/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Israel-Iran-War.jpg)
Israel Iran War Impact: ઈઝરાયલ ઈરાન યુદ્ધની ભારત સહિત સમગ્ર વિશ્વ પર ઉંડી અસર થવાની છે.
Today News Israel US Iran War Live Update: ઈઝરાયલ અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. ઇરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા ચાલુ છે, તો આ ખાડી દેશ પણ તાકાત સાથે વળતા હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધથી મધ્ય પૂર્વ એશિયામાં ભૂરાજકીય તણાવ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઈઝરાયલની એક રિપોર્ટ મુજબ, ઈરાને ઈઝરાયલ પર વધુ એક બેલાસ્ટિક મિસાઇલ એટેક કર્યો છે, જેના પગલે સમગ્ર યેરુશાલમ શહેરમાં સાયરન વાગી અને ભયંકર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. સેનાએ કહ્યું કે, તેઓ આવી રહેલા ખતરાનો અનુભવી કરી રહ્યા છે અને ડિફેન્સ સિસ્ટમથી તેનો જવાબ આપી રહ્યા છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યં કે, થોડાક સમય પહેલા ઇરાન તફરથી ઈઝરાયલ પર વધુ મિસાઇલો ફેંકવામાં આવી છે. IDF એ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થવાની જાણકારી આપી છે અને કહ્યું કે, મોબાઇલ ફોન મારફતે શરૂઆતના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. IDF એ લોકોને નિર્દેશોનું પાલન કરવા અપીલ કરી છે.
કુવૈત હુમલામાં માર્યા ગયેલા 6 US સૈનિકોના નામ જાહેર
યુએસ રક્ષા મંત્રાલય પેન્ટાગોન દ્વારા બુધવારે રાતે કુવૈતમાં માર્યા ગયેલા 6 સૈનિકો માંથી 2 સૈનિકોના નામ જાહેર કર્યા છે. સૈનિકોની ઓળખ ચીફ વોરંટ ઓફિસર 3 રોબર્ટ માર્જન (54 વર્ષ) સૈક્રામેન્ટોના રહેવાસી છે. તો મેજર જફરી ઓ બ્રાયન (45 વર્ષ) ઇન્ડિયનોલાના રહેવાસી હતા. પેન્ટાગોન એક નિવેદનમાં કહ્યું કે, માર્જન કુવૈતમાં કમાન્ડ સેન્ટર પર ડ્રોન હુમલાના સમયે હાજર હતા અને એવું મનાય છે કે તેમની ઘટનાસ્થળ જ મોત થઇ છે.
- Mar 05, 2026 12:03 IST
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર PM મોદીને મળ્યા
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાનડર ભારત આવ્યા છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર સાથે મુલાકાત કરી હતી.
- Mar 05, 2026 08:36 IST
Nepal Election 2026: નેપાળમાં ચૂંટણી માટે મતદાન શરૂ, સુશીલા કાર્કીએ વોટિંગ કર્યું
નેપાળમાં આજે ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે. નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્દીએ કાઠમાંડુ સ્થિતિ એક મતદાન મથક પર વોટિંગ કર્યું છે.
#WATCH | नेपाल | नेपाल की अंतरिम प्रधानमंत्री सुशीला कार्की ने देश के 2026 के आम चुनाव के लिए काठमांडू के धापासी पोलिंग सेंटर पर मतदान किया। pic.twitter.com/lb3fYn9oAZ
— ANI_HindiNews (@AHindinews) March 5, 2026 - Mar 05, 2026 08:29 IST
કુવૈત હુમલામાં માર્યા ગયેલા 6 US સૈનિકોના નામ જાહેર
યુએસ રક્ષા મંત્રાલય પેન્ટાગોન દ્વારા બુધવારે રાતે કુવૈતમાં માર્યા ગયેલા 6 સૈનિકો માંથી 2 સૈનિકોના નામ જાહેર કર્યા છે. સૈનિકોની ઓળખ ચીફ વોરંટ ઓફિસર 3 રોબર્ટ માર્જન (54 વર્ષ) સૈક્રામેન્ટોના રહેવાસી છે. તો મેજર જફરી ઓ બ્રાયન (45 વર્ષ) ઇન્ડિયનોલાના રહેવાસી હતા. પેન્ટાગોન એક નિવેદનમાં કહ્યું કે, માર્જન કુવૈતમાં કમાન્ડ સેન્ટર પર ડ્રોન હુમલાના સમયે હાજર હતા અને એવું મનાય છે કે તેમની ઘટનાસ્થળ જ મોત થઇ છે.
- Mar 05, 2026 08:25 IST
ઈઝરાયલ પર ઇરાનનો ફરી મિસાઇલ હુમલો, ખાડી દેશોમાં સતત છઠ્ઠા દિવસે યુદ્ધ ચાલુ
ઈઝરાયલ અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. ઇરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા ચાલુ છે, તો આ ખાડી દેશ પણ તાકાત સાથે વળતા હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધથી મધ્ય પૂર્વ એશિયામાં ભૂરાજકીય તણાવ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઈઝરાયલની એક રિપોર્ટ મુજબ, ઈરાને ઈઝરાયલ પર વધુ એક બેલાસ્ટિક મિસાઇલ એટેક કર્યો છે, જેના પગલે સમગ્ર યેરુશાલમ શહેરમાં સાયરન વાગી અને ભયંકર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. સેનાએ કહ્યું કે, તેઓ આવી રહેલા ખતરાનો અનુભવી કરી રહ્યા છે અને ડિફેન્સ સિસ્ટમથી તેનો જવાબ આપી રહ્યા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us