Chandrayaan 3 Photos : જામનગરમાં ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ માટે ચંદ્રયાન થીમ પર મહાદેવનો શણગાર

Decoration of Mahadev on Chandrayaan 3 theme : જામનાગરના જયત સોસાયટીમાં ચન્દ્રયાંન 3નો શણગાર મહાદેવને કરાયો છે. ચંદ્રયાન ત્રણના સફળ લોન્ચિંગ માટે મોટી સંખ્યામાં લોકોએ અહીં મહાદેવને પ્રાર્થના કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
શ્રાવણ ધર્મ ભક્તિ