Ambaji Bhadarvi Poonam Melo 2023 - અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ભક્તોનું ઘોડાપુર, બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નાદથી રોડ-રસ્તા ગુંજી ઉઠ્યા

Ambaji Bhadarvi Poonam Fair 2023 Photo: ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે પગપાળા ચાલીને દર્શન કરવાનો અનેરો મહિમા છે અને દર વર્ષે લાખો માઇ ભક્તો અંબાજી તેમજ ગબ્બર મંદિરના દર્શન કરવા આવે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
અંબાજી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ દુર્ગા પૂજા ગુજરાત ધર્મ ભક્તિ