Akshaya Tritiya 2023 : અક્ષય તૃતીયા 2023 ગુરુ ઉદય સાથે આ રાશિના લોકોનું નસીબ ચમકશે? થઇ શકે છે માલામાલ?

Akshaya Tritiya Guru Uday 2023 : અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ બાદ ગુરૂ ઉદય થતો હોવાથી મેષ, મિથુન, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે જાણે કે નસીબ ચમકી ઉઠે તો નવાઇ નહીં. આવો જાણીએ રાશિફળ

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
અક્ષય તૃતીયા રાશિફળ ધર્મ ભક્તિ