Live

Today News : મને ખતરો છે એટલે મારી સુરક્ષા વધારી છે : તેજ પ્રતાપ યાદવ

Gujarat Latest News Update Today in Gujarati 9 November 2025: જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, મારી સુરક્ષા વધારવામાં આવી છે, કારણ કે મને ખતરો છે. આ લોકો મને મારી પણ નાંખશે. બધા જ દુશ્મન દેખાય છે.

Written by Ajay Saroya
Updated : November 09, 2025 12:21 IST
Today News : મને ખતરો છે એટલે મારી સુરક્ષા વધારી છે : તેજ પ્રતાપ યાદવ
તેજ પ્રતાપ યાદવ

Gujarat Latest News Update Today in Gujarati 9 November 2025 : ગુજરાત એટીએસ એ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. ત્રણેય વ્યક્તિ હથિયારોની સપ્લાય કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

મને ખતરો છે એટલે મારી સુરક્ષા વધારાઇ છે : તેજ પ્રતાપ યાદવ

જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહુઆ વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, મારી સુરક્ષા વધારવામાં આવી છે, કારણ કે મને ખતરો છે. આ લોકો મને મારી પણ નાંખશે. બધા જ દુશ્મન દેખાય છે.

બિહારની જનતા પરિવર્તન માટે મતદાન કરી રહી છે : RJD નેતા તેજસ્વ યાદવ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે. બિહાર ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે, જેની માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વખતે સ્થિતિ ઘણી સારી છે. બિહારની જનતા આશીર્વાદ આપી રહી છે અને પરિવર્તન માટે વોટ કરી રહી છે. વડાપ્રધાન હોય કે કેન્દ્રના મંત્રી હોય આ લોકો 65 ટકા અનામત વિશે કોઇ વાત કરશે નહીં. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે સ્લિપ ક્યાંથી મળી રહી છે? સીસીટીવી જો ગાયબ થઇ રહ્યા છે તો આ પ્રકારની વાતો થશે જ.

Live Updates

ગુજરાત ATS એ અડાલજથી 3 શખ્સની ધરપકડ કરી, મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા

ગુજરાત એટીએસ એ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. ત્રણેય વ્યક્તિ હથિયારોની સપ્લાય કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા : ગુજરાત ATS વધુ વાંચવા અહીં ક્લિક કરો

अहमदाबाद, गुजरात | गुजरात एटीएस ने तीन संदिग्धों को गिरफ्तार किया है। ये पिछले एक साल से गुजरात एटीएस के रडार पर थे। तीनों को हथियार सप्लाई करते हुए गिरफ्तार किया गया। ये देश के विभिन्न हिस्सों में आतंकी हमले करने की योजना बना रहे थे: गुजरात एटीएस
— ANI_HindiNews (@AHindinews) November 9, 2025

બિહારની જનતા પરિવર્તન માટે મતદાન કરી રહી છે : RJD નેતા તેજસ્વ યાદવ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે. બિહાર ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે, જેની માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વખતે સ્થિતિ ઘણી સારી છે. બિહારની જનતા આશીર્વાદ આપી રહી છે અને પરિવર્તન માટે વોટ કરી રહી છે. વડાપ્રધાન હોય કે કેન્દ્રના મંત્રી હોય આ લોકો 65 ટકા અનામત વિશે કોઇ વાત કરશે નહીં. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે સ્લિપ ક્યાંથી મળી રહી છે? સીસીટીવી જો ગાયબ થઇ રહ્યા છે તો આ પ્રકારની વાતો થશે જ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ