Ambaji Bhadarvi Poonam wishes in Gujarati: અંબાજી ભાદરવી પૂનમ ની શુભકામના પાઠવવા અહીં સરસ શુભેચ્છા સંદેશ આપ્યા છે. માઈ ભક્તો મા અંબાના ચરણોમાં દર્શન કરી નવરાત્રી માટે આમંત્રણ આપે છે. સ્નેહીજનોને સાથે આ શુભેચ્છા મેસેજ શેર કરી ધન્યતા અનુભવો.
Ambaji Bhadarvi Poonam wishes in Gujarati : અંબાજી ભાદરવી પૂનમની શુભેચ્છા અંબાજી ભાદરવી પૂનમ મેળો એટલે ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. ગુજરાતમાં દાંતા સ્થિત પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે, જેમાં લાખો કરોડો માઇ ભક્તો પગપાળા ચાલી અંબાજી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને ગબ્બર પર દિવ્ય જ્યોતના દર્શન છે. અંબાજી ભાદરવી પૂનમ ની શુભકામના પાઠવવા અહીં સરસ શુભેચ્છા સંદેશ આપ્યા છે. માઈ ભક્તો મા અંબાના ચરણોમાં દર્શન કરી નવરાત્રી માટે આમંત્રણ આપે છે. સ્નેહીજનોને સાથે આ શુભેચ્છા મેસેજ શેર કરી ધન્યતા અનુભવો.