Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/ambaji-bhadarvi-poonam-wishes-images-1.jpg)
અંબાજી ભાદરવી પૂનમ મેળો એટલે ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. ગુજરાતમાં દાંતા સ્થિત પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે, જેમાં લાખો કરોડો માઇ ભક્તો પગપાળા ચાલી અંબાજી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને ગબ્બર પર દિવ્ય જ્યોતના દર્શન છે. અંબાજી ભાદરવી પૂનમ ની શુભકામના પાઠવવા અહીં સરસ શુભેચ્છા સંદેશ આપ્યા છે. માઈ ભક્તો મા અંબાના ચરણોમાં દર્શન કરી નવરાત્રી માટે આમંત્રણ આપે છે. સ્નેહીજનોને સાથે આ શુભેચ્છા મેસેજ શેર કરી ધન્યતા અનુભવો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/ambaji-bhadarvi-poonam-wishes.jpg)
અંબાજી ભાદરવી પૂનમની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Ambaji-Bhadarvi-Poonam-2025-Wishes-tatus-1.jpg)
ભાદરવી પૂનમની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Ambaji-Bhadarvi-Poonam-Wishes-Images.jpg)
સૈયર મને આસો ના ભણકારા થાય
અંબાજી ભાદરવી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Ambaji-Bhadarvi-Poonam-Wishes-status.jpg)
શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે
ભાદરવી પૂનમની આપ સૌને શુભકામના
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Ambaji-Bhadarvi-Poonam-2025-Wishes-tatus.jpg)
અંબાજી ભાદરવી પૂનમની આપ સૌને શુભકામના
(Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us