Ajit Pawar Plane Crash: અજીત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Maharashtra Deputy CM Ajit Pawar Death In Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશ થતા નિધન થયું છે. હાલ આ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. અજીત પવાર જે વિમાનમાં સવાર હતા તે લિયરજેટ 45 પ્લેન હતું. જાણો આ વિમાન વિશે તમામ વિગત

author-image
Ajay Saroya
New Update
ajit pawar learjet 45 plane crash

Ajit Pawar Death In Plane Crash: અજીત પવારનું વિમાન ક્રેશ થતા નિધન થયું છે. Photograph: (Express Photo)

અજિત પવાર પ્લેન ક્રેશ મહારાષ્ટ્ર એરલાઇન્સ