Aaj Nu Love Horoscope, 8 May 2025: આ રાશિના જાતકોને પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે, વાંચો આજનું લવ રાશિફળ

today love horoscope 8 May 2025: ચંદ્રની સ્થિતિ વિશે વાત કરીએ તો, તે કન્યા રાશિમાં સ્થિત હશે. જ્યાં કેતુ ગ્રહ પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં, બંને ગ્રહોની યુતિને કારણે ગ્રહણ બની રહ્યું છે. આ અશુભ યોગોના નિર્માણને કારણે કેટલીક રાશિના લોકોને તેમના પ્રેમ જીવનમાં ફાયદો થશે.

May 08, 2025 07:18 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ