/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Pahalgam-Terror-Attack-Protest.jpg)
Kashmir Protest Against Pahalgam Terror Attack: કાશ્મીરના લાલ ચોકમાં પહેલગામમાં આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન. (Photo: Social Media)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 April 2025, આજના તાજા સમાચાર: પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સેના દ્વારા સતત ત્રીજા દિવસે એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું ચે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, 26 અને 27 એપ્રિલની રાતે પાકિસ્તાની સેનાએ તુતમારી ગલી અને રામપુર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પાર ઉશ્કેર્યા વગર નાના હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આપણી સેનાએ પણ નાના હથિયારો વડે અસરકારક જવાબ આપ્યો હતો.
પહેલગામ હુમલાની તપાસ NIA કરશે, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારી હત્યા કરી હતી
પહેલગામમાં આતંકવાદી હુમલાની તપાસ હ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીન સોંપવામાં આવી છે. 22 એપ્રિલના જો કાશ્મરીના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી માર નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં રોહિણીની ઝુપડપટ્ટી અને શંકરપુરમાં ITO નજીક જંગલમાં આગ લાગી
દિલ્હીમાં બે સ્થળો પર આગ લાગવાની ઘટના બની છે. દિલ્હીમાં શંકપુર પોલિસ સ્ટેશનમાં આવતા ITO જતા રસ્તા પર જંગલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની 3 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે.
- Apr 27, 2025 15:38 IST
કાશ્મીરના લાલ ચોકમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન
કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે. કાશ્મીરના વેપારીઓ, બિન સરકારી સંગઠન અને વિદ્યાર્થીઓએ ઘંટાઘર અને લાલ ચોક પર પહેલગામમાં આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
watch श्रीनगर, जम्मू-कश्मीर: व्यापारियों, गैर सरकारी संगठनों और छात्रों ने घंटाघर और लाल चौक पर पहलगाम में हुए आतंकी हमले के खिलाफ विरोध प्रदर्शन किया।pahalgamterroristattackpic.twitter.com/y2spCnHALC
— ANI_HindiNews (@AHindinews) April 27, 2025
- Apr 27, 2025 13:48 IST
દિલ્હીમાં રોહિણીની ઝુપડપટ્ટી અને શંકરપુરમાં ITO નજીક જંગલમાં આગ લાગી
દિલ્હીમાં બે સ્થળો પર આગ લાગવાની ઘટના બની છે. દિલ્હીમાં શંકપુર પોલિસ સ્ટેશનમાં આવતા ITO જતા રસ્તા પર જંગલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની 3 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે.
watch | दिल्ली: शकरपुर थाना क्षेत्र अंतर्गत ITO जाने वाले रास्ते पर मौजूद जंगल में आग लग गई। दमकल विभाग की गाड़ियां मौके पर मौजूद है।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/ZIFBI91lAR— ANI_HindiNews (@AHindinews) April 27, 2025
તો દિલ્હીના રોહિણી વિસ્તારના સેક્ટર 17માં નિકેતન એપાર્ટમેન્ટ નજીક આવેલી ઝુપડપટ્ટીમાં આગ લાગી છે. ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડની 20 ગાડીઓ આગ ઓલવવા પહોંચી છે.
- Apr 27, 2025 12:12 IST
કાશ્મરીમાં આતંકવાદીઓ બેફોમ, ઘરમાં ઘુસી વ્યક્તિને ગોળી મારી હત્યા કરી
કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીઓએ શનિવારે મોડી રાત્રે કુપવાડા જિલ્લાના કાની ખાસ વિસ્તારમાં એક સામાજીક કાર્યકર્તા ગુલામ રસૂલ મગરના ઘરમાં ઘુસી ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મૃતક 44 વર્ષના ગુલામ રસૂલ મગરની હત્યાની હજી કોઇ આતંકવાદી સંગઠને જવાબદારી દીધી નથી. પોલીસ આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે. નોંધનિય છે કે, 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરી હતી.
- Apr 27, 2025 11:12 IST
પહેલગામ હુમલાના મૃતક શુભમ દ્વિવેદીને શહીદનો દરજ્જો આપવા માંગ
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું કે, લોકો પુલવામા હુમલા, 26/11 હુમલાના પીડિટ પરિવારોને ભૂલ જાય છે. અમે નથી ઉચ્છતા કે લોકો શુભમન ભુલી જાય. આથી હું સરકારને શુભમ દ્વિવેદીને શહીદનો દરજ્જો આપવા વિનંતી કરું છું. શુભમને સૌથી પહેલા ગોળી મારી હતી. તેનો ચહેરો વિકૃત કરી દીધો અને પરિવારના સભ્યોને તેનો ચહેરો પણ જોવા ન મળ્યો.
watch | कानपुर, उत्तर प्रदेश | ाम आतंकी हमले में मारे गए शुभम द्विवेदी की पत्नी ने कहा, "लोग पुलवामा हमले, 26/11 के हमलों में पीड़ित परिवारों को भूल जाते हैं... हम नहीं चाहते कि शुभम को भुलाया जाए और इसलिए मैं सरकार से अनुरोध करती हूं कि उसे शहीद का दर्जा दिया जाए... शुभम… pic.twitter.com/BFTcCNs27s
— ANI_HindiNews (@AHindinews) April 27, 2025
- Apr 27, 2025 09:34 IST
પહેલગામ હુમલાની તપાસ NIA કરશે, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારી હત્યા કરી હતી
પહેલગામમાં આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીન સોંપવામાં આવી છે. 22 એપ્રિલના જો કાશ્મરીના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી માર નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે.
राष्ट्रीय जांच एजेंसी (NIA) ने 22 अप्रैल को पहलगाम में हुए आतंकवादी हमले का मामला अपने हाथ में ले लिया है, जिसमें आतंकवादियों ने 26 पर्यटकों की गोली मारकर हत्या कर दी थी: सूत्र pic.twitter.com/3L2fKIWyUx
— ANI_HindiNews (@AHindinews) April 27, 2025
- Apr 27, 2025 09:28 IST
પાકિસ્તાન દ્વારા LOC પર સતત ત્રીજા દિવસે ગોળીબાર
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સેના દ્વારા સતત ત્રીજા દિવસે એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું ચે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, 26 અને 27 એપ્રિલની રાતે પાકિસ્તાની સેનાએ તુતમારી ગલી અને રામપુર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પાર ઉશ્કેર્યા વગર નાના હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આપણી સેનાએ પણ નાના હથિયારો વડે અસરકારક જવાબ આપ્યો હતો.
26-27 अप्रैल 2025 की रात को, पाकिस्तानी सेना की चौकियों ने तुतमारी गली और रामपुर सेक्टर के सामने नियंत्रण रेखा के पार बिना उकसावे के छोटे हथियारों से गोलीबारी शुरू कर दी। हमारे सैनिकों ने उचित छोटे हथियारों से गोलीबारी का प्रभावी ढंग से जवाब दिया: भारतीय सेना pic.twitter.com/UmmjTNfBtE
— ANI_HindiNews (@AHindinews) April 27, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us