Today News: જ્યાં સુધી ભારતવર્ષ ધર્મ થી સંચાલિત રહેશે, તે વિશ્વગુરુ બની રહેશે : મોહન ભાગવત

Today News Live Update In Gujarati 18 January 2026 : મુંબઇમાં RSS પ્રમુખ મોહન ભાગવતે વિહાર સેવા ઊર્જા મિલન કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ધર્મ આપણા બધા પાછળી પ્રેરક શક્તિ છે. ધર્મ સમગ્ર બ્રહ્માંડને ચાલવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rss, Mohan Bhagwat, Rss Chief Mohan Bhagwat,

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત. (તસવીર: Jansatta)

Today Latest News Update In Gujarati 18 January 2026 : આજે મૌની અમાસ નિમિત્ત પ્રયાગરાજમાં સવારે 8 વાગે સુધીમાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું છે. હિંદુ ધર્મમાં મૌની અમાસનું બહુ મહત્વ છે. હડ થીજવતી ઠંડી અને ગાઢ ઠંડીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. કોઇ અનિશ્ચિનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહા માસમાં પ્રયાગરાજમાં માઘ મેળો યોજાય છે. 

Advertisment

PM મોદી આજે અસમ જશે, 6957 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમનાઉપ પ્રવાસે ગયા છે. પીએ મોદી અસમમાં 6957 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની ખાતમુહૂર્ત કરશે અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાથી પૂર્વોત્તર ઉત્તર ભારતને કનેક્ટિવિટી સુધરશે અને મુસાફરોને સુવિધા મળશે.

  • Jan 18, 2026 15:12 IST

    જ્યાં સુધી ભારતવર્ષ ધર્મ થી સંચાલિત રહેશે, તે વિશ્વગુરુ બની રહેશે : મોહન ભાગવત

    મુંબઇમાં RSS પ્રમુખ મોહન ભાગવતે વિહાર સેવા ઊર્જા મિલન કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ધર્મ આપણા બધા પાછળી પ્રેરક શક્તિ છે. જો આપણે ધર્મ દ્વારા ચાલતી ગાડીમાં બેસીયે છીે, તો આપણો ક્યારેય અકસ્માત થશે નહીં. ધર્મ સમગ્ર બ્રહ્માંડને ચાલવે છે...જ્યાં સુધી ભારતવર્ષ ધર્મ દ્વારા સંચાલિત રહેશે, તે વિશ્વ ગુરુ બની રહેશે, કારણ કે દુનિયામાં તેના આધ્યાત્મિક જ્ઞાનની અછત છે.

  • Jan 18, 2026 12:09 IST

    અસમમાં PM મોદીની જનસભા, કહ્યું - દેશના મતદાર આજે સારી સરકાર અને વિકાસ ઇચ્છે છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમમાં છે. અસમના કાલિયાબોરેમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, વિતેલા કેટલાક દિશોમાં જે ચૂંટણી પરિણામ આવ્યા, તે સ્પષ્ટ જનાદેશ છે. દેશનો વોટર આજે ગુડ ગવર્નન્સ ઇચ્છે છે, વિકાસ માંગે છે, જે વિકાસ અને વિરાસત બંને પર ધ્યાન કેન્દ્ર કરે. આથી તેઓ ભાજપને પસંદ કરે છે, જે ચૂંટણીનો વધુ એક સંદેશ છે. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને દેશે સતત નકારી કાઢી છે. જે મુંબઇ શહેરમાં કોંગ્રેસનો જન્મ થયો હતો, ત્યાં તેઓ ચોથા કે પાંચમાં નંબરની પાર્ટી બની ગઇ છે.

  • Advertisment
  • Jan 18, 2026 10:23 IST

    PM મોદી આજે અસમ જશે, 6957 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમનાઉપ પ્રવાસે ગયા છે. પીએ મોદી અસમમાં 6957 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની ખાતમુહૂર્ત કરશે અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાથી પૂર્વોત્તર ઉત્તર ભારતને કનેક્ટિવિટી સુધરશે અને મુસાફરોને સુવિધા મળશે.

  • Jan 18, 2026 10:23 IST

    મૌની અમાસ પર પ્રયાગરાજમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું

    આજે મૌની અમાસ નિમિત્ત પ્રયાગરાજમાં સવારે 8 વાગે સુધીમાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું છે. હિંદુ ધર્મમાં મૌની અમાસનું બહુ મહત્વ છે. હડ થીજવતી ઠંડી અને ગાઢ ઠંડીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. કોઇ અનિશ્ચિનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહા માસમાં પ્રયાગરાજમાં માઘ મેળો યોજાય છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ