સ્વર્ગથી સુંદર અયોધ્યા રામ મંદિર, સજ્યો રામ લલ્લાનો દિવ્ય દરબાર - ફોટામાં જુઓ ભવ્ય નજારો

Ayodhya Ram Mandir Pran Pratishtha Celebration Decoration Photo: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ થઇ ગઇ છે. 22 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે 500 વર્ષ બાદ રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. અયોધ્યા રામ મંદિર હાલ સ્વર્ગ સમાન લાગે છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઇ રામ મંદિરને વિવિધ પ્રકારના દેશ અને વિદેશી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ayodhya રામ મંદિર તહેવાર ઉત્તર પ્રદેશ ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ