Live

Today News Live: શિયાળા દરમિયાન અકસ્માતો અટકાવવા માટે યમુના એક્સપ્રેસવે પર ગતિ મર્યાદા લાગુ કરાઈ

Gujarat Latest Live News Update Today in Gujarati 8 December 2025: નબળી દૃશ્યતા અને લપસણા રસ્તાઓ શિયાળા દરમિયાન અકસ્માતોનું જોખમ વધારે છે. આને ધ્યાનમાં રાખીને, નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે પર ગતિ મર્યાદા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Written by Ankit Patel
Updated : December 08, 2025 22:25 IST
Today News Live: શિયાળા દરમિયાન અકસ્માતો અટકાવવા માટે યમુના એક્સપ્રેસવે પર ગતિ મર્યાદા લાગુ કરાઈ
આજના તાજા સમાચાર - photo- IEGujarati

Today Latest News Live Update in Gujarati 8 December 2025: નબળી દૃશ્યતા અને લપસણા રસ્તાઓ શિયાળા દરમિયાન અકસ્માતોનું જોખમ વધારે છે. આને ધ્યાનમાં રાખીને, નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે પર ગતિ મર્યાદા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ગતિ મર્યાદા 15 ડિસેમ્બરથી અમલમાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હળવા વાહનો માટે ગતિ મર્યાદા 100 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 75 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે. જોકે, ભારે વાહનો માટે ગતિ મર્યાદા યમુના એક્સપ્રેસવે પર 80 કિમી/કલાક અને નોઈડા એક્સપ્રેસવે પર 50 કિમી/કલાક રહેશે. આ ગતિ મર્યાદા સામાન્ય રીતે 15 ડિસેમ્બરથી શરૂ થતા બે મહિના માટે ઘટાડવામાં આવે છે.

Live Updates

અમદાવાદમાં ટેનિસનો જંગ જામશે, રોહન બોપન્ના સહિત આ સ્ટાર્સ રમતા જોવા મળશે

Tennis Premier League 2025 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સાતમી સિઝન માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટ 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાશે …અહીં વાંચો

Snapdragon 8 Gen 5 ચિપસેટ વાળો દુનિયાનો પહેલા સ્માર્ટફોન જલ્દી આવી રહ્યો છે ભારત, જાણો કિંમત અને ફિચર્સ

OnePlus 15R Launch : વનપ્લસ ભારતમાં 17 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન OnePlus 15R લોન્ચ કરવા માટે તૈયાર છે. Qualcomm ના નવા Snapdragon 8 Gen 5 ચિપસેટ અને મોટી બેટરી સાથે આવનાર તે પ્રથમ મોટો સ્માર્ટફોન હશે …વધુ વાંચો

વંદે માતરમ્ ને કોંગ્રેસ અને મુસ્લીમ લીગ કેવી રીતે જોતા હતા? જાણો બધી જ માહિતી

Vande Mataram 150 Years : પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે (8 ડિસેમ્બર) સંસદમાં ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150 મી વર્ષગાંઠની ઉજવણી માટે તેના ઇતિહાસ વિશે વિસ્તૃત વાત કરી હતી. વંદે માતરમ્ ને કોંગ્રેસ અને મુસ્લીમ લીગ કેવી રીતે જોતા હતા તે અહીં જાણો …વધુ માહિતી

એપલ ની iPhone યુઝર્સને ચેતવણી, Google Chrome નો ના કરો ઉપયોગ, જાણો કેમ કહ્યું આવું

iPhone Users Alert : એપલે તેના આઇફોન યુઝર્સને નવી ચેતવણી આપી છે. ટેક કંપનીએ યુઝર્સને ગૂગલના Chrome બ્રાઉઝરને બદલે એપલના પોતાના Safari બ્રાઉઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે …વધુ વાંચો

Starlink India price : સ્ટારલિંક ઇન્ટરનેટ ભારતમાં શું કિંમતે મળશે? રિચાર્જ પ્લાનનો થયો ખુલાસો

Starlink Subscription REVEALED in India : એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. સ્ટારલિંકે તેની વેબસાઇટને ભારતમાં લાઇવ કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ ઇન્ટરનેટની કિંમત પણ જાહેર કરવામાં આવી છે …સંપૂર્ણ માહિતી

ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 હેડ ટુ હેડ, સંભવિત પ્લેઇંગ ઇલેવન અને લાઇવ સ્ટ્રીમિંગ, જુઓ બધી માહિતી

IND vs SA 1st T20 Match Predicted Playing XI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરથી પ્રથમ ટી 20 મેચનો પ્રારંભ થશે. આ મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે …સંપૂર્ણ માહિતી

Today News Live: યમુના એક્સપ્રેસવે પર ગતિ મર્યાદા લાગુ કરાઈ

નબળી દૃશ્યતા અને લપસણા રસ્તાઓ શિયાળા દરમિયાન અકસ્માતોનું જોખમ વધારે છે. આને ધ્યાનમાં રાખીને, નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે પર ગતિ મર્યાદા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ગતિ મર્યાદા 15 ડિસેમ્બરથી અમલમાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હળવા વાહનો માટે ગતિ મર્યાદા 100 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 75 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે. જોકે, ભારે વાહનો માટે ગતિ મર્યાદા યમુના એક્સપ્રેસવે પર 80 કિમી/કલાક અને નોઈડા એક્સપ્રેસવે પર 50 કિમી/કલાક રહેશે. આ ગતિ મર્યાદા સામાન્ય રીતે 15 ડિસેમ્બરથી શરૂ થતા બે મહિના માટે ઘટાડવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ