Today News Live: પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીના કર્તવ્ય પથ પર કડક સુરક્ષા વ્યવસ્થા

Today Latest News Live Update in Gujarati 25 January 2026: કાશ્મીર અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થતા ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હિમ વર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મરી પહોંચ્યા છે.

Today Latest News Live Update in Gujarati 25 January 2026: કાશ્મીર અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થતા ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હિમ વર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મરી પહોંચ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
delhi kartavya path

Delhi Kartavya Path : પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર સેનાની પરેટ યોજાય છે. Photograph: (Tashi Tobgyal)

Today Latest News Live Update in Gujarati 25 January 2026: કાશ્મીરમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે ચારેય બાજુ બરફની ચાદર પથારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હિમ વર્ષથી જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ઘટ્યું છે. હિમવર્ષા થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગલમર્ગ જેવા કાશ્મીરના પ્રવાસન સ્થળો બરફનો આનંદ માણવા પહોંચી રહ્યા છે.

Advertisment
  • Jan 25, 2026 14:57 IST

    પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીના કર્તવ્ય પથ પર કડક સુરક્ષા વ્યવસ્થા

    પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી સહિત સમગ્ર દેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. પોલીસ કર્મચારી અને સુરક્ષા એજન્સીઓ રોડ રસ્તા પર કડક સુરક્ષા સાથે શંકાસ્પદોની તપાસ કરી રહી છે. ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીના કર્તવ્ય પથ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે.



  • Jan 25, 2026 08:57 IST

    કાશ્મીરમાં ભારે હિમ વર્ષા, ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો

    કાશ્મીરમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે ચારેય બાજુ બરફની ચાદર પથારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હિમ વર્ષથી જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ઘટ્યું છે. હિમવર્ષા થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગલમર્ગ જેવા કાશ્મીરના પ્રવાસન સ્થળો બરફનો આનંદ માણવા પહોંચી રહ્યા છે.



india વિશ્વ ગુજરાત આજનું હવામાન અપડેટ