Today News: ચૂંટણીમા વોટ ચોર રોકવી પડશે, બહુ સારા પરિણામ આવશે : રાહુલ ગાંધી

Today Latest News Update in Gujarati 24 August 2025 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં મતદાતા અધિકાર યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવ પણ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.

Written by Ajay Saroya
Updated : August 25, 2025 09:20 IST
Today News: ચૂંટણીમા વોટ ચોર રોકવી પડશે, બહુ સારા પરિણામ આવશે : રાહુલ ગાંધી
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

Today Latest News Update in Gujarati 24 August 2025 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં મતદાતા અધિકાર યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવ પણ રાહુલ ગાંધી સાથે જોડાયા છે. અહીં તેમણે જનસભા પણ સંબોધિત કરી હતી. બિહારના અરરિયામાં લોકસભામાં વિરોદ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી વચ્ચે એક સારું જોડાણ છે, અમે તમામ પક્ષો સાથે કામ કરી રહ્યા છે, કોઇ તણાવ નથી. પરસ્પર સમ્માન છે, વૈચારિક રીતે અમે એક છીએ, રાજકીય રીતે બહુસારા પરિણામ આવશે પરંતુ તેની માટે વોટ ચોરીને રોકવી પડશે.

Today News: BSFએ કચ્છમાં 15 પાકિસ્તાની માછીમારો પકડ્યા, બોટ પણ જપ્ત

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સે 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. ANIને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ગેરકાયદેસર રીતે દરિયાઈ સરહદ પાર કરીને નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. એક એન્જિનવાળી બોટ પણ જપ્ત કરવામાં આવી છે, અને માછીમારોને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.

Read More
Live Updates

ચૂંટણીમા વોટ ચોર રોકવી પડશે, બહુ સારા પરિણામ આવશે : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં મતદાતા અધિકાર યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવ પણ રાહુલ ગાંધી સાથે જોડાયા છે. અહીં તેમણે જનસભા પણ સંબોધિત કરી હતી. બિહારના અરરિયામાં લોકસભામાં વિરોદ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી વચ્ચે એક સારું જોડાણ છે, અમે તમામ પક્ષો સાથે કામ કરી રહ્યા છે, કોઇ તણાવ નથી. પરસ્પર સમ્માન છે, વૈચારિક રીતે અમે એક છીએ, રાજકીય રીતે બહુસારા પરિણામ આવશે પરંતુ તેની માટે વોટ ચોરીને રોકવી પડશે.

BSFએ કચ્છમાં 15 પાકિસ્તાની માછીમારો પકડ્યા, બોટ પણ જપ્ત

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સે 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. ANIને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ગેરકાયદેસર રીતે દરિયાઈ સરહદ પાર કરીને નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. એક એન્જિનવાળી બોટ પણ જપ્ત કરવામાં આવી છે, અને માછીમારોને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ