Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Shoping.jpg)
ધનતરેસ અને દિવાળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવાર છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી દેવ અને કુબેર દેવતાની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો ઘણી ખરીદી કરે છે, પરંતુ અહીં જણાવેલી 8 વસ્તુઓ ભૂલથી પણ ઘરે ન લાવવી જોઈએ. ધનતેરસના દિવસે આની ખરીદી કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/glass-kitchen-items.jpg)
ધનતેરસના દિવસે કાચના વાસણો ન ખરીદવા જોઈએ. તે રાહુ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે કાચના વાસણો ખરીદવાથી આર્થિક સંકટ આવી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/plastic-kitchen-items.jpg)
ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુ ન ખરીદવી જોઈએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Metal-Items.jpg)
ધનતેરસના દિવસે લોખંડ માંથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. માન્યતાઓ અનુસાર ભગવાન કુબેર ક્રોધિત થાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/edible-oil.jpg)
ધનતેરસના દિવસે તેલ ન ખરીદવું જોઈએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/sizer.jpg)
ધનતેરસના દિવસે છરી, કાતર અને સોય જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/pressure-cooker.jpg)
આ સાથે ધનતેરસના દિવસે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આ દિવસે તાંબા અને પિત્તળના વાસણો ખરીદવું શુભ માનવામાં આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/artificial-jewellery.jpg)
ધનતેરસના દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Black-Outfits.jpg)
ધનતેરસના દિવસે ઘરમાં કાળા રંગની વસ્તુઓ લાવવાનું ટાળવું જોઈએ. આ સાથે આ દિવસે કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us