/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/monsoon-season-2025.jpg)
આ વર્ષે ચોમાસામાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. (તસવીર: Canva)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 April 2025, આજના તાજા સમાચાર: હવામાન વિભાગ દ્વારાઉત્તરાખંડમાં ભારે વરસાદ અને તોફાન સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે હળવા થી મધ્યમ વરસાદ, કરા પડવા અને ભારે પવન ફુંકાવાની ચેતવણી આપી છે. તમને જણાવી દઇયે કે, જમ્મુ કાશ્મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલન થયું છે. જેમાં 3 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન બાદ શ્રીનગર હાઇવે બંધ કરી રહેવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, 3 લોકોના મોત, શ્રીનગર હાઇવે બંધ
જમ્મુ કાશ્મીરના રામબનમાં ભર ઉનાળે આભ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી ભારે તબાહી થઇ છે. આ કુદરતી આપત્તિમાં 3 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા શ્રીનગર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકથી રામબનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં આજે 97000 ઉમેદવારો GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા આપશે
ગુજરાતમાં આજે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર 97 હજાર ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. જીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ પકડાયા
મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાં 4 માઓવાદીની ઝડપી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ 4 માઓવાદીઓની ધરપકડ કરી છે, જે દિરાંગી - ફુલનાર અથડામણ દરમિયાન સી-60 કમાન્ડોની હત્યામાં સામેલ હતા.
મધ્યપ્રદેશના ગાંધી સાગર અભ્યારણમાં ચિત્તા છોડવામાં આવ્યા
મધ્યપ્રદેશના ગાંધી સાગર અભ્યારણમાં ચિત્તા છોડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, ગાંધી સાગરમાં આજે ચિંતા છોડવામાં આવી રહ્યા છે. ઉજ્જૈનમાં એવી માન્યતા છે કે, લગભગ 100 - 200 વર્ષ પહેલા અહીં ચિત્તા હતા. હવે ફરી પુનઃસ્થાપિત થતા જોઇ બહુ ખુશી થઇ રહી છે. વન્ય જીવો માટે એક પારિસ્થિતક તંત્ર બનાવવા માટે આપણી ધરતી બધાનું સ્વાગચ કરે છે. હું રાજ્યના અન્ય ચિત્તા અભ્યારણોની પણ મુલાકાત કરશે.
- Apr 20, 2025 14:02 IST
લદ્દાખમાં ભારે હિમ વર્ષા
લદ્દાખના જાંસ્કર ક્ષેત્રમાં ભારે હિમ વર્ષા થઇ રહી છે. ભર ઉનાળામાં હિમ વર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. તમને જણાવી દઇયે કે, આજે જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી 3 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન થતા શ્રીનગર હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
watch ज़ांस्कर, लद्दाख: ज़ांस्कर उपखंड क्षेत्र में ताज़ा बर्फबारी हुई है।
(वीडियो सोर्स: स्टेशन हाउस ऑफिसर, ज़ांस्कर) pic.twitter.com/VkqcuYseuo— ANI_HindiNews (@AHindinews) April 20, 2025
- Apr 20, 2025 12:28 IST
જમ્મુ કાશ્મીર બાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી
હવામાન વિભાગ દ્વારાઉત્તરાખંડમાં ભારે વરસાદ અને તોફાન સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે હળવા થી મધ્યમ વરસાદ, કરા પડવા અને ભારે પવન ફુંકાવાની ચેતવણી આપી છે. તમને જણાવી દઇયે કે, જમ્મુ કાશ્મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલન થયું છે. જેમાં 3 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન બાદ શ્રીનગર હાઇવે બંધ કરી રહેવામાં આવ્યો છે.
उत्तराखंड: मौसम विभाग ने उत्तराखंड में ओलावृष्टि, बारिश और आंधी का अलर्ट जारी किया है। रविवार को हल्की से मध्यम बारिश, ओलावृष्टि और तेज हवाएं चलने का अलर्ट जारी किया गया है।
— ANI_HindiNews (@AHindinews) April 20, 2025
- Apr 20, 2025 11:54 IST
જમ્મુ કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, 3 લોકોના મોત, શ્રીનગર હાઇવે બંધ
જમ્મુ કાશ્મીરના રામબનમાં ભર ઉનાળે આભ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી ભારે તબાહી થઇ છે. આ કુદરતી આપત્તિમાં 3 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા શ્રીનગર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકથી રામબનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
watch जम्मू-कश्मीर: भारी बारिश के बाद भूस्खलन के कारण राष्ट्रीय राजमार्ग 44 पर वाहनों की आवाजाही अवरुद्ध है। pic.twitter.com/o7ZUxTqCei
— ANI_HindiNews (@AHindinews) April 20, 2025
- Apr 20, 2025 11:22 IST
મધ્યપ્રદેશના ગાંધી સાગર અભ્યારણમાં ચિત્તા છોડવામાં આવ્યા
મધ્યપ્રદેશના ગાંધી સાગર અભ્યારણમાં ચિત્તા છોડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, ગાંધી સાગરમાં આજે ચિંતા છોડવામાં આવી રહ્યા છે. ઉજ્જૈનમાં એવી માન્યતા છે કે, લગભગ 100 - 200 વર્ષ પહેલા અહીં ચિત્તા હતા. હવે ફરી પુનઃસ્થાપિત થતા જોઇ બહુ ખુશી થઇ રહી છે. વન્ય જીવો માટે એક પારિસ્થિતક તંત્ર બનાવવા માટે આપણી ધરતી બધાનું સ્વાગચ કરે છે. હું રાજ્યના અન્ય ચિત્તા અભ્યારણોની પણ મુલાકાત કરશે.
watch भोपाल: गांधी सागर अभयारण्य में चीते छोड़ने पर मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव ने कहा, "गांधी सागर में आज मैं चीते छोड़ने जा रहा हूं। उज्जैन में यह मान्यता है कि कई वर्षों पहले करीब 100-200 साल पहले यहां चीते थे। अब दोबारा इसे पुनर्स्थापित होते देखना बहुत ही सुखद क्षण… pic.twitter.com/ob3uZpDvjA
— ANI_HindiNews (@AHindinews) April 20, 2025
- Apr 20, 2025 09:35 IST
જમ્મુ કાશીરમાં ભર ઉનાળે વરસાદ અને કર પડ્યા
જમ્મુ કાશ્મીરના અમુક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ પડી રહ્યો છે. કાશ્મીરના રામબનના ચંદરકોટ ગામમાં આજે સવારે વરસાદ સાથે કરા પડ્યા હતા.
watch जम्मू-कश्मीर: रामबन के चंदरकोट गांव में आज सुबह भारी बारिश और ओलावृष्टि हुई। pic.twitter.com/cXf765hNR4
— ANI_HindiNews (@AHindinews) April 20, 2025
- Apr 20, 2025 08:09 IST
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ પકડાયા
મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાં 4 માઓવાદીની ઝડપી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ 4 માઓવાદીઓની ધરપકડ કરી છે, જે દિરાંગી - ફુલનાર અથડામણ દરમિયાન સી-60 કમાન્ડોની હત્યામાં સામેલ હતા.
watch महाराष्ट्र: गढ़चिरौली पुलिस और CRPF ने कल 4 माओवादियों को गिरफ्तार किया, जो दिरांगी-फुलनार में मुठभेड़ के दौरान सी-60 कमांडो की हत्या में सक्रिय रूप से शामिल थे।
(वीडियो सोर्स: गढ़चिरौली पुलिस) pic.twitter.com/eearTqL9GN— ANI_HindiNews (@AHindinews) April 20, 2025
- Apr 20, 2025 07:42 IST
ગુજરાતમાં આજે 97000 ઉમેદવારો GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા આપશે
ગુજરાતમાં આજે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર 97 હજાર ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. જીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us