મતદાતા
દેશમાં 97 કરોડ રજીસ્ટર મતદાતા છે
- Mar 16, 2024 14:51 IST
આતુરતાનો અંત આવશે થોડી મિનિટોમાં શરુ થશે ચૂંટણી પંચની પ્રેસ
જેની મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો અંત આવી જશે. ત્રણ વાગ્યે ચૂંટણી કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે.
- Mar 16, 2024 12:53 IST
બીસીસીઆઈ આવતા અઠવાડિયે નવા સ્થળની જાહેરાત કરી શકે છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. સીઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. આ વખતે BCCIએ 22 માર્ચથી 7 એપ્રિલ વચ્ચેના IPLનું માત્ર અડધું જ શેડ્યૂલ જાહેર કર્યું છે. દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે આવું બન્યું છે. હવે દરેકની નજર શેડ્યૂલના બીજા તબક્કા પર છે, તે ક્યારે શરૂ થશે અને મેચો ક્યાં યોજાશે. આઈપીએલનો બીજો તબક્કો યુએઈમાં યોજાઈ શકે છે.
- Mar 16, 2024 12:09 IST
લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો જાહેર કર્યો
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર “હું મોદીનો પરિવાર છું” નામનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. મ્યુઝિકલ વિડિયો ખેડૂતોથી લઈને ગરીબ પરિવારો સુધીના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોને પ્રકાશિત કરે છે. જેમાં લોકો વડાપ્રધાનને સમર્થન આપવાનું વચન આપતાં સાંભળવા મળે છે કે તેઓ મોદીનો પરિવાર છે.
मेरा भारत, मेरा परिवार! pic.twitter.com/GzkIIvEIUb
— Narendra Modi (@narendramodi) March 16, 2024
- Mar 16, 2024 11:27 IST
અભિમન્યુ બન્યા સૈનીના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર
અભિમન્યુને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના સ્પેશિય ડ્યુટી ઓફિસર તરીકે નિયુક્ત કર્યા
- Mar 16, 2024 11:22 IST
આજ બપોર પછી લાગશે આચાર સંહિતા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/election-commission_168654.jpg)
ચૂંટણી પંચ દ્વારા શનિવારે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે. આચાર સંહિતામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ માહિતી
- Mar 16, 2024 11:20 IST
આજે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચ મીડિયાને સંબોધશે
આજે શનિવારે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસકોન્ફરન્સ થવાની છે. જેમાં ચૂંટણી પંચ મીડિયા સાથે લોકસભા ચૂંટણી તારીખો સહિત તમામ માહિતીની જાણકારી આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us