/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Ankleshwar-GIDC-Fire.jpg)
Ankleshwar GIDC Fire : અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી છે. (Photo: Social Media)
Gujarat Latest News Update Today in Gujarati 14 September 2025 : અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં આજે વહેલી સવાર ભયંકર આગ લાગવાની ઘટના બની છે. કેમિકલ કંપનીમાં આગ લાગવ્યા બાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આકાશ કાળા ધુમાડાથી ઢંકાઇ ગયું હતું. કેમિકલ કંપનીની આગની જ્વાલાઓ અને ધુમાડા દૂરથી દેખાતા હતા. 10થી વધુ ફાયર ફાયટરો કેમિકલ કંપનીની આગ ઓલાવવાની કામગીરી કરી રહ્યા છે.
ભારત પાકિસ્તાન મેચ સામે કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન
એશિયા કપ 2025માં ભારત પાકિસ્તાન મેચ વિરુદ્ધ કર્ણાટકમાં ઘણા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં લોકોએ પાકિસ્તાનના નક્શા અને બીસીસીઆઈ ના લોગોના પોસ્ટર લઇ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા.
- Sep 14, 2025 15:58 IST
મહેસાણા નજીક આવેલા ખાતર પ્લાન્ટમાં ભીષણ આગ, 2 કામદારોના મોત; બે ઘાયલ
મહેસાણા જિલ્લામાં ખાતર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં બે કામદારો દાઝી ગયા. આ અકસ્માતમાં બે અન્ય કામદારો ઘાયલ થયા છે. ...વધુ માહિતી
- Sep 14, 2025 14:59 IST
ભારત પાકિસ્તાન મેચ સામે કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન
એશિયા કપ 2025માં ભારત પાકિસ્તાન મેચ વિરુદ્ધ કર્ણાટકમાં ઘણા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં લોકોએ પાકિસ્તાનના નક્શા અને બીસીસીઆઈ ના લોગોના પોસ્ટર લઇ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા.
watch कर्नाटक: एशिया कप में आज होने वाले भारत बनाम पाकिस्तान मैच के विरोध में बेंगलुरु में लोगों ने विरोध प्रदर्शन किया। pic.twitter.com/kJcKUHqsAq
— ANI_HindiNews (@AHindinews) September 14, 2025
- Sep 14, 2025 14:56 IST
PM Modi in Assam : હું શિવભક્ત છું, હું બધુ ઝેર પી જાઉં છું - પીએમ મોદીના અસમમાં વિપક્ષ પર પ્રહાર
PM Narendra Modi Visit Assam : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમમાં જનસભાને સંબોધતા કહ્યું કે, મારી માટે જનતા જનાર્દન જ મારા ભગવાન છે અને મારા ભગવાન પાસે જઇ મારી આત્માનો અવાજ બહાર નહીં આવે તો ક્યાં નીકળશે. ...સંપૂર્ણ માહિતી
- Sep 14, 2025 09:41 IST
અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ
અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં આજે વહેલી સવાર ભયંકર આગ લાગવાની ઘટના બની છે. કેમિકલ કંપનીમાં આગ લાગવ્યા બાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આકાશ કાળા ધુમાડાથી ઢંકાઇ ગયું હતું. કેમિકલ કંપનીની આગની જ્વાલાઓ અને ધુમાડા દૂરથી દેખાતા હતા. 10થી વધુ ફાયર ફાયટરો કેમિકલ કંપનીની આગ ઓલાવવાની કામગીરી કરી રહ્યા છે.
VIDEO | Bharuch, Gujarat: Fire breaks out in Sanghvi Organics Pvt Ltd in GIDC Panoli. Thick smoke and flames were visible from a distance as multiple fire tenders rushed to the spot and began firefighting operations. More details are awaited.
(Source: Third Party)
(Full video… pic.twitter.com/UMVi3UgoN6— Press Trust of India (@PTI_News) September 14, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us