Today News Updates: ધોલેરા ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ, 3 લોકોના મોત

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 May 2025: ગુજરાતમાં ધોલેરા ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થતા 3 લોકોના મોત થયા છે. સાંઢીડા હાઇવે વાહન અકસ્માતોની ઘટના વધી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dholera bhavnagar car accident | dholera bhavnagar accident | gujarat accident news | dholera bhavnagar road accident

Dholera Bhavnagar Car Accident: ધોલેરા ભાવનગર હાઇવે પર 2 કાર વચ્ચે એક્સિડેન્ટ થયો છે. (Photo: Social Media)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 May 2025, આજના તાજા સમાચાર: ગુજરાતમાં ધોલેરા ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં 3 લોકોના મોત થયા છે. ધોલેરા ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક હ્યુન્ડાઇ વર્ના અને મારૂતિ કાર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયો છે. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકો અને ઘાયલોને ભાવનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઇયે કે, સાંઢીડા હાઇવે વાહન અકસ્માતોની ઘટના વધી રહી છે.

Advertisment

લાઇબેરિયન જહાજ દરિયામાં ડુબી જતા ઓઇલ લીકેજ, કેરળના દરિયા કિનારે એલર્ટ

લાઇબેરિયન કાર્ગો જહાજ એમએસસી ઇએલએસએ 3 રવિવારે સવારે કેરળ નજીક સમુદ્રમાં સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. આ જહાજમાં 640 કન્ટેનર હતા, જેમાંથી કેટલાક અત્યંત ખતરનાક સામાન લઇ જઇ રહ્યા હતા. જ્યારે વહાણ ડૂબી ગયું ત્યારે તેમાંથી ઓઇલ લીકેજ થવાનું શરૂ થયું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (SDMA)એ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે લોકોને સમુદ્રના કિનારેથી આવતી વસ્તુઓથી દૂર રહેવા માટે કહ્યું છે. લાઇબેરિયન જહાજમાં સવારે 24 ચાલક દળના સભ્યોને ICG અને ભારતીય નેવી દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

PM મોદીની મન કી બાતમાં - ઓપરેશન સિંદૂરથી દુનિયાભરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ મળ્યો

પીએમ નરેન્દ્ર મોદીનો આજે મન કી બાતનો 122 એપિસોડ પ્રસારિત થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યો છે. ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, તે અમારો સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસવીર છે.

Advertisment

ગુજરાત સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત અને કેરળ સહિત 4 રાજ્યોની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન થશે અને 23 જૂને મતદાનના પરિણામ જાહેર થશે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર સીટ માટે પેટાચૂંટણી યોજાવાની છે.

દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં NDAના મુખ્યમંત્રીઓની આજે બેઠક

આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમતામાં NDAના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજવાની છે. જેમા ભાજપની સરકાર હોય તેવા રાજ્યોના સીએમ અને નાયબ સીએમ દિલ્હી પહોંચી રહ્યા છે. મેઘાલયના સીએમ કોનરોડ સંગમ, અસમ માંથી હિંમંત બિસ્વા, ગુજરાત માંથી ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે.

  • May 25, 2025 16:31 IST

    ધોલેરા ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ, 3 લોકોના મોત

    ગુજરાતમાં ધોલેરા ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં 3 લોકોના મોત થયા છે. ધોલેરા ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક હ્યુન્ડાઇ વર્ના અને મારૂતિ કાર વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયો છે. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકો અને ઘાયલોને ભાવનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઇયે કે, સાંઢીડા હાઇવે વાહન અકસ્માતોની ઘટના વધી રહી છે.

  • May 25, 2025 15:15 IST

    લાઇબેરિયન જહાજ દરિયામાં ડુબી જતા ઓઇલ લીકેજ, કેરળના દરિયા કિનારે એલર્ટ જાહેર

    લાઇબેરિયન કાર્ગો જહાજ એમએસસી ઇએલએસએ 3 રવિવારે સવારે કેરળ નજીક સમુદ્રમાં સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. આ જહાજમાં 640 કન્ટેનર હતા, જેમાંથી કેટલાક અત્યંત ખતરનાક સામાન લઇ જઇ રહ્યા હતા. જ્યારે વહાણ ડૂબી ગયું ત્યારે તેમાંથી ઓઇલ લીકેજ થવાનું શરૂ થયું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (SDMA)એ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે લોકોને સમુદ્રના કિનારેથી આવતી વસ્તુઓથી દૂર રહેવા માટે કહ્યું છે. લાઇબેરિયન જહાજમાં સવારે 24 ચાલક દળના સભ્યોને ICG અને ભારતીય નેવી દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) May 25, 2025

  • May 25, 2025 12:00 IST

    PM મોદીની મન કી બાતમાં - ઓપરેશન સિંદૂરથી દુનિયાભરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ મળ્યો

    પીએમ નરેન્દ્ર મોદીનો આજે મન કી બાતનો 122 એપિસોડ પ્રસારિત થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યો છે. ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, તે અમારો સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસવીર છે.

    — ANI_HindiNews (@AHindinews) May 25, 2025

  • May 25, 2025 09:48 IST

    ગુજરાત સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર

    ચૂંટણી પંચ દ્વારા ગુજરાત અને કેરળ સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન થશે અને 23 જૂને મતદાનના પરિણામ જાહેર થશે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર સીટ માટે પેટાચૂંટણી યોજાવાની છે.

    The Election Commission of India announces the schedule for Bye-election to 5 Assembly Constituencies of Gujarat, Kerala, Punjab and West Bengal.

    Date of Poll- 19th June
    Date of Counting of Votes- 23rd June pic.twitter.com/A06DBntAkN
    — ANI (@ANI) May 25, 2025

  • May 25, 2025 09:41 IST

    દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં NDAના મુખ્યમંત્રીઓની આજે બેઠક

    આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમતામાં NDAના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજવાની છે. જેમા ભાજપની સરકાર હોય તેવા રાજ્યોના સીએમ અને નાયબ સીએમ દિલ્હી પહોંચી રહ્યા છે. મેઘાલયના સીએમ કોનરોડ સંગમ, અસમ માંથી હિંમંત બિસ્વા, ગુજરાત માંથી ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) May 25, 2025

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ india ગુજરાત વિશ્વ દેશ PM Narendra Modi