Today News: વેનેઝુએલા પર અમેરિકાના હુમલા ભારતની પ્રથમ પ્રતિક્રિયા, મંત્રણા અને કૂટનીતિથી વિવાદ ઉકેલવાની સલાહ

Gujarat Latest News Update Today in Gujarati 4 January 2026 : અમેરિકાના વેનેઝુએલા પર હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, ભારત વેનેઝુએલાના લોકોના કલ્યાણ અને સુરક્ષાના સમર્થનનું પુનરોચ્ચાર કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Randhir-Jaiswal

Randhir Jaiswal : રણધીર જયસ્વાલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા. Photograph: (Express File Photo)

Gujarat Latest News Update Today in Gujarati 4 January 2026 : ઓડિશાના ઢેંકનાલમા એક પથ્થરની ખીણમાં વિસ્ફોટ થતા ઘણા લોકો ખાણની અંદર ફસાઇ ગયા છે. આ દૂર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાની આશંકા છે. ખાણની અંદર ફસાયેલા મજૂરોને બચાવવા માટે રાહત કામગીરી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઢેંકનાલના ગોપાલપુરમાં ગેરકાયદેસર પથ્થર ખાણમાં આ વિસ્ફોટ થયો હતો, જેમા ઘણા લોકોના મોત થયાની આશંકા છે. જો કે હજી સુધી સરકારી અધિકારી તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Advertisment

વેનેઝુએલા પર અમેરિકાના હુમલા ભારતની પ્રથમ પ્રતિક્રિયા, મંત્રણા અને કૂટનીતિથી વિવાદ ઉકેલવાની સલાહ

વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ભારતની પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલયે આ મામલાને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સુરક્ષા માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. તેમણે કહ્યું કે ભારત સંબંધિત તમામ પક્ષોને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અને આ સંકટના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરવા અપીલ કરે છે.

  • Jan 04, 2026 15:21 IST

  • Jan 04, 2026 12:07 IST

    ઓરિસ્સામાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ, ઘણા લોકોના મોતની આશંકા

    ઓરિસ્સાના ઢેંકનાલમા એક પથ્થરની ખીણમાં વિસ્ફોટ થતા ઘણા લોકો ખાણની અંદર ફસાઇ ગયા છે. આ દૂર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાની આશંકા છે. ખાણની અંદર ફસાયેલા મજૂરોને બચાવવા માટે રાહત કામગીરી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઢેંકનાલના ગોપાલપુરમાં ગેરકાયદેસર પથ્થર ખાણમાં આ વિસ્ફોટ થયો હતો, જેમા ઘણા લોકોના મોત થયાની આશંકા છે. જો કે હજી સુધી સરકારી અધિકારી તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ગુજરાત વિશ્વ દેશ