Gujarat Latest News Update Today in Gujarati 12 October 2025 : ભાજપે જમ્મુ કાશ્મિર રાજ્યસભાની દ્રિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના રાજ્યસભા ચૂંટણીની ઉમેદવારોની યાદીમાં ગુલાબમ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માનું નામ સામેલ છે.